ઇલાયચી બદામ વાળું દૂધ(badam dudh recipe in gujarati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672

#ઉપવાસ
આજે મેં ઇલાયચી બદામ વાળું દૂધ બનાવ્યું છે જે ઉપવાસ માં પી શકાય છે.

ઇલાયચી બદામ વાળું દૂધ(badam dudh recipe in gujarati)

#ઉપવાસ
આજે મેં ઇલાયચી બદામ વાળું દૂધ બનાવ્યું છે જે ઉપવાસ માં પી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો
  1. લીટર દૂધ
  2. ૪ ચમચીખાંડ
  3. ત્રણથી ચાર ઇલાયચી
  4. આઠથી દસ બદામ
  5. ચારથી પાંચ કેસરના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી નાંખી એ પાણી ઢોળી નાખો. મતલબ પાણી વડે તપેલીને ગ્રીસ કરો.

  2. 2

    હવે તપેલીમાં દૂધ નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. બેથી ત્રણ ઊભરા આવે એટલે એની અંદર ખાંડ નાખો. અને ૨૦થી ૩૦ ટકા દૂધ બળી જાય ત્યાં સુધી ઉકાળો.

  3. 3

    હવે એક વાટકીમાં કેસરના તાંતણા મા થોડું પાણી નાખી રાખી દો. એલચીનો ભૂકો કરી રાખો અને બદામને પણ કતરણ કરી રાખો.

  4. 4

    હવે દૂધ ઉકડી ગયા બાદ થોડું ઠંડુ થવા દો. ત્યારબાદ તેની અંદર બદામની કતરણ, કેસર અને એલચીનો પાઉડર નાખી ગ્લાસમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
પર

ટિપ્પણીઓ

Similar Recipes