મેથીના મિક્સ થેપલા(methi mix thepla recipe in Gujarati)

Sona Kotak
Sona Kotak @cook_19637183

મેથીના મિક્સ થેપલા(methi mix thepla recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો બાજરાનો લોટ
  2. વાટકો ઘઉં નો લોટ
  3. ૧ વાટકીસમારેલી મેથી
  4. ૨ ચમચીચણાનો લોટ
  5. ૨ ચમચીતેલ(મોણ માટે)
  6. ૧ ચમચીમરચું
  7. ૧ ચમચીધાણાજીરું
  8. ૧ ચમચીમીઠું
  9. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપરની બધી જ સામગ્રીને મિક્સ કરી અને સરસ રીતે લોટ બાંધી લેવો

  2. 2

    તેના ગોળ થેપલા વણી લેવા

  3. 3

    ત્યારબાદ તેને તેલમાં સરસ રીતે ચોડવી લેવા

  4. 4

    આ ઢેબરા કાઠીયાવાડી નાસ્તામાં ખૂબ જ પ્રખ્યાત છે તેમ જ ખાવામાં એકદમ પૌષ્ટિક અને હેલ્ધી પણ છે

  5. 5

    આ ટેબરા તમે કોઈપણ અથાણા, શાક અથવા ચટણી સાથે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

ટિપ્પણીઓ

Similar Recipes