કાજુ કરી સબ્જી(kaju curry sabji recipe in Gujarati)

#સુપરસેફ1
હોટલ જેવું સ્પાઈસી શાક ઘરે બનાવો એક દમ સરળ રીતે.
કાજુ કરી સબ્જી(kaju curry sabji recipe in Gujarati)
#સુપરસેફ1
હોટલ જેવું સ્પાઈસી શાક ઘરે બનાવો એક દમ સરળ રીતે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં,ડુંગળી,મરચા,લસણ,આદુને સમારી લો. પછી કાજુ રોસ્ટ કરી લો.
- 2
ત્યારબાદ તેજ કડાઈમાં તેલ નાખો. ગરમ થાય એટલે થોડું જીરું,આદુ,ફૂલ,લસણ,અને મરચું એડ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરો. થોડીવાર તેને સાંતળો. ત્યારબાદ ટામેટાં અને થોડું નીમક એડ કરો. તેને થોડી વાર ચડવા દો.
- 3
ત્યારબાદ તેને ઠરવા દો.ઠરી જાય પછી તેને પ્યુરી તૈયાર કરો. ત્યારબાદ તેજ કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેમાં જીરું,મરચા,તમાલપત્ર અને આદુ,મરચા,અને લસણ ની પેસ્ટ ઉમેરો.
- 4
ત્યારબાદ તેમાં તૈયાર કરેલ પ્યુરી એડ કરો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, જરુર પડે તો નીમક અને કિચન કિંગ મસાલો એડ કરી 3 4 મિનિટ સુધી ચળવા દો. ત્યારબાદ તેમાં મગજતરી ના બિજ અને વરિયાળી ને ક્રશ કરી પ્યુરી એડ કરો.
- 5
ત્યારબાદ તેને 4 5 મિનિટ સુધી ચળવા દો. ત્યારબાદ તેમાં કાજુ એડ કરો. ત્યારબાદ તૈયાર છે હોટલ જેવું કાજુ કરી શાક ઘરે. તો તેને નાન સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
પંજાબી વાનગીઓ આપણને બધાને ભાવતી હોય છે તો રેસ્ટોરન્ટ જેવી જ સ્પાઈસી સબ્જી બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.#GA4#week1#punjabi Vaibhavi Kotak -
-
-
-
-
-
-
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
કાજુ કરી સબ્જી (Kaju Curry Sabji Recipe In Gujarati)
#AM3#weekend.... @Darshcook_29046696Darshna Pandya -
કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in gujrati)
રેસ્ટોરન્ટ મા ઘણીવાર ખાધુ છે, એટલે ઘરે બનાવવાની ઈચ્છા થઈ ઘણું સારું બન્યુ, પોતાના ટેસ્ટ પ્રમાણે બનાવવામાં મા સારૂ લાગે છે. Nidhi Desai -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)
#MW2 પનીર માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. Apeksha Parmar -
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
કાજુ કરી(kaju curry Recipe in Gujarati)
#MW2સુપપબબબ ટેસ્ટ અને બનાવવામાં ખુબ જ સરળ.... આ શાક નાના મોટા સૌને ભાવતું હોય છે.... Hiral Pandya Shukla -
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
કાજુ કરી સબ્જી(Kaju curry sabji recipe in Gujarati)
#MW2આ રેસિપી મે મારી ભાણેજ પાસે થી શીખી છે. આ સબ્જી મારા બાળકો ને ખૂબ જ પસંદ છે તેથી હું બનાવું છું... ખૂબ જ સરળ રીતે બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સારી લાગે છે... આશા છે તમે જોવા નું પસંદ કરશો. Urvee Sodha -
કાજુ કરી(Kaju curry recipe in Gujarati)
#MW2#kajucurry...કાજુ કરી એ એક એવી પંજાબી સબ્જી છે. જે નાના મોટા સૌ ને પસંદ આવે એવી ધાબા સ્ટાઇલ ની એક દમ ટેસ્ટી કાજૂ કરી આજે મે બનાવી છે Payal Patel -
-
-
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
કાજુ લસણ નું શાક (Kaju lasan Sabji recipe in Gujarati)
આ સબ્જી શિયાળા માં ખાસ બનાવી શકાય છે. શિયાળા સિવાય બનાવો ત્યારે તમે સૂકું લસણ અને ડુંગળી વાપરી શકો છો. રોટી, પરાઠા કે રોટલા ભાખરી સાથે ખાવાની મજા આવે છે. કાજુ ની જગ્યા એ પનીર પણ નાખી શકાય છે. Disha Prashant Chavda -
-
More Recipes
ટિપ્પણીઓ