રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી મા બેવાટકી ર વો નાખવુંપછી તેમાં એક વાટકી દહીં નાખવું પછી તેની અંદર આદુ-મરચાની પેસ્ટ મીઠા લીમડા ની કટકી કોથમીર ની કટકી સ્વાદ અનુસાર મીઠું નાખી અને ઘટ પૂર્ણ તૈયાર કરો
- 2
પુરાણ પછી તેમાં સાજીના ફૂલ પાંચ ચમચી નાખી અને ઉપર એક ચમચી પાણી નાખીને મિક્સ કરી લેવુંપછી એક કડાઈમાં તેલ મૂકવું ગેસ ઉપર ગરમ કરવુંતેલ ગરમ થઇ જાય એટલે આપણે પાણી વારો હાથ કરી અને મેંદુવડા અને ગોળ વારી અને વચ્ચે કાણું પાડી અને તળી લેવા
- 3
વડા તળાઈ જાય પછી એને આપણે સર્વ કરવા ગ્રીન ચટણી સાથે ગ્રીન ચટણી બનાવવા માટે કોથમીર મરચાં માંડવીના બી લીંબુ આદુનો ટુકડો લસણની બે ચાર પાણી અને ખાંડ લીંબુ મીઠું નાખી અને મિક્સરમાં ક્રશ કરી અને ચટણી તૈયાર કરવી
- 4
તૈયાર છેઆપણા ગરમાગરમરવાના મેંદુ વડા જે ઝટપટ બની શકે અને તરત જ કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે એને ગરમાગરમ બનાવી અને બનાવી શકાય લીલી ચટણી અને દહીં સાથે ગરમા ગરમ વડા તૈયાર છે નાસ્તા માટે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેંદુ વડા
મેંદુવડા મેં કોઈપણ જાતના આથા વગર બનાવ્યા છે સોડા કે ઇનો દહીં કે છાશ કે કંઈ જ વાપર્યું નથી. આ રીતે મેંદુ વડા બનાવવાથી ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી વડા થાય છે. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
-
-
-
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
-
-
-
-
-
-
-
-
મેંદુ વડા
#RB6#week6#My recipe BookDedicated to my elder son@FalguniShah_40 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