ફ્રેન્કી પ્લેટર (frankie platter recipe in Gujarati)

ફ્રેન્કી પ્લેટર (frankie platter recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્રેન્કી બનાવવાં માટે બંને લોટ માં મીઠું,તેલ,કલૌજી નાખી વચ્ચે ખાડામાં બેકીંગ પાઉડર પર દહીં નાખી દસ મિનિટ માટે રાખો...હુંફાળા ગરમ પાણી થી લોટ બાંધવો..લુવા બનાવી તવા પર રોટલી શેકી લો. પનીર ટીક્કા માટે: ઘટકો માં બતાવ્યા પ્રમાણે બધી સામગ્રી લો.
- 2
દહીં માં બધા મસાલા ઉમેરો તેમાં પનીર ના પીસ અને શાક ઉમેરી મેરીનેટ માટે ફ્રીજ માં 1/2કલાક રાખો. ઢુંગાર માટે કોલસો ગેસ પર મૂકો.
- 3
મેરીનેટ થયા પછી ઓવનમાં 120ડીગ્રી પર 15-20 મિનિટ માટે રાખો..કુક થયા પછી અંદર નાની પ્લેટ માં કોલસા પર ઘી મૂકી ઢાંકી દો.તૈયાર છે પનીર ટીક્કા.
- 4
છોલે માટે: કાબુલી ચણા ને 7 કલાક પલાળો.કુકરમાં તેલ અને ઘી ગરમ કરી જીરું નાખી લસણ, ડુંગળી સોતળો...ટામેટાં અને પ્યુરી સોતળો..ચણા ઉમેરી મીઠું, હળદર, લાલ મરચું, છોલે મસાલો,આદું ની પેસ્ટ અને પાણી નાખી કુકર બંધ કરી ધીમાં તાપે 1/2કલાક રાખો.
- 5
છોલે થાય બાદ ચીઝ નાખી મિક્સ કરો.ફ્રેન્કી પોટેટો બનાવવાં માટે; બાઉલ માં ગરમમસાલો,ચાટમસાલો,મીઠું,મરચું,ધાણાજીરુ, હળદર,આમચૂર,મરી પાઉડર મિક્સ કરી.ફ્રેન્કી મસાલો તૈયાર કરો.બટેટા બાફીને પીસ કરો.
- 6
પેન માં તેલ ગરમ કરો તેમાં ટામેટાં ની પ્યુરી સોતળો બાદ ફ્રેન્કી મસાલો નાખી કોથમીર, બટેટા નાખી પીસ ઉમેરી મીઠું નાખી...
- 7
મિક્સ કરી.ચડવા દો..છેલ્લે ફ્રેન્કી રોલ બનાવવાં માટે સલાડ માટે આઈસબર્ગ, ડુંગળી, કોબીજ સમારો.રોટલી પર પનીર ટીક્કા મૂકી ઉપર મેયોનીઝ મૂકી રોલબનાવો.
- 8
બીજી રોટલી પર છોલે,ડુંગળી પર મેયોનીઝ લગાવી રોલ વાળો. મેયોનીઝ લગાવવા થી રોલ ચીટકી જશે. હવે ત્રીજો રોલ માટે આલુ ની સબ્જી મૂકી તેનાં પર આઈસબર્ગ અને કોબીજ મૂકી મેયોનીઝ લગાવી રોલ વાળો. ઉપર ચટણી, કેચઅપ, મેયોનીઝ અને ટૂથપીક લગાવી ફ્રેન્કી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#KS6 રોટી, ફિલીંગ અને મસાલા.આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મેંદા નાં ઉપયોગ વગર નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. Bina Mithani -
તવા પનીર ફ્રેન્કી (Tava Paneer Frankie Recipe in Gujarati)
#KS6#streetstyle રોટી, ફિલીંગ અને મસાલા. આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મૈંદા અને ઘઉં માં લોટ ના ઉપયોગ થી નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. તવા પનીર વેજ ફ્રેન્કી બાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો. તમને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો. આજે મેં સ્ટ્રીટ સ્ટાઈલ માં તવા પનીર ફ્રેન્કી બનાવી છે...જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
#trendપુડલા ફ્રેન્કી એ એક ઇનોવેટિવ રેસીપી છે. ફ્રેન્કી નો ટેસ્ટ બધાને ખૂબ જ સારો લાગતો હોય છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પુડલાની સાથે ફ્રેન્કી બનાવી છે. Asmita Rupani -
