મેથી સ્ટીકસ (Methi sticks Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ માટેની બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. આ રીતે મુઠીયા વળે એટલું મોણ નાખીને કઠણ લોટ બાંધવો અને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
- 2
લોટ માંથી એક સરખા ભાગે ગોળા વાળી લો.
- 3
લુઆ માંથી રોટલી વણી કટર વડે કટ કરી ફોર્ક વડે પંચ કરી ગરમ તેલમાં મધ્યમ તાપે સોનેરી રંગની થાય ત્યાં સુધી તળી લો.
- 4
તળ્યા બાદ તુરંત ફ્રેન્કી મસાલો છાંટો.ડબ્બામાં ભરી લો.
- 5
Similar Recipes
-
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
સમોસા પૂરી વીથ બોમ્બે મિકસ નમકીન (Samosa Poori With Bombay Mix Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક હાઇ ટી માટે એક પરફેક્ટ નાસ્તો છે. આને તમે પ્રવાસ માં પણ આરામ થી લઇ જઇ શકો છો.અને હાલ ની પરિસ્થિતિ માં આપડે બહાર ના કોઈ પણ નમકીન ને અવોઇડ કરીએ છીએ..તો આ ઘરના બનાવેલ નાસ્તાની મજા માણી શકો છો. Kunti Naik -
ત્રિકોણી ફરસી પૂરી (Triangle Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaફરસી પૂરી એ ભારત નો જાણીતો તળેલો નાસ્તો છે જે સામાન્ય રીતે મેંદા, ઘઉં ના લોટ થી બને છે પણ અન્ય લોટ ના ઉપયોગ થી પણ બની શકે છે. પણ મેંદા ના લોટ થી બનતી પૂરી સરસ ફરસી અને ખસ્તા બને છે. સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ મેંદો તથા તળેલો નાસ્તો બન્ને હાનિકારક છે. પરંતુ તહેવાર હોય તો થોડું તળેલું તો ખવાય જ ને? 😊 Deepa Rupani -
ફ્રેન્કી પ્લેટર (frankie platter recipe in Gujarati)
#ટ્રેંડિંગ#trend ફ્રેન્કી ની શરૂઆત લેબનન.. બૈરુત માંથી થઈ.રોટી,ફિલીંગ અને મસાલા આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મૈંદા ના ઉપયોગ વગર નરમ પડ બનાવ્યા છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. Bina Mithani -
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
મકાઈના ડોન્ટસ(makai na donuts recipe in gujarati)
#વેસ્ટઆમ તો આ વાનગી મકાઈ ના લોટ માંથી બને છે એને ઢોકળા જેવી કરી શકાય છે પણ મેં એને અલગ છે આકાર આપ્યો છે Khushboo Vora -
મીક્સ ફલોર્સ ખીચું (Mix flours Khichu Recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક #પોસ્ટ૨૯#ફલોર્સ_લોટ#week2 ખીચું/પાપડીનો લોટ ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. સામાન્ય રીતે ખીચું ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે. પણ આજે મેં ત્રણ પ્રકારના #ચોખા,#બાજરી, #રાગી લોટ મિક્સ કરી ખીચું બનાવ્યું છે. Urmi Desai -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#KS6 રોટી, ફિલીંગ અને મસાલા.આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મેંદા નાં ઉપયોગ વગર નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. Bina Mithani -
ફરસી મેથી પૂરી (Farsi Methi Puri Recipe In Gujarati)
ચા સાથે જો આવી ફરસી મેથી પૂરી મળી જાય તો ચાની રંગત ઓરજ આવે અને કંદોઈ જેવી મળતી methi puri હવે ઘરે જ બનાવો#GA4#Week2 Rajni Sanghavi -
મેથી પારા(Methi para recipe in Gujarati)
#GA4#Week2#fenugreek recipe મેથી પારા એક નાસ્તો છે.જેને તમે ચા કે કૉફી સાથે ખાઈ શકો છો.આ નાસ્તા ને તમે ૧૦ થી ૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Khushali Vyas -
મેથી ના પાસ્તા(Methi Na Pasta Recipe in Gujarati)
#કૂકબુકબાળકો મેથી ની ભાજી પસંદ નથી કરતા, તમે એક અલગ અંદાજમાં મેથીના પાસ્તા બનાવ્યા છે જે બાળકો પણ મજાથી ખાસે. Minal Rahul Bhakta -
બીટ કોરીએન્ડર સ્ટીકસ (Beet Coriander Sticks recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ21આ તળેલી સ્ટીકસ છે પણ સ્વાસ્થ્યપ્રદ છે તેંમાં ભરપૂર કોથમીર અને બીટ નો પ્રયોગ કર્યો છે. અને મકાઈ ના લોટ નો પણ પ્રયોગ કર્યો છે. આ સ્ટીકસ ને નાસ્તા તરીકે પણ ખાઈ શકાય અને કોઈ પણ ડીપ સાથે પણ પીરસી શકાય છે. Deepa Rupani -
લોટવાળા મરચાં (બેસનનાં)(lotvala marcha besan recipe inGujarati)
#સુપરશેફ2#ફ્લોર#લોટ#બેસન#week2 Suchita Kamdar -
-
મેથી સ્ટ્રીપ્સ (Methi Strips Recipe In Gujarati)
@Bina_Samir, inspired frm ur recipe..ટી ટાઈમ સ્નેક્સ..નાના મોટા સૌને પસંદ.. Sangita Vyas -
ટેએંગી ટોમેટો કોર્ન સ્ટિક(Tangy Tomato Corn Sticks Recipe In Gujarati)
#કૂકબુક#દીવાળીસ્પેશીયલદીવાળી માં આપણે ટ્રેડીશનલ નાસ્તા કે મિઠાઈ તો બનાવીએ જ છીએ.પણ બાળકોને થોડો ચેન્જ જોઈએ છે..તો એમને ખૂબ પસંદ આવે એવી મે ટોમેટો અને મકાઈ નાં લોટ નાં કોમ્બિનેશન થી મેક્સિકન સિઝનીગ add કરી થોડો મેક્સિકન ટચ આપ્યો છે..આ stick પર મે એક ચટપટો મસાલો બનાવી ઉપર સીઝનીગ કર્યું છે..જેને લીધે આ સ્તિક એકદમ ચટપટી લાગે છે. Kunti Naik -
ડ્રાય મન્ચુરિયન(dry manchurian recipe in Gujarati)
#માઇઇબુક#Post29#સુપરશેફ2(મેંદાનો લોટ અને કોર્ન ફ્લોર) Shyama Mohit Pandya -
-
લસણીયો રોટલો(Multigrain Lasniyo Rotlo Recipe in Gujrati)
#cookpadindia #cookpadgujrati#રોટલો. અલગ અલગ પ્રાંતમા ઘણું ખરું જુવાર બાજરી કે ચોખાના લોટના રોટલા બનાવી લોકો ખાય છે.મેં આજે અહીં આ બધાં જ લોટ વધતા-ઓછા પ્રમાણમાં લઈ લસણની ફલેવર અને ઘરે બનાવેલ તાજું માખણ અને છાશ વડે લોટ બાંધી રોટલા બનાવ્યા. Urmi Desai -
આલુ મેથી થેપલા (Aloo Methu Thepla recipe in Gujarati)
થેપલા ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી છે. એમાં પણ મેથી થેપલા એ કદાચ દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.જ્યારે નાસ્તા માટે કોઈ તૈયારી ન હોય અથવા તો ઝડપથી બની જાય એવું કંઈક બનાવવું હોય તો થેપલા જ યાદ આવે છે.મેં અહીં બટાકા અને કસૂરી મેથી જે ઘરમાં હોય જ તો એનો ઉપયોગ કરીને ઝડપથી બની જાય એવો નાસ્તો આલુ મેથી થેપલા. Urmi Desai -
-
ક્રિસ્પી ક્રંચી કુરકુરે,સ્ટીકસ,શક્કરપારા
#cookpadindia#cookpadgujઆ ક્રિસ્પી, ક્રંચી નાસ્તો એ બાળક થી માંડીને બધાને પ્રિય હોય છે. વળી બનાવવો પણ સરળ, ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી. Neeru Thakkar -
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri na bhaji na muthiya recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ5#ફ્લોર/લોટમેં ફસ્ટ ટાઈમ આ ભાજી જોય બધા ની advice થી મુઠીયા બનાવ્યા બહુ ટેસ્ટી બન્યા છે Devika Ck Devika -
-
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
નાના અને મોટા સૌને ગમે તેવો નાસ્તો એટલે શક્કરપારા જે ગુજરાતીઓના મનપસંદ છે. Dipika Suthar -
-
સ્ટફ્ડ વેજ.પનીર પરાઠા |Veg. Bengali Parathas| (Stuffed Veg.Paneer Paratha)
#સુપરશેફ2 #ફ્લોર #માઇઇબુક #પોસ્ટ21 Kashmira Bhuva -
More Recipes
- રસાલા બટાકા નુ શાક(rasala bataka nu shak recipe in gujarati)
- # બ્રેડ પકોડા #(bread pakoda recipe in Gujarati)
- મસાલા ખાખરા(Masala khakhra recipe in Gujarati)
- ઘઉં ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)
- ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા (FRESH PAN BASE/THIN CRUST VEG. CHEESE PIZZA)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13179407
ટિપ્પણીઓ (4)