બુંદી ચોકલેટ (Bundi chocolate recipe in Gujarati)

#માઇઇબુક
ચોકલેટ અને બુંદી બંને બધાની ફેવરીટ છે. તો થયું નવું કઇક ટ્રાય કરુ. અને બધાએ બહુ જ એન્જોય કર્યું. તો શેર કરવાનું મન થયું.
બુંદી ચોકલેટ (Bundi chocolate recipe in Gujarati)
#માઇઇબુક
ચોકલેટ અને બુંદી બંને બધાની ફેવરીટ છે. તો થયું નવું કઇક ટ્રાય કરુ. અને બધાએ બહુ જ એન્જોય કર્યું. તો શેર કરવાનું મન થયું.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટને ચાળીને સોડા, કલર અને પાણી મિક્સ કરી પાતળું ખીરું તૈયાર કરો. તેલ ગરમ કરી જારામાં ખીરું નાખો. બુદીને ફૂલીને ગોળ થઇને ઉપર આવે પછી કાઢો. એક વાર બુંદી પાડીને જારાને સાફ કરી ફરીથી કરો.
- 2
હવે ખાંડ અને પાણી મિક્સ કરી એક તારથી ઓછી ચાસણી તૈયાર કરો. ચાસણી કેસર ઉમેરી શકો. બુંદી પર જરુર મુજબ ચાસણી રેડી હલાવી લો. ઠંડી થવા દો. થોડી થોડી વારે હલાવો.
- 3
તૈયાર બુંદીને ચોકલેટના મોલ્ડમાં રાખો. ચોકલેટ કમ્પાઉન્ડને ડબલ બોઇલરમાં ઓગાળી બુંદી પર રેડો. જામવા માટે ફ્રીજમાં મૂકો. કલાક પછી કાઢી ચોકલેટને અનમોલ્ડ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ(Chocolate recipe in Gujarati)
#GA4#week10હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ Dipika Ketan Mistri -
મીઠી બુંદી
#ઇબુક૧#૩૪#મીઠી બુંદી આજે વસંતપંચમી એટલે પ્રસાદ માટે બનાવી છે તો થયું લાવ શેર કરુ મીઠાઈ મને બહુ જ ભાવે છે બુંદી બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે સ્વાદિષ્ટ અને સ્વીટ mamtabhatt829@gmail.com Bhatt -
ચોકલેટ(Chocolate Recipe In Gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#કુકપેડ#ફટાફટચોકલેટ બધાંની ફેવરિટ હોય છે. Dhara Lakhataria Parekh -
-
બુંદીના લડ્ડુ (Bundi Laddu Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#બુંદી ના લડ્ડુઆપણા કોઈ પણ તહેવાર હોય તેમાં મીઠાઈ ન હોય એવું બને? હોય જ અને પાછા તહેવાર પ્રમાણે અમુક મીઠાઈ પણ ફિક્સ હોય જેમ કે ગણપતી હોય તો દરેક ઘરમાં લાડુ બને, નવરાત્રિ દરમિયાન ખીર કે સુખડી બને, શરદ પૂનમે દૂધ પૌંઆ બને એમ જ દિવાળી મા તો દરેકે દરેક ઘરમાં કેટલકેટલી નવી નવી વાનગીઓ અને મીઠાઈઓ બને કે તેનું લીસ્ટ બનાવવા જાવ તો બહુ મોટુ થઈ જાય એવી જ એક વાનગી હું આજે તમારી સાથે શેર કરવાની છું બુંદી ના લાડુ જે તમે મીઠાઈ તરીકે અથવા પ્રસાદ તરીકે પણ લઈ શકો. Vandana Darji -
બુંદી
#goldenapron2પ્રથમ ચેલેન્જ ગુજરાત ની રેસિપિ ની છે.. અને બુંદી તો નાના મોટા દરેક ની પસંદ છે.. તો મેં મારી દીકરી ની પસંદ ની રેસિપી પોસ્ટ કરું છું.. Tejal Vijay Thakkar -
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
કેરી ના રસ ની બુંદી (Ras Ni Bundi Recipe in Gujarati)
આ રેસિપી એ મારા ઘર મા બધા ને બહુ ભાવે છે. રસ ની બુંદી કોઈ પણ કેરી થી બનાવીએ તો બહુ જ સરસ લાગે છે આ રેસિપી મારી મમ્મી એ શીખવાડી છે . અને મારી છોકરી ને તો બહુ જ ભાવે છે Priyal Desai -
મીઠી બુંદી... (Mithi Bundi recipe in Gujarati)
# મોમ મેજીક ... મીઠી મીઠી... મધુરી બુંદી... Bindiya Shah -
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave -
આલમંડ ડાર્ક ચોકલેટ (Almond Dark Chocolate Recipe In Gujarati)
#GA4#Week10#chocolateઆજે મેં નાના-મોટા સૌને ભાવે એવી આલમંડ ચોકલેટ બનાવેલી છે Vk Tanna -
