પાવભાજી(pav bhaji recipe in gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
પાવભાજી(pav bhaji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર. કેપ્સીકમ. વટાણા અને ગાજર ને કુકર મા ૪-૫ સિટી વગાડી લો. પછી એમાં બટાકા ઉમેરી સારી રીતે મસળી લો
- 2
ભાજી માટે - તેલ અને થોડું બટર ગરમ કરી. ડુંગળી નાખી સાંતળી લો. લસણ ની પેસ્ટ ઉમેરી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ટામેટા ઉમેરી ૩-૪ મિનિટ સાંતળો. થોડું બીજું બટર ઉમેરી. બીજી ૩-૪ મિનિટ થવા દો.
- 3
બાફેલા શાક ભાજી એને લાલ મરચું ઉમેરી સારી રીતે હલાવી લો. થોડું પાણી ઉમેરી જોઈતી ઘાટ કરી લો. એમાં હળદર અને બીજું થોડું બટર ઉમેરી સારી રીતે હલાવી લો. પાવ ભાજી મસાલો ઉમેરો. સારી રીતે હલાવી લો. લીંબુ નો રસ અને સમારેલા ધાણા ઉમેરો
- 4
બટર માં પાવ શેકી. ડુંગળી સાથે ગરમા ગરમ સર્વ કરો
Similar Recipes
-
પનીર પાવભાજી
અલગ વરસન ઓફ પાવભાજી#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ૧૨ Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
લેમન કોરીએન્ડર સૂપ(lemon coriander soup recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ18 Aanal’ kitchen (by Aanal Thakkar) -
પનીર પેરી પેરી સેન્ડવીચ(paneer peri peri sandwich recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ26 Aanal’ kitchen (by Aanal Thakkar) -
મંચુંરીયન(manchurian recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ27 Aanal’ kitchen (by Aanal Thakkar) -
ખીચડી સિઝલર(khichdi sizzler recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ21 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
પાવભાજી કસાડિયા(pav bhaji Quesadilla)
#માઇઇબુક રેસીપી 16#વીકમીલ૧મેક્સિકન વાનગીનો ઇન્ડિયન ટચ એટલે પાઉંભાજી કસાડિયા Shital Desai -
-
-
પાવભાજી ફોનડું (pavbhaji fondue recipe in Gujarati)
પાવભાજી ફંડુ એ એક સરળ મિશ્રણ છે શાક ભાજી. ચીઝ. દૂધ. ક્રીમ અને પાવભાજી મસાલા નું. આ સરળ એને ક્રીમી ડિશ છે.#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ11 Aanal’ kitchen (by Aanal Thakkar) -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
-
-
-
-
-
-
-
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
આજે મે પાવભાજી બનાવી જે એટલી સ્પેશ્યિલ બની કે મને એની રેસીપી શેર કરવાનું થયું,મારા સાસુ ને તો બહુ ભાવી,તમે પણ ટ્રાય કરજો. Sunita Shailesh Ved -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
મુંબઈ સ્ટાઇલ પાવભાજી
#રેસ્ટોરન્ટપાવભાજી તો સૌની ફેવરેટ છે અને આપે રેસ્ટોરેન્ટ જઇયે તો જરૂર થી ખાતા હોઈએ છે તો આજે મેં રેસ્ટોરન્ટ માં મળે છે એવી પાવભાજી ની રેસિપી રજૂ કરી છે Kalpana Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265883
ટિપ્પણીઓ (2)
પણ કાશ્મીરી લાલ મરચુ નહોતું એટલે રંગ તમારા જેવો પર્ફેકટ લાલ ના થયો😔