ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa)

Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875

#સુપરશેફ 3
Breakfast માં જેમને time ના હોય જલ્દી કરવુ હોય એને માટે અને અત્યારે ઘરે ઘરે જે લોકો ડિયેટિંગ માટે menu વિચારતા હોય એને માટે બેસ્ટ ઓપ્શન છે ઘઉં ના ઢોસા.....

ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa)

#સુપરશેફ 3
Breakfast માં જેમને time ના હોય જલ્દી કરવુ હોય એને માટે અને અત્યારે ઘરે ઘરે જે લોકો ડિયેટિંગ માટે menu વિચારતા હોય એને માટે બેસ્ટ ઓપ્શન છે ઘઉં ના ઢોસા.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 5 ચમચીરવાનો લોટ
  3. છાસ
  4. મીઠું
  5. ખાવાનો સોડા
  6. લીંબૂ
  7. તેલ
  8. પાઉડર ખાંડ (optional-texure mate)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવા ના લોટ ને મિક્સર માં એકદમ fine crush કરી લેવો, પછી એક બોલ માં ઘંઉ નો લોટ ને રવો mix કરી લેવો, થોડી થોડી છાશ ઉમેરતા જવી..... હવે 15 મિનિટ માટે બેટર side માં muki દેવું.....

  2. 2

    હવે બેટર થોડું ફૂલી ગયું hse, તો જરૂર જણાય એટલી છાશ નાખી flowing consistancy માં બેટર ને રેડી કરવાનું છે,છાશ ની જગા એ પાણી પણ નાખી શકો cho, હવે તેમાં મીઠું અને થોડી ખાંડ નાખી દેવી, ખાંડ નાખવા થી ડોસા નું texure બહુ જ સરસ આવે che..

  3. 3

    હવે બેટર માં ખાવાનો સોડા નાખી તેના ઉપર લીંબૂ નાખી દેવું એટલે આથો આવ્યો હોય એવો જ test આવશે...હલાવી લેવું. બસ ડોસા પેન greese કરી ને પાણી વાળા કપડા થી કે જેમ તમને ફાવે તેમ ડોસા પાડી શકો છો..... ડોસા પાડ્યા પછી ગેસ ની flame એકદમ medium રાખવાની che, high flame નથી રાખવાની જેમ રેગ્યુલર dosa માં રાખતા હોઈએ છીએ.....

  4. 4

    તમારો મનપસંદ મસાલો,સંભાર ને ચટણી સાથે serve kari શકો છો, એકદમ crispy ડોસા બને છે માટે જો સંભાર કે મસાલો ના પણ હોય તો પણ તમે ખાલી ચટણી સાથે પણ ખાઈ શકો છો.......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875
પર

ટિપ્પણીઓ

Similar Recipes