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
ચોકલેટ કુકિસ(chocolate cookies)
#ભરેલીઆ રેસિપી બહુ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી છે. છોકરાઓને તો મનગમતી રેસીપી છે, તો તમે એકવાર જરૂર ટ્રાય કરજોબહુ જ ઓછી વસ્તુઓ થી બનતી આ રેસિપી ફટાફટ બને છે Bhumi Premlani -
મેથીની બુંદી(methi boondi recipe in Gujarati)
#GA4#week2#fenugreek#post2તીખી બુંદી તો હું બનાવું જ છું પરંતુ આજે મને થયું કે હું બુંદી માં પણ કંઈક નવું variation કરું મારી પાસે ઘરમાં કરેલી મેથીની ભાજી ની સુકવણી કરેલી જ હતી તો મેં ટ્રાય કરી કે હું બુંદી માં પણ મેથીની ભાજી સુકવણી અને મસાલા નાખીને બનાવું અને મારો એ પ્રયોગ સફળ રહ્યો જે મેં અહીં પોસ્ટ કરી છે. Manisha Hathi -
ઓરેન્જ ઍન્ડ રમ ચોકલેટ (Orange And Rum Chocolate Recipe In Gujarati)
#XSJingal Bells , jingal bells , jingle all the way......🎅🥳🌲💥🎉🎊☃️ક્રિસમસ હોય અને આ ઝિંગલ 👆 ના ગાઇએ તો ક્રિસમસ નો મુડ જ ના આવે. ક્રિસમસ એટલે ભગવાન ઇશુ નો જન્મ દિવસ .જેમ આપણે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરીએ છીએ તેમજ દુનિયભર માં ક્રિસમસ બહુ જ ધૂમધામ થી ઉજવાય છે. અહીયાં ક્રિસમસ ના સેલિબ્રેશન નિમિતે એક રેસીપી મૂકું છું.🤶🧣💥🥳🌲🍫☃️🎉🎊ઓરેન્જ અને રમ નું ચોકલેટ સાથે નું કોમ્બીનેશન બહુ જ મસ્ત લાગે છે તો એકવાર જરૂર થી ટ્રાય કરશો.☃️🥳🎊🎄Cooksnap theme of the Week@cook_7797440. Bina Samir Telivala -
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena -
બુંદી..
#ગુજરાતી ગુજરાતીઓને મીઠાઈ ખાવામાં ખૂબ જ પસંદ હોય છે તેમાં પણ બુંદી એ તો નાના-મોટા સૌને પસંદ .... Kala Ramoliya -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in gujarati)
#GA4#Week9દિવાળી માટે મેં સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી હતી અને કલરફુલ રેપીંગ કર્યું હતું દેખાવમાં ખૂબ સરળ અને સ્વાદમાં પણ ટેસ્ટી-ટેસ્ટી બાળકોને પણ પસંદ આવે ડ્રાયફ્રુટ નો ખાતા હોય તો બાળકો રેપર જોઈને ચોકલેટ ખાય છે Kalyani Komal -
ઓરેન્જ ચોકલેટ (Orange Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4હમણા શિયાળા ની ઋતુ માં ઓરેંજ ખૂબ જ સારા અને સરળતા થી મળી રહે છે તો આજે મે આ ચોકલેટ બનાવી. ખૂબ જ ટેસ્ટી અને જ્યુસી લાગે છે. Sachi Sanket Naik -
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
-
હોમમેડ ચોકલેટ(home made ચોકેલ્ટ in Gujarati)
#વિકમીલ2 #સ્વીટ #goldenapron3 #week-20 puzzel word- chocolateઆ ચોકલેટ ફટાફટ મેલ્ટ કરી મોલ્ડ માં શેપ આપી ફ્રીઝર માં રાખી ફક્ત 30 મિનિટ માં બને છે. આ માપ મુજબ અંદાજે 80 ચોકલેટ બને Tejal Vijay Thakkar -
મીઠી બુંદી
#GA4#Week12#besan બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. આપણે સામાન્ય રીતે મીઠી બુંદી કે બુંદીના લાડુ દુકાનમાંથી જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન તરીકાથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? Disha vayeda -
હોમમેડ ચોકલેટ(chocolate recipe in gujarati (
બધા ને ભાવે તેવી ઘરે બનાવેલ ચોકલેટ.જેમાં કોઈ જ લિમિટ રેહતી જ નથી#kv Nidhi Sanghvi -
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
-
More Recipes
ટિપ્પણીઓ (4)