કઢી(kadhi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એટ બાઉલમાં છાશ લઈ તેમા ચણાનો લોટ ઉમેરી ક્રશ કરી લો.પછી તેમા ખાંબ અને મીઠું ઉમેરી મીકસ કરો.એક તપેલીમાં ઘી ગરમ મૂકી વઘાર કરો.
- 2
તેમા પાણી ઉમેરી ઉકળવા દો. પછી તેમા તૈયાર કરેલી છાશ ઉમેરી હલાવો ચપટી મરચું પાઉડર ઉમેરવો. થોડી વાર ઉકળવા દો. તૈયાર છે કઢી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાત માં કઢી એ છાશ અને બેસન માં મસાલા ઉમેરી અલગ અલગ રીતે બનાવામાંઆવેછે.જેને રાઇસ કે ખીચડી જોડે સવઁ કરવા માં આવે છે.જેનો સ્વાદ પણ ખટમીઠો હોય છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
-
-
-
-
ખટમીઠી કઢી [KhatMithi Kadhi Recipe in Gujarati]
#goldenapron3#week24#Kadhi#માઇઇબુક#પોસ્ટ14 Nehal Gokani Dhruna -
-
મૂળાની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpadindia#cookpad કઢી ઘણી બધી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સામગ્રી માંથી બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક કઢીનું એક મેઇન અને કોમન ઈન્ગ્રીડીયન્ટ ખાટું દહીં કે તેની છાશ હોય છે. અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી કે પછી અડદ, મગ જેવા કઠોળ માંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી કઢી બનાવી શકાય છે. મેં આજે મૂળાના લીલા પાનનો ઉપયોગ કરીને મૂળાની કઢી બનાવી છે. આ કાઢીને રોટલી, રોટલા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
ફરાળી કઢી(farali kadhi Recipein Gujarati)
#golden apron3#week24#માઇ ઇબૂક #પોસ્ટ 17 Mansi P Rajpara 12 -
-
-
જલારામ ખીચડી કઢી(jalaram khichdi kadhi Recipe in gujarati)
#સુપરશેફ4 આજે મેં બારડોલી ની ફેમસ ખીચડી કઢી બનાવી છે જેખરેખર ખુબ સ્વાદિષ્ટ હોય છે. Krishna Hiral Bodar -
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#PRલગભગ બધા પ્રાન્તો મા કઢી બનતી હોય છે બેસન અને દહીં(ખટાશ) ના મિશ્રણ થી કઢી બનાવાની જુદી જુદી રીત છે, અને રીત પ્રમાણે એના ખાટા ,અને ખાટા મીઠા ટેસ્ટ અને ગાઢા પાતળા ટેકસચર હોય છે ગુજરાતી કઢી ખાટી મીઠી અને પાતળી હોય છે સાથે લીલોતરી , ડુગંળી લસણ વગર ની બને છે માટે પર્યુષણ મા બનાવી શકાય ,જો દહીં ના ખાતા હોય તો મોળી પણ બનાવી શકાય છે. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13185637
ટિપ્પણીઓ