ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

#માઇઇબુક
#પોસ્ટ૨૩
#monsoon
અત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી.

ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
#પોસ્ટ૨૩
#monsoon
અત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કઢી માટે:-
  2. 1 ગ્લાસછાસ
  3. 1 ચમચીચણા નો લોટ
  4. 1લીલું મરચું કાપેલું
  5. 1 ટુકડોઆદુ સમારેલી
  6. પાણી જરૂર મુજબ
  7. ૧/૨ ચમચીદેસી ગોળ
  8. કઢી ના વઘાર માટે:-
  9. 1 ચમચીઘી
  10. 1 ચમચીતેલ
  11. ૧/૨ ચમચીજીરૂ
  12. 1ડાળખી મીઠો લીમડો
  13. ૧/૨ કપજીના સમારેલા તાજા ભીંડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી મા છાસ અને લોટ ને મિક્સ કરી તેમાં પાણી ઉમેરી ઉકળવા મુકો

  2. 2

    એક કડાઈ મા વઘાર ની સામગ્રી નાખી જીરું તતડે એટલે તેમાં ભીંડા ઉમેરી ચડાવો.

  3. 3

    ભીંડા ચડી જાય એટલે ઉકળતી કઢી માં ઉમેરીને બધા જ મસાલા નાખી દો.

  4. 4

    કઢી ને કોથમીર ભભરાવીગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes