ચણાના લોટની પૂરણપોળી

Binal Meghani @cook_24776332
રાંધવાની સૂચનાઓ
- 1
લાજવાબ પૂરણપોળી બનાવવા માટે સૌપ્રથમ ઘઉંનાં લોટમાં તેલનું મોણ નાંખી કણક તૈયાર કરો.
- 2
ત્યારબાદ ચણાની બાફેલી દાળને પીસી લો. પછી તેમાં ખાંડ નાખી તેને ખાંડ ઓગળી ને તેનું પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરો.
- 3
ત્યારબાદ તેને ઠંડું થવા દો પછી તેના ગોળા વાળી લો.
- 4
હવે રોટલીના કણકમાંથી નાની રોટલી બનાવી લો. ત્યારબાદ તેમાં બનાવેલા ચણાની દાળના ગોળાને અંદર મૂકી તેને રોટલીના પડથી બંધ કરી દો.
- 5
અને પછી તેને વણી લો અને રોટલીની જેમ તેને ગેસ પર શેકી લો. અને પછી ઘી લગાવી દો અને તમારી લાજવાબ પૂરણપોળી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌવા કેરેમલ પૂરણપોળી
#રવાપોહા- "વેડમી", "પૂરણપોળી", "ગળી રોટલી" ; અનેક નામથી ઓળખાતી આ પારંપરિક મીઠાઈ ગુજરાતી ઘરોમાં ખૂબ પ્રખ્યાત..- આપણાં વડલા ઓનાં જમાનામાં જ્યારે જમાઈ ઘરે આવે અથવા તો કોઈનો જન્મદિવસ હોય એટલે આ વાનગી ઘરમાં અચૂક બનતી.- મારી વાત કરું તો મને વેડમી અતિપ્રિય.- મારા જન્મદિવસે સાંજની રસોઈ ભલે ગમે તે હોય પણ સવારનાં ભાણામાં તો વેડમી જ બનતી- વેડમી તો ખાતી જ પણ તેનું પૂરણ પણ મને એટલું જ પ્રિય.- અલગ અલગ નામે ઓળખાતી વેડમી ગૂજરાત માં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, કેરાલા, તામિલનાડુ, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાં બનતી વાનગી છે.- અલગ અલગ રાજ્યોમાં બનતી આ વેડમી અલગ અલગ નામ જ નહીં અલગ અલગ રૂપ (જાડાઈ માં) તથા અલગ અલગ ઘટકો ધરાવે છે.જેમ કે,- પૂરણમાં તુવેરની દાળ, ચણાદાળ, મગદાળ, કોપરું, જાયફળ, સીંગદાણા, ગોળ, ખાંડ, ખસખસ, તાળીનો ગોળ, બ્રાઉન સુગર, ઈલાયચી વિગેરે- બહારનું પડ (રોટલી) ઘઉં કે મેંદા માંથી, મોંણ સાથે કે વગર કે ચપટી ક હળદર નાખીને બને છે.- અહીં, આજે હું મારી આ મનપસંદ વાનગી ના પૂરણમાં નવીનીકરણ સાથે રજૂ કરું છું. DrZankhana Shah Kothari -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
#વેસ્ટ#સાતમ#માઇઇબુક 24અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છેપૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય. Hetal Chirag Buch -
-
-
-
વેડમી (vedmi recipe in Gujarati)
વેડમી બાફેલી તુવેર ની દાળ માંથી બનાવવા માં આવે છે પણ મારા ઘરે ચણા ની દાળ માંથી બને છે એટલે મેં ચણા ની દાળ માંથી બનાવી છે. ગળ્યું જેને ભાવતું હોય એના માટે બેસ્ટ છે અને હેલ્ધી પણ હોઈ છે અમારા ઘર માં સૌને ભાવે છે. ઘી લગાવી ને ખાવાથી વધારે ટેસ્ટી લાગે છે. Chandni Modi -
-
-
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.#ગુજરાતી Bhumika Parmar -
મહારાષ્ટ્રીયન પૂરણપોળી (Maharashtrian puranpoli recipe in Gujarati)
#વેસ્ટબધાં રાજ્ય ની ડિશ બનાવીએ તો આપણા પાડોશી રાજ્ય ને કેમ ભૂલાય.... પૂરણપોળી એ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે.ગુડી પડવા કે કોઈ પણ મરાઠી તહેવાર પર ખાસ કરીને બનાવે છે.દેશી ઘી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. Bhumika Parmar -
-
-
-
આંબા પૂરણપોળી (mango puran poli recipe in gujarati)
#સાતમપુરણપોળી જે ઓલટાઇમ ફેવરિટ હોય છે બધા જ માટે અને આ પુરણ પોળી થોડીક હટકે રીતે બનાવેલી છે જેમાં પ્રોસેસ કરેલા કેરીના રસનો સમાવેશ કરવામાં આવ્યો છે. Amruta Chhaya -
-
-
-
-
-
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#childhood ડીશ.... વેઢમી પણ કહેવાય છે , મહેમાન ઘરે આવવા ના હોય ત્યારે અવશ્ય બને અને હુ રાહ જોઈ રહુ કે મને પહેલી વેઢમી કયારે મળે Pinal Patel -
-
-
-
પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે. Arpi Joshi Rawal -
પૂરણપોળી
#RB2#WEEK2- પૂરણપોળી દરેક ને ભાવતી વાનગી છે.અમારા ઘર માં વર્ષો થી ધુળેટી ના દિવસે આ વાનગી અચૂક બને.. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે પૂરણપોળી વધુ માં વધુ 3 થી 4 દિવસ સુધી તો ખાઈ જ શકાય.. ફેમિલી માં દરેક ને આ વાનગી ખૂબ પ્રિય છે. Mauli Mankad -
-
-
પૂરણપોળી
#કાંદાલસણ#હેલ્થડેદાળ હેલ્થ માટે ખૂબ સારી ગણવામાં આવે છે. અને એ પણ ગોળ અને ઘી સાથે નું તેનું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકો ને આવી રીતે દાળ ઘી અને ગોળ આસાની થી ખવડાવી શકાય છે. પૂરણપોળી આપડી પારંપરિક વાનગી છે. Chhaya Panchal -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#Myfevoriteauthor@cook_26038928આજની મારી રેસિપી ખાસ.. મારા ફેવરિટ્ ઓથર એવા હોમશેફ શ્રીમતી. હેમાબેન ઓઝાની માટે પ્રસ્તુત કરું છું.. જેઓ ખૂબ જ સરસ રેસિપી બનાવી ને ઉત્સાહ પૂર્વક દરેક ટાસ્ક માં ભાગ લે છે..અને તે ઉપરાંત પણ અવનવી રેસિપીઓ અવનવા અંદાજ અને અલગ જ રુપરંગ સાથે આપણા બધાની સમક્ષ રજૂ કરે છે.🙏 Riddhi Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13215398
ટિપ્પણીઓ