ફ્રુટ સલાડ(fruit salad recipe in Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515

ફ્રુટ સલાડ(fruit salad recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદુધ
  2. 2 નંગકેળા
  3. 2 નંગસફરજન
  4. 2 વાટકીખાંડ
  5. 2 નંગચીકુ
  6. 1 નંગદાડમ
  7. કાજુ અને બદામ ની કતરણ
  8. થોડીક લીલી દ્રાક્ષ
  9. 2 ચમચીકસટર પાઉડર ઉમેરો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક તપેલીમાં દૂધ ગરમ કરવા મુકવું. દુધ ઉકળી જાય પછી તેમા ખાંડ અને કસટર પાઉડર ઉમેરો.

  2. 2

    દૂધ ને હલાવતાં રહેવું. દુધ ઘટ થઈ જાય પછી ગેસ બંધ ટરી દો. ઠરી જાય પછી તેમા ઝીણા સમારેલા ફ્રૂટ ઉમેરો.તૈયાર બાદ કાજુ અને બદામ ની કતરણ ઉમેરો.

  3. 3

    તો તૈયાર છે ફ્રુટ સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

Similar Recipes