લાઈવ ગાંઠીયા નુ શાક(gathiya nu saak in Gujarati)

Shyama Mohit Pandya @cook_22001821
લાઈવ ગાંઠીયા નુ શાક(gathiya nu saak in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાંઠીયા પાડવા માટે ચણાનો લોટ એક વાટકી અને તેમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરવું સાવ નરમ(ઢીલુ) ન થઇ જાય તેનું ધ્યાન રાખવું. એક તપેલીમાં તેલ મૂકી રાઈ હિંગ અને લીમડાના થી ડુંગળી વઘારી સાંતળી લો. વાટેલું લસણ એડ કરો ત્યારબાદ ખમણેલ ટામેટામાં મરચું ધાણાજીરુ હળદર મીઠું નાખી દો
- 2
બધા મસાલા ચડવા દો ત્યારબાદ છાશ ઉમેરી ઉકાળવા મૂકી દો
- 3
બરાબર ઉકડી જાય ત્યારબાદ ઝારામાં તેલ લગાડી લોટ લઇ ગાંઠીયા પાડો
- 4
તો તૈયાર છે કાઠિયાવાડી live ગાંઠિયા નું શાક.
- 5
😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુંગળી ગાંઠીયા નુ શાક(Dungli Gathiya Nu Shaak Recipe In Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ26 Shrijal Baraiya -
-
-
-
-
-
-
-
અક્ક્લકરા નું શાક(akklkra nu saak recipe in Gujarati)
#માઇઇબુક#Post26#સુપરશેફ1ચોમાસાની ઋતુ માં જ આવે છે.જંગલ વિસ્તારમાં વધારે પડતો થાય છે.(ગિરનાર જુનાગઢ) Shyama Mohit Pandya -
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Bhavisha Manvar -
-
-
-
-
-
-
-
કુકુમ્બર કરી(cucumber curry recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૯#સુપરશેફ1#goldenapron3#week25 Bhavisha Manvar -
-
ચણા નું સૂપ(chana nu soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૧૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હેલ્થ અને એનર્જી ડ્રીંક કહેવાય તેઓ ચણા નું સૂપ લઈને આવીછુ. આ સૂપ ગરમ ગરમ ખુબ જ સરસ લાગે છે. Nipa Parin Mehta -
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
-
-
ગાંઠિયાનું શાક(gathiya nu saak recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારે ત્યાં આજે આખો દિવસ વરસાદ આવ-જા કરતો હતો,,, તો સાંજે થયું કે શું જમવાનું બનાવું તો ઘરના બધા ને પણ મજા આવે..., તો ઇન્સ્ટન્ટ ગાંઠીયા બનાવ્યા અને તેનું છાસ વાળું શાક બનાવ્યું, અને સાથે ભાખરી પણ બનાવી.... તો ચાલો જોઈએ એટલે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
ચણા-ગાંઠીયા નુ શાક(chana ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ13#સુપરશેફ1 Jigna Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12631986
ટિપ્પણીઓ (2)