બ્રેડ પકોડા

Ami Bhavsar
Ami Bhavsar @cook_17296375

એક ચમચી તેલમાં માઈક્રોવેવમાં

બ્રેડ પકોડા

એક ચમચી તેલમાં માઈક્રોવેવમાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12 મિનિટ
2 વ્યક્તિ
  1. ૪ સ્લાઇસહોલમીલ બ્રેડ (તમારી મનપસંદ બ્રેડ લો)
  2. બાફેલું બટાકુ, છાલ કાઢી મેષ કરી લો
  3. લીલા વટાણા બાફેલા
  4. કાપેલું લીલુ મરચું
  5. ડુંગળી
  6. 1 વાડકીચણાનો લોટ
  7. ૧/૨ કપચીઝ છીણેલું
  8. 1 ચમચીતેલ
  9. ૪ સ્પૂનલીલી ચટણી
  10. ૧ ચમચીચાટ મસાલો
  11. ૧ ચમચીટમેટો કેચપ
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

12 મિનિટ
  1. 1

    ચણાના લોટનું પાણી નાખીને ખીરું તૈયાર કરો

  2. 2

    બાફેલા બટાકાને બધો મસાલો મિક્સ કરી દો

  3. 3

    બ્રેડની સ્લાઈસ પર બટાકાનું પુરા ભરી તેને ચણાના ખીરામાં ડુબાડો

  4. 4

    તેના ઉપર એક ચમચી તેલ લગાવીને માઈક્રોવેવમાં બાર મિનિટ માટે બેક કરવા મુકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Bhavsar
Ami Bhavsar @cook_17296375
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes