ક્રિસ્પી બિસ્કીટ કોનૅ સેવપુરી(crispy biscuit corn sev Puri recipe in Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#સુપરસેફ૩
વરસાદી વાતાવરણમાં chat ની મજા અને સાથે મકાઈ ની મજા માણવા માટે મે બનાવ્યું કોનસેવપુરી.. ઝટપટ બનતી એકદમ yummy ્

ક્રિસ્પી બિસ્કીટ કોનૅ સેવપુરી(crispy biscuit corn sev Puri recipe in Gujarati)

#સુપરસેફ૩
વરસાદી વાતાવરણમાં chat ની મજા અને સાથે મકાઈ ની મજા માણવા માટે મે બનાવ્યું કોનસેવપુરી.. ઝટપટ બનતી એકદમ yummy ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20min
4 સર્વિંગ્સ
  1. 1નાનું મોનીકો બિસ્કિટનું પેકેટ
  2. 2બાફેલા બાફીને કટકી કરેલા બટેટા
  3. 1 કપમકાઈ ના દાણા બોઈલ કરેલા
  4. 1ઝીણો સમારેલો કાંદો
  5. ગાર્નિશીંગ માટે ઝીણા સમારેલા ધાણા
  6. 2 ચમચીલીલી ચટણી
  7. 2 ચમચીગળી ચટણી
  8. 1 ચમચીલાલ મરચુ
  9. 1 કપનાયલોન સેવ
  10. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20min
  1. 1

    એક બાઉલમાં બટાકા મકાઈના દાણા કાંદા લાલ મરચું ચાટ મસાલો અને મીઠું મિક્સ કરી લો

  2. 2

    હવે એક પ્લેટ લઈ તેમાં મોનૅકો બિસ્કીટ રાખો હવેજેપુરણતૈયાર કર્યું છે તે બિસ્કીટ પર રાખી દો.. ત્યારબાદ તેના ઉપર ગ્રીન ચટણી અને મીઠી ચટણી નાખો અને તેના ઉપર સેવ નાખી અને ઘાણા નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

ટિપ્પણીઓ (2)

Priyangi Pujara
Priyangi Pujara @TheDivine
Wow! ખાવાનું મન થઈ ગયું! એક લઉં?

Similar Recipes