ભૂંગળા બટેટા(bhungla bateka recipe in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

ભૂંગળા બટેટા(bhungla bateka recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  2. ૧/૨ વાટકીલસણ
  3. ૧ વાટકીતીખા મોળા મરચા
  4. ૨ ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  5. ૧ ટેબલ સ્પૂનગરમ મસાલો
  6. ૧ ટેબલ સ્પૂનલીલા ધાણા
  7. મીઠું સ્વાદાનુસાાર
  8. ભૂંગળા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    લસણ લીલા મરચા,લાલ મરચુ પાઉડર,બાફેલા બટાકા બધું રેડી રાખવું.બટાકા મોટા હોય તો ક્ટ કરી લેવું.

  2. 2

    એક પેન માં તેલ લેવું.ગરમ થાય એટલે ભૂંગળા તળી લેવા.

  3. 3

    એજ પેન માંથી વધારા ની તેલ કાઢી લેવું.તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખવી.થોડી વાર સતાડવી.પછી તેમાં લાલ મરચું, મીઠું,ગરમ મસાલો નાખવો.૨ મિનિટ બાદ તેમાં થોડું પાણી નાખી કુક થવા દેવું.

  4. 4

    હવે તેમાં બાફેલા બટેટા નાખવા.લીલા ધાણા નાખી સરખું મિક્સ કરવું.તો રેડી છે ભૂંગળા બટેટા.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes