પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)

#monsoon special recipe
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#monsoon special recipe
રાંધવાની સૂચનાઓ
- 1
બેથી ત્રણ ચમચા તેલ કડાઈમાં લઈ અથવા તો નોનસ્ટિક ના લઈ અને તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, જીરુ, હિંગ નાખી પંજાબી આખા મસાલા નાખી થોડી વાર પકાવો દેવું અને ત્યારબાદ તેમાં આદુ, મરચાં અને લસણ નાખવા.
- 2
હવે ડુંગળીના છે અને તે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાચવી લેવાની પછી તેમાં ધાણાજીરુ, હળદર, મીઠું, ગરમ મસાલો લાલ મરચું નાખી અને પકાવો ત્યારબાદ તેમાં ટામેટાં ઉમેરવા ટામેટાં નરમ થઈ જાય ત્યાં સુધી પકાવો.
- 3
હવે ટામેટાં નરમ થઈ જાય એટલે મિક્સરમાં તેને મિક્ષ કરી લેવું પેસ્ટ જેવું બની જાય એટલે તેમાં પનીરના કટકા કરી ઉમેરવા અને મલાઈ ઉમેરીને પછી હલાવવું.
- 4
આ ગ્રેવી નો ઉપયોગ તમે તમામ પ્રકારના શાકમાં કરી શકો છો જેમ કે દમ આલુ,કાજુ બટર મસાલા, ચીઝ મસાલા, છોલે, વેજ જયપુરી, મલાઈ કોફતા છે તમામ જગ્યાએ spicy ગ્રેવી છે તમે ઉપયોગમાં લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા(Paneer butter masala recipe in gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia My daughter favourite sabji paneer butter masala Rashmi Adhvaryu -
-
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati Hetal Manani -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
બટર પનીર મસાલા જૈન (Butter Paneer Masala Jain Recipe In Gujarati)
શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે એકટાણાં કરીએ ત્યારે ડુંગળી લસણ વગરનું બનાવવાનું હોવાથી આજે મેં બટર પનીર મસાલા ડુંગળી લસણ વગર બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
-
-
-
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe in Gujarati)
અરે વાહ! પનીર. જ્યારે પણ પનીરની યાદ આવે ત્યારે સૌ પ્રથમ પનીર બટર મસાલા યાદ આવે.#GA4#week1#ilovecookingForam kotadia
-
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#Trend3#week3# special recip my bhabhi Crc Lakhabaval -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
ચીઝ કાજુ બટર મસાલા (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી સબજી મા કાજુ ને બટર મા ફ્રાય કરીને રેડ ગ્રેવી મા બટર મા બનાવામાં આવે છે Parul Patel -
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
More Recipes
ટિપ્પણીઓ