મેગી પકોડા(Maggie pakoda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી માં પાણી નાખી ગરમ કરવુ તેમાં મેગી ઉકાળો ત્યારબાદ ગાળી નાખો
- 2
તેમાં કોબી, ડુંગળી, કોથમીર, મરચાં, ગાજર,લસણ ની પેસ્ટ,મરચું,ગરમ મસાલો, બટર, મેગી મસાલો,ચોખા નો લોટ,બેસન નો લોટ,મીઠું બધું ભેગું કરી લોટ બનાવો.તેમાં નાના બોલસ બનાવો.
- 3
વાટકા માં મેદો લઈ પાણી નાખી જાડું બેટર તૈયાર કરવુ.તેમા બોલસ પલાળીને તે બોલસ ભુક્કો મેગી માં નાખવું.પછી તેલ માં તળી નાખવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેગી(maggie recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્સૂન સ્પેશિયલ બધી ઋતુઓમાં સૌથી પ્રિય ઋતુ હોય તો એ છે વર્ષા ઋતુ.. જેમાં નાના થી મોટા અને વડીલો બધાને ચટપટુ, તીખું, ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય છે.. જેમાં અત્યારના જમાનામાં બાળકોને સૌથી વધારે મેગી પસંદ કરે છે... તો આજે મેં પણ મારી દીકરી માટે મેગી બનાવી છે.... Khyati Joshi Trivedi -
-
ચીઝી મેગી મસાલા ઢોંસા(cheese Maggie marsala dosa in Gujarati)
#goldenapron3#week21#dosa, rolls#Chizi Maggie masala dosa Kashmira Mohta -
-
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#RC1#EB#week9#Cookpadindia#Cookpadgujaratiવરસતા વરસાદમાં ભજીયા કે પકોડા ખાવાની મજા આવે છે. એક જ પ્રકારના ભજીયા ખાઈને કંટાળી કંટાળી ગયા હોવ તો આ વખતે નવા જ પ્રકારના ભજીયા બનાવજો.. મેગીના ભજીયા. એકદમ સ્વાદિષ્ટ બને છે. અને તેની ખાસિયત એ છે કે આમા આપણી પસંદ ના કે ઘરમાં ઉપ્લબ્ધ હોય તે લઈ ને આ પકોડા બનાવી શકાય. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Jigna Vaghela -
-
મેગી પકોડા (Maggi Pakoda recipe in gujarati)
#GA4#Week3#pakoda#cookpadindia#cookpadgujarati Payal Mehta -
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
-
-
-
મેગી ઓનિઓન પકોડા(Maggi Onion Pakoda recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૫બધાને ભાવે એવાં પકોડા !!! ચોમાસામાં તો વરસાદ પડતો હોય અને એક બાજુ ગરમાં ગરમ આ પકોડા મળી જાય તો કેવી મજા પડી જાય નઈ!!!! Khyati's Kitchen -
-
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
મોનસુન મા ગરમ મેગી ના પકોડા, પનીર, કાકડી, અજમો, પાલક, બટેટા, ડુગરી મારા ધરાવે મા બધા ના ફેવરિટ છે#GA4#Week3 Bindi Shah -
મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય. Namrata sumit -
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi -
-
-
-
-
-
-
મેગી ભેળ(maggi bhel recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #મેગીભેળ Shilpa's kitchen Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13252230
ટિપ્પણીઓ (3)