ઘઉં ના લોટ ના પકવાન(lot pakvan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પકવાન વણી ને થોડીવાર માટે સુકાવા દો
- 2
સૌ પ્રથમ ઘઉં ના લોટ મા અજમો, મીઠું તથા તેલ નુ મોણ નાખી રોટલી કરતા સહેજ કઠણ કણક તૈયાર કરો કણક ના લુવા બનાવો
- 3
ત્યાર બાદ કડાઈ મા તેલ મૂકીને પકવાન તળી લો
- 4
તૈયાર છે ક્રન્ચી પકવાન
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઘઉં ના લોટ નો શીરો(lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૨૯હેલ્થી ફોર ઓલ સ્વીટ લવર્સ. Kinjal Kukadia -
-
-
-
ઘઉં ના લોટ ની બ્રેડ(ghau na lot ni bread recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૧ Kinjal Kukadia -
-
ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj)
#માઇઇબુક #superchef2 #સુપરશેફ2 #superchef2post1 #સુપરશેફ2પોસ્ટ10 #myebook Nidhi Desai -
-
ઘઉં ના લોટ ના આલુ કુલ્ચા વિથ છોલે(ghau na lot kulcha recipe in Gujarati)
#સુપરશેફ2#રેસીપીફ્રોમફ્લોરએન્ડલોટ#જુલાઈweek2#માઈઈબુકpost5 Astha Zalavadia -
-
-
-
-
દાલ પકવાન (Dal Pakvan in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ2#ફ્લૉર/લોટ 2દાલ પકવાન એ સિંધી લોકો ની ફેમસ વાનગી છે.. દાલ પકવાન હેવી નાસ્તો છે માટે તેઓ આને નાસ્તા માં લે છે.. ખુબ ટેસ્ટી એવી આ વાનગી તમને પણ ખુબ ગમશે.. આને લસણ ની ચટણી તથા ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કર્યું છે.. પકવાન ને તમે અગાઉ થી બનાવી સ્ટોર કરી શકો છો. જે એર ટાઈટ ડબ્બા માં દસેક દિવસ સુધી સારાં રહે છે.. Daxita Shah -
ઘઉં ના લોટ ની પેનકેક(ghau lot ni pan cake recipe in Gujarati)
#સુપરશેફ2 આ પેનકેક મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે આ મારા પોતાની જ ફેવરિટ છે.. Tejal Vijay Thakkar -
-
પકવાન(Pakvan Recipe in gujarati)
#સાતમપકવાન ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. મને બહુ ભાવે છે.દહીં સાથે ખાતા વધારે સ્વાદિષ્ટ લાગે છે.બહુ ઓછી વસ્તુ થી બની જાય છે ને બધી વસ્તુ ઘર માં હોય જ છે.Komal Pandya
-
-
-
-
-
દાળ પકવાન (dal pakvan recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર#ફરસાણસિંધી સંસ્કૃતિ નું ખૂબ પ્રખ્યાત મેનુ એટલે દાળ પકવાનએક એવી વાનગી જેની તૈયારી પહેલા થી કરી શકાઈ. કોઈ ગેસ્ટ આવના હોય તો ચટ્ટપટુ બનાવી ને ખવડાવી શકાય.પકવાન પચવામાં ભારે હોવાથી મોસ્ટ ઓફ આ વાનગી બપોર એ બનાવાવી વધુ સારી.આ વાનગી મેં મારી સિંધી ફ્રેન્ડ પાસેથી શીખી છે. જ્યારે પણ બનાવું ત્યારે તેને પહેલા યાદ કરું.તો રેસિપિ જોવો અને બનાવી ને ખાવ અને મજા લો. Avnee Sanchania -
ઘઉં ના લોટ ની ફરસી પુરી
#FF3#શ્રાવણ ગુજરાત માં શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નો તહેવાર ઉજવવામાં આવે છે ,આ દિવસે ચૂલો સળગાવવા માં નથી આવતો, આગળ ના દિવસે એટલેકે રાંધણ છઠ ના દિવસે પુરી થેપલા વડા સુખડી ગેસ,ભીંડા ,કંકોડા ,કારેલા જેવા કોરા શાક બનાવી સાતમ ના દિવસે ઠડું ખાવા માં આવે છે,આ દિવસે શીતળા માતા ની પૂજા કરવા માં આવે છે અને શીતળા માં પાસે બાળકો ની સુખાકારી અને સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા માં આવે છે. Dharmista Anand -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13189259
ટિપ્પણીઓ (3)