બનાના વોલનટ શેક (Banana Walnut Shake Recipe In Gujarati)

Janki Kalavadia
Janki Kalavadia @cook_23486603

આ શેઇક હેલ્ધી અને ઉપવાસ મા એનર્જી વાળુ છે ..અને ટેસ્ટી પણ છે...

બનાના વોલનટ શેક (Banana Walnut Shake Recipe In Gujarati)

આ શેઇક હેલ્ધી અને ઉપવાસ મા એનર્જી વાળુ છે ..અને ટેસ્ટી પણ છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫_૭ મિનિટ
૨ person
  1. 1 કપમિલ્ક
  2. 1 કપબાનાના
  3. 1 ચમચીવોલનટ પાઉડર
  4. 2અંજીર પલાળી ને
  5. ગાર્નિશ માટે પિસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

૫_૭ મિનિટ
  1. 1

    પહેલા એક બાઉલ માં બનાના ને છોલી ને કટ કરી તેમાં મિલ્ક, વોલનટ પાઉડર, પલાળેલા અંજીર આ બધું એડ કરી ને ગ્રાઇન્ડ કરવું..

  2. 2

    પછી,તેને કપ કે ગ્લાસ માં સર્વ કરવું..ને પિસ્તા કતરણ થી ગાર્નિશ કરવું.. તો રેડી છે આપડુ ઉપવાસ મા એનર્જી આપે એવો શેક..🍸🍹

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki Kalavadia
Janki Kalavadia @cook_23486603
પર

ટિપ્પણીઓ

Similar Recipes