નો ફ્રાય બ્રેડ રોલ

Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875

#સુપરશેફ3
Deep ફ્રાય બ્રેડ રોલ તો ચોમાસા માં ખવાતી આઈટમ માં ખુબ જ પોપ્યુલર છે, પણ થોડા હેલ્થી ટ્વિસ્ટ સાથે સુરતી સ્ટાઇલ માં બનાવ્યા છે આજે...

નો ફ્રાય બ્રેડ રોલ

#સુપરશેફ3
Deep ફ્રાય બ્રેડ રોલ તો ચોમાસા માં ખવાતી આઈટમ માં ખુબ જ પોપ્યુલર છે, પણ થોડા હેલ્થી ટ્વિસ્ટ સાથે સુરતી સ્ટાઇલ માં બનાવ્યા છે આજે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2-4 સર્વિંગ્સ
  1. 4બાફેલા બટેટા,
  2. 1કાંદો,
  3. 2લીલા મરચા,
  4. આદું,
  5. કોથમીર,
  6. મીઠું,
  7. લાલ મરચું,
  8. મરી પાઉડર
  9. ધાણાજીરુ પાઉડર,
  10. crush કરેલું જીરું
  11. આમચૂર તથા લીંબૂ નો રસ,
  12. ગરમ મસાલો,
  13. સફેદ તલ
  14. ચીલી ફ્લેક્સ
  15. કિનારી કાપેલી 8-9 બ્રેડ,
  16. છાશ
  17. ખજૂર આંબલી ચટણી
  18. કોથમીર ફુદીના ની ચટણી
  19. સુરતી બેસન ની કઢી style ચટણી

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    એક બોલ માં બાફેલા બટેટા મેષ કરી ને તેમાં જીણા સમારેલા કાંદા, મરચા,આદું,કોથમીર ને બધો મસાલો નાખી ને મિક્સ કરી લેવું ને લંબગોળ આકાર ના રોલ વાળી લેવા

  2. 2

    હવે મીઠા વાળી છાશ માં બ્રેડ થોડી બોળી ને હળવે હાથે બધું પાણી કાઢી નાખવું, તેમાં વચ્ચે રોલ મૂકી ને બંધ કરી દેવો, હવે આ બ્રેડ રોલ ને થોડા તલ અને ચીલી ફ્લેક્સ માં રગદોળી લેવા...

  3. 3

    હવે 15 મીન ડ્રાય થવા દેવા ત્યાં સુધી માઇક્રોઓવેન માં 230 ડિગ્રી preheat કરી ને greese કરેલી try માં બ્રેડ રોલ મૂકી દેવા ને બ્રશ થી ઓઇલ બધી બાજુ લગાવી દેવું... 20 મિનિટ બેક કરી લેવું ને વચ્ચે એક વાર ફેરવી લેવા..

  4. 4

    રેડી છે ડીપ ફ્રાય કર્યા વગર breadroll... સુરત માં ત્રણેય ચટણી serve થાય છે મિક્સ કરી ને...try કરજો એકવાર.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875
પર

ટિપ્પણીઓ

Similar Recipes