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
#KS6ફ્રેન્કી એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આજકાલ છોકરાઓની ભાવતી વાનગી છે. ફ્રેન્કી મુંબઈ ની સ્પેશ્યલ વાનગી છે. પણ તે મૂળ લેબનોન બેરૂટ થી આવી છે. આ વાનગી ના ૩ ભાગ છે. રોટી ફિલિંગ ને મસાલો. અહી હું તમારા માટે ૨ અલગ રીતે ફ્રેન્કી ની રેસિપી લાવી છું. Komal Doshi -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
પનીર ટીક્કા ફ્રેન્કી (Paneer Tikka Frankie Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ ફ્રેન્કી તો બનતી હોય છે પણ અહીં મેરીનેટ કરેલા પનીર અને વેજિટેબલ્સ માંથી બનાવેલી છે જે ખૂબ જ ટેસ્ટી છે#KS6 Nidhi Jay Vinda -
વેજ.પનીર ફ્રેન્કી (Veg. Paneer Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaફ્રેન્કી ની શરૂઆત આમ તો મુંબઈ થી જ થય છે.રોટલી ની અંદર જુદા જુદા સોસ અને ચટણી લગાવો અને બહુ બધા વેજીટેબલ સાથે પનીર,ચીઝ અને એ પણ રોલ વાળી ને એટલે ફ્રેન્કી. આપણે આને ઇન્ડિયન બરિતો પણ કહી જ સકિયે. Bansi Chotaliya Chavda -
જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia આજથી જૈન લોકોના મહાપર્વ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આ પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલા શાકભાજી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. મેં આજે પર્યુષણ પર્વ દરમિયાન વાપરી શકાય તેવી જૈન ફ્રેન્કી બનાવી છે જે સંપૂર્ણપણે જૈન છે જેમાં લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી. આ ફ્રેન્કી લીલોતરી અને કંદમૂળ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌને ભાવે તેવી બની છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#Tranding#ટ્રેંડિંગ બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે બાળકો ની ફેવરિટ એવી ફ્રેન્કી તેને ચાઇનીઝ ટેસ્ટ મા બનાવી ને આપીએ તો તેઓ હોંસે હોંસે ખાઈ લે છે. Vaishali Vora -
મલ્ટી ગ્રેન પુડલા ફ્રેન્કી
#ફ્યુઝન#ઇબુક૧#૧૮ ફ્રેન્કી નું પડતા નાના-મોટા બધાને ખાવાનું મન થઈ જાય છે તો આજે મે આપણા ગુજરાતીના ઘરમાં બનતા પુડલા માંથી ફેંકી બનાવી છે. Bansi Kotecha -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કીબાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો.તમે ને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો.આજે મેં મુંબઈ ની પ્રખ્યાત ફ્રેન્કી બનાવી છે. Deepa Patel -
-
મસાલા વેજ. ફ્રેન્કી
#સુપરશેફ2#ફલોર્સ #વીક 2આ ફ્રેન્કી મેં મેદા ના લોટ માંથી બનાવી છે. આ ફ્રેન્કી મુંબઈમાં ખૂબ જ ફેમસ છે. ફ્રેન્કી બાળકોને બહુ જ ભાવે છે. એમાં પણ જો ચીઝ હોય તો ખૂબ જ યમ્મી લાગે છે. આ બટાકાના માવા માં ટામેટાની પ્યુરી એડ કરી છે. ખાવામાં આ ફ્રેન્કી હેલ્ધી છે. Parul Patel -
વેજિટેબલ ફ્રેન્કી
#ભરેલી#સ્ટારફ્રેન્કી મેંદા અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. તેની વચ્ચે બટેકા નો મસાલા માંથી તૈયાર કરેલી ટીકી મૂકવામાં આવે છે. આ ટીકી કોઈપણ ફ્લેવરની હોય છે. બટેકાની ની જગ્યાએ મનચુરીયન પનીર વગેરે પણ મૂકી શકાય છે. આ એક સરળ રેસિપી છે. તેમજ નાના બાળકોને ખુબ જ પસંદ છે. બાળકો ના ટિફિન માટે આ પરફેક્ટ રેસિપી છે. Anjali Kataria Paradva -
-
-
-
ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)
#PS#ચટપટીચટપટી વાનગી કોને પસંદ ના હોય!! ભેળ, દાબેલી, વડપાવ, પાવ ભાજી હોય કે પછી પીઝા, પાસ્તા ને ફ્રેન્કી...અહી પણ એમાં ની જ એક ચટપટી વાનગી ફ્રેન્કી ની મારી રેસિપી શેર કરું છુ. Kinjal Shah -
બુડીજાવ (Budijaw recipe in Gujarati)
#GA4#Week21 આ એક બર્મીશ....દૂધી નું સ્નેકસ છે.જેમાં દૂધી ને તીખાં ડીપ માં કોટ કરી ને તળવા માં આવે છે. ડીપ માં ડુંગળી વગેરે તીખાં મસાલા નાખી બનાવવાં માં આવે છે. જે ટેંગી લસણ ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
પાણીપૂરીનું પાણી(Panipuris water recipe in Gujarati)
#Goldenappron3#week23#keyword:pudinaબહાર લારી પર મળે એવું એકદમ ટેસ્ટી અને પરફેક્ટ છ ફ્લેવર વાળુ પાણી આપણે બનાવીશું Dharti Kalpesh Pandya -
ફ્રેન્કી(frankie recipe in Gujarati)
#કિડ્સ#જુલાઈપોસ્ટ૬ફ્રેન્કી એ આજકાલ ની જનરેશન ની ફૅવરીટ વાનગી છે. કિડ્સ ને વધારે પસંદ પડે છે મોટા લોકો ને પણ ભાવે.પણ કિડ્સ ની તો ફેવરીટ હોય છે.અને સાથે સાથે ફ્રેન્કી હેલ્થી પણ હોય છે. Nayna J. Prajapati -
પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
#Trend#COOKPADINDIA#COOKPADGUJRATI ફ્રેન્કી આમ તો ફાસ્ટ ફૂડમાં ગણાય છે પરંતુ તે ખૂબ હેલ્થી પણ બનાવી છે. એની અંદર મનગમતી સબ્જી/રોલ/સલાડ નું સ્ટફિંગ તૈયાર કરીને તથા સ્પ્રેડ/ચટણી/સોસ વગેરે ઉમેરી શકાય છે. ફ્રેન્કી ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં ચીસ ના બદલે પનીર નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
મેથી કોફતા કરી (Methi kofta curry recipe in Gujarati)
#GA4#Week19 આ એક નોર્થ ઈન્ડિયા ની ડીશ છે. મેથી માં વિટામીન A,C,K અને કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે. તે પચવામાં એકદમ હળવી, લો કેલરી હોય છે. નાના બાળકો મેથી નથી ખાતાં તેઓ ને પસંદ પડે તેવું ક્રિમી બનાવ્યું છે. કોફતા પણ તળ્યા વગર બનાવ્યા છે. Bina Mithani -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
પનીર સબ્જી (paneer sabji recipe in Gujarati)
#MW2 ઘર માં થી મળતી વસ્તુઓ માંથી ઢાબા સ્ટાઈલ પનીર નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. એકદમ ઓછાં કોસ્ટ માં બની જાય છે. બાળકો દૂધી ન ખાતાં હોય તો તેને ખબર પણ નહીં પડે.તે રીતે ગ્રેવી બનાવી છે. Bina Mithani -
ચીઝ સેઝવાન ફ્રેન્કી
આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.#goldenapron3#week5#wrap Sachi Sanket Naik -
ફરાળી પ્લેટર(Farali Platter Recipe in Gujarati)
ઘરમાં જ્યારે નાના મોટા બધાને ઉપવાસ હોય અને બધાને પસંદ આવે એવું બનાવવાનું આવે તો એના માટે આ પ્લેટર પરફેક્ટ છે.#ઉપવાસ Ruta Majithiya
More Recipes
ટિપ્પણીઓ (13)