વણેલા ગાઠયા નુ શાક(gathiya nu saak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલ મા ચણા નો લોટ લઈ તેમા મરચુ,મીઠું,ધાણાજીરુ,હળદર ઉમેરી મસાલા બરાબર મીક્ષ કરી લો
- 2
હવે ત્યાર બાદ તેમા થોડુ પાણી ઉમેરી કઠંણ લોટ બાંધી લો
- 3
ત્યાર બાદ તેને હાથ તેલ વાળા કરી પાટલી પર ગાઠયા વણી લો
- 4
હવે એક તપેલી મા ૨ ચમચી તેલ મુકી તેમા જીરુ અને હીંગ નાખી છાસ નાખી દો
- 5
છાસ ૧ મીનીટ ઉકળવા દો ત્યાર બાદ તેમા વણેલા ગાઠયા ઉમેરી ગાઠયા બફાય ત્યા સુધી ઉકળવા દો
- 6
અને પછી તેને ગરમ ગરમ સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કઢી ગાઠીયા નું શાક(Kadhi gathiya nu shak recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ22આ એક કાઠિયાવાડી શાક છે જે વર્ષો થી મારા ઘરે બનાવવા માં આવે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે તેમજ સ્વાદિષ્ટ તો ખરું જ. આ શાક ને બાજરા ના રોટલા, રોટલી કે ભાખરી સાથે લઈ શકો. Shraddha Patel -
-
-
ગાંઠિયાનું શાક (gathiya nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસપોસ્ટ-5 મિત્રો જયારે લોકડાઉન ની પરિસ્થિતિ હોય અને ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે લીલા શાકભાજી ઉપલબ્ધ નથી હોતા...આવા સમયે કંઈક ખાટું..તીખું શાક બનાવીયે તો?....એક ઓપશન છે કે ઘરમાંથી જ ઉપલબ્ધ ઘટકો માંથી આ લાઈવ ગાંઠિયાનું શાક બનાવીયે...👍 Sudha Banjara Vasani -
ગાંઠિયા નું ખાટુ શાક(gathiya nu khatu saak recipe in Gujarati)
#સુપર સેફ#Week 2#ફ્લોર/લોટ Kalyani Komal -
# ગાંઠિયા નું શાક(gathiya nu saak recipe in Gujarati)
#સુપરશેફ૨# ફ્લોરસ# માઇઇબુક#પોસ્ટ 15 Nisha Mandan -
-
-
-
-
-
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
છાસ ગઠીયા નું શાક(gathiya nu saak recipe inngujarati)
#વેસ્ટ.આ ગુજરાતી શાક છે ,ગુજરાત માં બનાવવામાં આવે છે,મારા હસબન્ડ ને બહુ ભાવે છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ગાંઠિયાનું શાક(gathiya nu saak recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારે ત્યાં આજે આખો દિવસ વરસાદ આવ-જા કરતો હતો,,, તો સાંજે થયું કે શું જમવાનું બનાવું તો ઘરના બધા ને પણ મજા આવે..., તો ઇન્સ્ટન્ટ ગાંઠીયા બનાવ્યા અને તેનું છાસ વાળું શાક બનાવ્યું, અને સાથે ભાખરી પણ બનાવી.... તો ચાલો જોઈએ એટલે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
કારેલાં નુ શાક 😋 (karela nu saak recipe in Gujarati)
Hello friends 👋 #માઇઇબુક ચોમાસા ની ઋતુ માં પચવામાં એક દમ સરળ એવા કારેલાં નું શાક આજે મેં ગ્રેવી વાળું પંજાબી સ્ટાઈલ થી બનાવ્યું છે. જે ગરમ ગરમ રોટલી અને મમ્મી ના બનાવેલા બેસન ના લાડુ સાથે ખાવાની મજા આવી ગઈ . Charmi Tank -
-
ગુજરાતી થેપલા અને ગાંઠિયા(thepla and gathiya recipe in Gujarati)
આપણા ગુજરાતીઓ માટે ઓલટાઈમ ફેવરિટ .#સુપરશેફ૨#વિક૨#માઈઈબુક Nidhi Jay Vinda -
-
અક્ક્લકરા નું શાક(akklkra nu saak recipe in Gujarati)
#માઇઇબુક#Post26#સુપરશેફ1ચોમાસાની ઋતુ માં જ આવે છે.જંગલ વિસ્તારમાં વધારે પડતો થાય છે.(ગિરનાર જુનાગઢ) Shyama Mohit Pandya -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
કાજુ ગાઠીયા નુ શાક(kaju gathiya nu saak in Gujarati)
♦️કાજુ ગાઠીયા ♦️#સ્પાઈસી# ઈબુક# તીખી વાનગી #વિકમીલ ૧ કાજુ ગાઠીયા નુ શાક સાવરકુંડલા નુ ફેમસ છે કાઠીયાવાડી શાક છે ( કાજુ ને પલાળવાથી તે સોફ્ટ લાગે નાના મોટા બધા ને ચાવવા મા તકલીફ ના પડે બાકી કાજુ રોસ્ટ કરી ને પણ નાખી શકાય) Maya Purohit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13205245
ટિપ્પણીઓ