મેથી પારા(methi para recipe in Gujarati (
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી ને સમારી ને ધોઇ લેવું. ચારણી મા પાણી નિતારી લેવું.
- 2
એક બાઉલમાં લોટ લઈ તેમાં મેથી ની ભાજી નાખી તેમાં હળદર, લાલ મરચું પાઉડર,આદુ મરચાં ની પેસ્ટ, અજમો,મીઠું અને મોણ માટે તેલ મુકી ભાખરી જેવો લોટ બાંધવો.
- 3
ત્યારબાદ તેના લુઆ કરી પાટલી પર મોટી રોટલી વણી તેના પર શકકરપારા જેવા આકારમાં કાપા પાડી લેવા. ગેસ પર પેનમાં તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં તળી લેવા. ચા સાથે સવ કરવું. આ મેથી પારા ખૂબ સરસ અને ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
-
જુવાર આલુ મેથી પરાઠા (Jowar Aloo Methi Paratha Recipe In Gujarati)
#GA4#Week16#jowar Patel Hili Desai -
-
-
મેથી ની ભાજી ના થેપલા(methi ni bhaji na thepla recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ૧૬ Jignasha Upadhyay -
-
મેથી પારા(Methi para recipe in Gujarati)
#GA4#Week2#fenugreek recipe મેથી પારા એક નાસ્તો છે.જેને તમે ચા કે કૉફી સાથે ખાઈ શકો છો.આ નાસ્તા ને તમે ૧૦ થી ૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Khushali Vyas -
-
-
-
મેથી થેપલા (Methi thepla recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25મેથી થેપલા એક પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. જે તમે સવારે નાસ્તા થી માંડી ને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો. Shraddha Patel -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha recipe in Gujarati)
#GA4 #week19 #methiશિયાળા દરમિયાન મેથી ની ભાજી સારી મળે છે. આલુ પરાઠા તો બધાના પ્રિય છે. મેં તેમાં મેથી ની ભાજી ઉમેરી ને તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. મેથી બટાકા ના પૂરણ માં અને લોટ બાંધતી વખતે એમ બંને સ્ટેજ માં ઉમેરી છે. મારા કુટુંબ ના બધા સભ્યોને આ પસંદ આવ્યા અને તમે પણ ચોક્કસ બનાવી જોજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવશો. Bijal Thaker -
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadgujrati hetal shah -
મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
#સુપરશેફ2 #પોસ્ટ 2 #માઇઇબુક #પોસ્ટ 22વરસાદી વાતાવરણ માં ચા ,કોફી સાથે ગરમ ગરમ મેથી ના મુઠીયા તે પણ મકાઈ ના લોટ માં બનાવેલા હોય તો સ્વાદિષ્ટ સાથે સાથે પૌષ્ટિક ... Kshama Himesh Upadhyay -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookoadindia#cookoadgujarati ખાખરા એ ગુજરાતી નો પૌષ્ટિક અને હળવો નાસ્તો છે.જૈન હોય તેમના ઘરે ખાખરા નાસ્તા માટે બનતા જ હોય. આ ખાખરા ને બનાવી તમે રાખી શકો છો કે બહાર ગ્રામ જવાનું હોય તો પણ લઈ જઈ શકો. सोनल जयेश सुथार -
-
-
-
મેથી બાજરા મસાલા ભાખરી (Methi Bajara Masala Bhakhari recipe in Gujarati)
#FFC2#Week2#BiscuitBhakhari#methi#bajari#crispy#healthy#traditional#CookpadIndia#COOKPADGUJRATI પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ વધુ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. અહીં મેં બાજરી અને મેથીનો ઉપયોગ કરીને ક્રિસ્પી બિસ્કીટ ભાખરી તૈયાર કરી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ જ ગુણકારી છે અને તેને તમે વધુ દિવસ સુધી સાચવી પણ શકો છો આથી જ્યારે ટ્રાવેલિંગ માટે બહાર જતા હોઈએ ત્યારે આવી ભાખરી બનાવીને સાથે લીધી હોય તો ખૂબ સારું પડે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે. જે કબજિયાત, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાડકા ની સમસ્યા, વજન ઘટાડવા માટે, પ્રસૂતિ દરમિયાન વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત શિયાળામાં મળતી તાજી લીલી મેથી ની ભાજી પણ ખૂબ જ ગુણકારી છે જે પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ લાભકારી છે. મેથીની ભાજીની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. મેથીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આ સિઝનમાં થતાં સાંધાઓના દર્દને દૂર કરવામાં મદદ Shweta Shah -
-
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
મેથી ના થેપલા ગુજરાતી વાનગી છે મે આમાં મલાઈ ઉમેરીને બનાવ્યા છે જે વધારે પોચા થાય છે Dipti Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13171209
ટિપ્પણીઓ (4)