રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં 2 ચમચી ઘી નાખી આપણે પૂરણ તયાર કરશુ
- 2
ઘી નાખી તેમાં રવો નાખી સેકી લેસુ ને રવો શેકાઈ ગયા બાદ નીચે ઉતારી 15 મિનિટ ઠરવા મૂકી દેવું
- 3
ત્યાર બાદ તેમાં મોળો માવો દળેલી ખાંડ કાજુ બદામ પિસ્તા ઈલાયચી જાયફળ ખસખસ બધુજ અંદર નાખી હલાવી 5 મિનિટ રહેવા દેવું
- 4
આ બાજુ મેંદા ને ચાળી તેમાં 2 ચમચી ઘી નું મોણ દહીં લોટ બાંધવો લોટ બધાઈ ગયા પછી 10 મિનિટ રહેવા દેવો
- 5
ત્યાર બાદ નાના લુવા વાળી ગોળ વણી તેમાં 1ચમચી પૂરણ નાખી બેય સાઈડ કોર વાળી નખ થી ચંદ્ર કળા નો સેઈપ આપી દેવો
- 6
એક કડાઈ માં ઘી મૂકી તે ચંદ્રકળા ને તળી લેવા આછા બદામી રંગ ના થાય એટલે કાઢી તેના પર બદામ ની કતરણ છાંટી સવ કરો તયાર છે ચંદ્રકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ની નાનખટાઈ (Wheat Nankhatai Recipe In Gujarati)
#CB3 - Week 3છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩નાન ખટાઈનું હેલ઼્ધી વર્જન ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
-
-
-
મોહનથાળ(Mohan Thal recipe in gujarati)
#GA4#Week12#Besanમોહનથાળ અમને કાઠિયાવાડી ને ખુબ જ પ્રિય.. એ સારા પ્રસંગે તો અવશ્ય બને જ..તો આ માપ થી તમે પણ બનાવશો તો પરફેક્ટ બનશે.. Sunita Vaghela -
-
નારીયલ પાક
#Goldenapron#post-13#મીઠાઈમિત્રો હું તમારા માટે ખૂબ જ સરસ મિઠાઈની રેસિપી લાવી છું નામ છે નારીયલ પાક તાજા નાળિયેરની ખૂબ જ ડિફરન્ટ અને સ્વાદિષ્ટ મિઠાઈની રેસિપી છે આ આજ પહેલા તમે ક્યારેય રેસીપી ખાધી નહીં હોય અને બનાવી પણ નહીં હોય Bhumi Premlani -
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઘઉં ના લોટ ના લાડુ (Ghau Na Lot Na Laddu Recipe in Gujarati)
#GC ગણેશ ચતુર્થી એટલે સૌથી મનગમતો ઉત્સવ મહારાષ્ટ્ર માં તો ખુબજ ધામધૂમથી ઉજવાય છે આમ તો ઘણા બધા પ્રસાદ ચઢાવી એ છીયે પણ ગણેશજી ને સૌથી વધારે પશંદ ગોળ ના લાડુ છે તો મને થયું લાવ ને હુ બનાવી ને આપણા કુકપેડ માં બધાની સાથે શેર કરુ Kokila Patel -
-
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
બેસન ના લાડુ
બેસનના લાડુ તહેવારની મૌસમમાં ભારતમાં ખુબ પ્રખ્યાત છે. અને આ બનાવવામાં એટલી જ સરળ છે. ખાસ કરીને આ દિવાળી, ગણેશ ચતુર્થી અને રક્ષાબંધન પર બનાવાય છે. માત્ર ૩ સામગ્રીથી બનતી આ મીઠાઈ ખુબ સરળ છે અને તમે તેને આસાનીથી સ્ટોર પણ કરી શકો છો.Kausha Jani
-
ચુરમા નાં લાડુ(ladu recipe in gujarati)
#GC#Ganesh chaturthi special વિઘ્નહર્તા ગણેશ ની કૃપા વગર કોઇ કામ સફળ થતું નથી,આજે આ ગણપતિ દાદા ના જન્મ દિવસ નીમિતે મેં લાડુ બનાવી ધરાવ્યાં,તમે પણ દાદા ને લાડુ ધરાવી લેજો. Bhavnaben Adhiya -
શિંગોડા ના લોટ નો શીરો (Shingada Flour Sheera Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
લવાન્ગ લતા (Lavang lata recipie in gujarati)
#ઈસ્ટલવાંગ લતા, એક મીઠાઈ છે. તે બંગાળી મીઠાઈ છે જો કે પૂર્વીય યુપી અને બિહારમાં પણ ખૂબ પ્રખ્યાત છે. આ મીઠાઇ દુર્ગાપૂજા, દિપાવલી અથવા હોળી જેવા તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે તેમજ મીઠાઇની દુકાનમાં સહેલાઇથી મળી રહે છે પરંતુ ઘરેલું સ્વાદ હંમેશાં વધુ સારો રહે છે. લવાંગ લતા બાહાર થી ક્રીસ્પી અને અંદર થી રસદાર છે. બાહાર ના પડને લવાંગ (લવિંગ) નો ઉપયોગ કરીને સીલ કરવામાં આવે છે જે તેને વિદેશી સુગંધ આપે છે. જ્યારે ગરમ પીરસો ત્યારે તેનો સ્વાદ ખૂબ સરસ છે. માવા, બદામ અને ઘીની સમૃદ્ધિ સ્વાદિષ્ટ સ્વાદ આપે છે. Harita Mendha -
ડ્રાયફ્રુટ ઘૂઘરા(dry fruit ghughra recipe in gujarati)
મેંદા ના લોટ ના પડ સાથેના આ ઘૂઘરા મીઠાઈ તરીકે ખુબ જ પ્રચલિત છે.#સુપરશેફ2 latta shah -
-
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
-
અડદિયો(Adadiya recipe in gujarati)
શિયાળામાં ઠંડી માં શરીર ને વસાણું ગરમાવો આપે અને શરીર ની ઈમ્યુનિટી વધારે છે.અડદિયોશિયાળામાં મારા ઘરે જરૂર બને..પણ ઘણા લોકો ને અડદિયા બરાબર બનતા નથી એટલે આમાં આ પરફેક્ટ માપ થી વસાણું નાખી ને બનાવું છું..તો ખુબ જ સરસ બને છે.. એટલે રેસિપી તમારી સાથે શેર કરી છે.. Sunita Vaghela -
-
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
સત્તુના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
સત્તુ એ એક પ્રકારનો લોટ જ છે. જેને દેશી શેકેલા ચણા માંથી બનાવામાં આવે છે.સત્તુ એક સુપર ફૂડ છે.સત્તુ માંથી ઘણી બધી વાનગી બની શકે છે. પણ મેં અહીં એના લડ્ડુ બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13202727
ટિપ્પણીઓ