બ્રેડ લસાગના (Bread Lasagna Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 8 નંગબ્રેડ બોર્ડર કટ કરી વનેલી
  2. 2 ચમચીબટર
  3. 1 કપબાફેલા મકાઈ દાણા
  4. 1 કપકાંદા જીણા ચોપ
  5. 1 કપટામેટા જીણા ચોપ
  6. 1 કપજીણા ચોપ કેપસીકમ
  7. 2 ચમચીરેડ ચીલીસોસ
  8. 3 ચમચીકેચપ
  9. સ્વાદાનુસારમીઠૂ
  10. 2 ચમચીમીકસ હબ્સ
  11. 2 ચમચીચિલીફલેકસ
  12. જરૂર મુજબઓલીવસ
  13. જરૂર મુજબજેલેપીનોઝ
  14. 6 ક્યુબચીઝ
  15. 1 કપચીઝ સ્પ્રેડ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    1 પેન મા બટર લો કાંદા સાતડો

  2. 2

    કેપસીકમ સાતડો,ટામેટા મકાઈ દાના એડ કરી સાતડો ચીલીસોસ,કેચપ ચીઝ3 કયુબ,મીઠુ નાખી મીકસ કરો બવ થવા ના દેવુ 7 મીનટ મા વઘારાસે

  3. 3

    બેકડ બાઉલ મા બટર લગાવી,સટફીંગ પાથરી બ્રેડ પાથરોઉપર ચીઝસપરેડ ને ચીઝ લગાવી ફરી સટફીંગ લગાવી બરેડ પાથરો

  4. 4

    ફરી ચીઝ। સપરેડ લગાવી ચીઝ ભભરાવો,ઓલીવસ,જેલેપીનો,ટામૈટા ની સલાઈઝ થી ગાનૅઈસ કરૌ

  5. 5

    200 ડીગ્રી પર પ્રી હિટ કરી કનવેકશન મોડ પર 6 મીનટ બેક કરો

  6. 6

    ફટાફટ ગરમ ગરમ પીરસો જેમ ફટાફટ બની ગયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes