ઘટકો

30થી 35 મિનિટ
ચારથી પાંચ
  1. ૩ વાટકી અડદની દાળ
  2. 3ચમચી ચોખ્ખા
  3. તળવા માટે તેલ
  4. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળ અને ચોખાને ૭ થી ૮ કલાક પલાળી રાખો

  2. 2

    ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લેવું. અને મીઠું નાખીને એક બે કલાક રહેવા દેવું.

  3. 3

    ત્યારબાદ ખીરું સારી રીતે બીટ કરવું. પછી તેના વડા ઉતારવા. જો વડા હાથ થી ઉતારતા ન ફાવે તો તેના મશીનથી ઉતારી શકાય છે હવે રેડી છે આપણા મેંદુ વડા

  4. 4

    સંભાર ની રેસીપી મેં આગળ મૂકેલી છે. રેડી છે સંભાર

  5. 5

    બંને ચટણીની રેસિપી પણ મેં આગળ મૂકેલી છે. જો તમે ઈચ્છો તો ચટણી ઉપર વઘાર કરી શકાય.

  6. 6

    હવે રેડી છે આપણા મેંદુ વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

Similar Recipes