ઈડલી(idli recipe in Gujarati)

ભારત અને ચીનની વાનગી નું પરફેક્ટ કોમ્બિનેશન. ફ્યુઝન વાનગી
ઈડલી(idli recipe in Gujarati)
ભારત અને ચીનની વાનગી નું પરફેક્ટ કોમ્બિનેશન. ફ્યુઝન વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ, અડદની દાળ અને ખિચડી ના ચોખા ને ૫ કલાક ગરમ પાણી માં પલાળી અને પીસીને તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો. પછી તે ખીરા ને કલાક સુધી રહેવા દો, અને તેમાં સાજીના ફૂલ ગરમ પાણી માં પલાળી ખીરા માં નાખો.અને ઈડલી બનાવો
- 2
પછી ઈડલી ને ઉભી લાઇન માં કાપો. એ જ રીતે ટામેટાં, કોબીજ, કેપ્સીકમ અને ડુંગળી ને પણ લાંબા સમારો. પછી એક જાડા તળિયા વાળી કઢાઈ લઈ તેમાં તેલ મૂકીને હિંગનો વઘાર કરો. ત્યાર બાદ તેમાં સમારેલા શાકભાજી નાખો.(ટામેટાં પાછળ થી નાખવા) થોડાં ચડી જાય એટલે તેમાં મીઠું અને મરી નો ભુક્કો નાખવો. પછી ૧ મિનિટ ચાલવી તેમાં મેગી નો મસાલો, રેડ ચીલી સોસ, ટામેટાં સોસ નાખી ૨ મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં મચુરીયન મસાલા ને એક ગ્લાસ પાણીમાં ઉમેરીને શાકમાં નાખવું.
- 3
બધાં શાકભાજી સતળાય ગયા બાદ તેમજ સોસ અને મસાલો ચડી જાય ત્યાર બાદ તેમાં સમારેલ ઈડલી ઉમેરીને ૧૦ મિનિટ માટે રહેવા દો અને સર્વિગ પ્લેટમાં લઈને મીઠા લીમડાના પાન થી ગાર્નિશ કરો ઼઼
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ. હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #week2 #noodles નાના મોટા સૌ કોઈને ભાવતી અને જલ્દીથી બની જાતી આ વાનગી અમારા ઘર ના સૌ કોઈને ભાવતી મનગમતી વાનગી છે.🍜 Shilpa Kikani 1 -
-
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મે પહેલી વખત બનાવી છે. અને મારા ઘરમા બધાને પસંદ આવી છે. "આભાર કૂકસ્નેપ" URVI HATHI -
વેજ. મન્ચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મારી દીકરીના ફેવરીટ...ને બ્રેકફાસ્ટ માટે હેલ્ધી ચાઈનીઝ વાનગી Payal Prit Naik -
-
-
સેઝવાન ચીઝ ઈડલી
આ વાનગી ઝડપથી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે અને બાળકો ને લંચબોક્ષ મા પણ આપી શકાય છે. #નોનઈન્ડિયન # પોસ્ટ ૫ Bhumika Parmar -
-
સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
મન્ચુરિયન ડ્રાય કે ગ્રેવીવાળા મોટાભાગે સ્ટાર્ટરમાં ખવાય છે. અને તળેલી વાનગી છે. પણ એજ મન્ચુરિયન ને થોડી માત્રામાં ફ્રાઇડ રાઇસમાં બીજા વેજિટેબલ્સ સાથે નાખવામાં આવે તો એક મેઇનકોર્સની વાનગી બની જાય છે. મન્ચુરિયન તો ટેસ્ટી હોય જ છે. તો એને ચાઇનીઝ ફ્રાઇડ રાઇસ માં નાખવાથી રાઇસ વધારે સ્વાદિષ્ટ બની જાય છે. બન્નેનો સ્વાદ એકબીજા સાથે સરસ જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2#dalandrice#માઇઇબુક#પોસ્ટ_38 Palak Sheth -
કેલઝોન(calezon recipe in Gujarati)
આજ ના સમય માં બાળકોને દરરોજ નવીન જમવા જોઇએ છે. આપણે તેને હેલ્ધી અને ટેસ્ટી આપવા માટે આ રેસિપી પરફેક્ટ છે. Noma Harsh Thaker -
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ માં પડતા શાકભાજી અને લીલી ડુંગળી માટેની પરફેક્ટ સીઝન એટલે શિયાળો. ગરમાગરમ ફ્રાઈડ રાઈસ સાથે ડ્રાય અથવા ગ્રેવી વાળા વેજ મન્ચુરિયન ખૂબ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
ઈડલી ચીલી (Idli Chilli Recipe In Gujarati)
આજે મે ઈડલી ચીલી બનાવ્યા છે.આ વાનગી ચાઇનીઝ મંચુરિયન જેવી જ છે.ટેસ્ટ પણ થોડો એવો જ છે.પણ બહું ટેસ્ટી બને છે.જરૂર થી બનાવજો.#ટ્રેડિંગ Hetal Panchal -
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
રોટી નૂડલ્સ (Roti Noodles)
#માઇઇબુક##પોસ્ટ ૧૧#રોટલી, શાકભાજી અને પનીર ને ભેગુ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. આમાં આપણી પાસે રોટલી વધી હોય તો પણ નવી વાનગી બની જાય. નીલમ પટેલ (Neelam Patel) -
વેજ મંચુરિયન પરાઠા(veg manchurian parotha recipe in Gujarati)
#સુપરશેફ2વેજ મન્ચુરિયન મન્ચુરિયન અને પરાઠાં કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
ઉત્તપમ(Uttpam Recipe In Guajarati)
#GA4#Week1એકદમ બહાર જવા ઉત્તપમ મેં ઘરે બનાવ્યા છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે ઘરે સસ્તા અને સહેલાઇથી બની જાય છે. Komal Batavia -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
-
વેજીટેબલ રવા ઈડલી (vegetables rava idli)
સવારના નાસ્તામાં હેલ્ધી ખોરાક ખાવો ઘણું જરૂરી છે એવું કહેવામાં આવે છે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવું જોઈએ તો તમારી હેલ્થ માટે ઘણું સારું રહે છે તેમાં બધા શાક નાખી દીધા અને રવાની ઈડલી બનાવી જે પચવામાં પણ હલકી હોય છે#પોસ્ટ૩૭#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#cookpadgujarati Khushboo Vora -
-
-
ઈડલી-સંભાર-ચટણી(idli recipe in gujarati)
#સાઉથદક્ષિળ ભારત ના ઈડલી ,ઢોસા પરમ્પરાગત પ્રખયાત વાનગી છે. દળિળ ભારત મા ચોખા ના લોટ કે ચોખા ની વાનગી વધારે બનાવે છે. ભારત ના દરેક રાજયો મા પોપ્યુલર છે.જેથી વિવિધતા જોવા મળે છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (2)