બ્રેડ ના સ્ટફ્ડ દહીં વડા (Bread Stuffed Dahi Vada Recipe In Gujarati)

બ્રેડ ના સ્ટફ્ડ દહીં વડા (Bread Stuffed Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં લઈ તેમાં ખાંડ અને મીઠું એડ કરી ફેટી લેવું.દહીં ને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકવું.
- 2
બ્રેડ લઈ તેની કિનારી ઓ કાપી લેવી.કાજુ ના ટુકડા અને કિશમિશ એક બાઉલ માં લેવી.
- 3
એક બાઉલ માં દૂધ કે છાશ લેવી. મેં દૂધ લીધું છે.કિનારી કાપેલી બ્રેડ ને દૂધ માં બોળી ને કાઢી લેવી.એટલે કે તરત કાઢી લેવી. બ્રેડ ને બે હાથે થી દબાવી ને દૂધ કાઢી લેવું.
- 4
પછી તેમાં કાજુ ના ટુકડા અને કિશમિશ નાખી ને બ્રેડ ને ફોલ્ડ કરી ગોળ શેપ આપવો.દહીં વડા માટે ના વડા તૈયાર છે.
- 5
સર્વિંગ ડીશ લઈ તેમાં દહીં નાખી ને બનાવેલ વડા એડ કરવા.વડા પર પણ દહીં નાખવું.(વડા ને દહીં થી કવર કરવું)
- 6
પછી તેની પર આંબલી ની ચટણી અને કોથમીર ની ચટણી નાખવી.
- 7
ત્યારબાદ સેવ એડ કરી બાકી ના મસાલા નાખવા.
- 8
પછી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.તૈયાર છે બ્રેડ ના સ્ટફ્ડ દહીં વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25 Dahi vadaદહીં વડા એ અડદ ની દાળ માંથી બનાવવામાં આવતી વાનગી છે તે મીઠુ દહીં નાખી ને ખાવામાં આવે છે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે Rinku Bhut -
-
મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Maggi dahi vadaમેગી દહીંવડા (ગુજરાતી રેસીપી)મેગી દહીં વડા મારી ઇનોવેટિવ ડીશ છે હવે સમર ની શરૂઆત થઈ ગઈ છે તો દહીં વડા એ ખૂબ પ્રચલિત વાનગી છે દહીં ની ઠંડક સાથે ટેસ્ટી અને હેલ્ધી પણ હોવા થી મેં આ ડીશ બનાવી છે. Naina Bhojak -
દહીં વડા શોટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada.#post.1.દહીં વડા બધાને જ ભાવે એવી વસ્તુ છે. બધા અલગ અલગ દાળમાંથી દહીં વડા બનાવે છે મેં ફોતરા વાળી મગની દાળ ના દહીં વડા બનાવ્યા છે. અને મેં દહીં વડા ગ્લાસમાં બનાવીને દહીં વડા Shot બનાવ્યું છે. Jyoti Shah -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
મિત્રો ઉનાળો આવી ગ્યો છે.તેમા દહીં વડા ખવા ની ખુબજ મજા આવે છે.#GA4#Week25 Bhavita Mukeshbhai Solanki -
-
-
બ્રેડ દહીંવડા (Bread Dahivada Recipe In Gujarati)
ગરમીમાં deep fry ન ખાવું હોય અને ડિનરમાં કંઈક light છતાં tasty n soulful જોઈએ તો આ રેસીપી તમારી માટે છે. બ્રેડ🍞 માંથી દહીં વડા બનાવ્યા.. ઘણા લોકો એમ જ ગોળા વાળી બનાવે without oil. પરંતુ મેં shallow fry કર્યા છે. ગરમીમાં આ બ્રેડ દહીં વડા બહુ ભાવશે. પેલી વાર બનાવ્યા પરંતુ ખૂબ જ tasty બન્યા છે. Do try friends. Dr. Pushpa Dixit -
દહીં વડા (dahi vada chaat recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#નોર્થ#west#નોર્થઇન્ડિયા#દહીંભલ્લાં#દહીંવડાદહીં ભલ્લા ચાટ આમ તો ઉત્તર ભારત નું સ્ટ્રીટ ફૂડ છે પણ એટલું લોકપ્રિય છે કે દેશભર માં ખવાય છે. ગુજરાત માં આપણે દહીં વડા કહીએ છીએ. સાતમ માં તો આપણે તે અવશ્ય ખાઈએ છીએ. નાના મોટા સૌ ને ભાવતી વાનગી છે અને ઘર માં બધા ઘટકો ઉપલબ્ધ હોવા ના કારણે બનાવવી પણ સરળ છે. પ્રસ્તુત છે ઠંડી ઠંડી કૂલ કૂલ ચટપટી દહીં વડા ચાટ.😋 Vaibhavi Boghawala -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD#દહીં વડાગરમીના દિવસોમાં દરેકને હેવી ખાવાનું ફાવતું નથી. એટલા માટે અલગ-અલગ ચાટ બનાવીને ખાવાની મજા આવે છે અને એમાં પણ જો દહીં વપરાતુ હોય તો જલસો પડી જાય. મેં આજે દહીં વડા બનાવ્યા છે. Jyoti Shah -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
શરદ પૂનમમાં દહીં વડા ખાવાનું મહત્વ છે તો મે પણ દહીં વડા બનાવ્યા. Dr. Pushpa Dixit -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week25 Nayana Pandya -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા એક પરંપરાગત ભારતીય રેસીપી છે જે દહીં અને અડદ ની દાલ ના વડા થી બનેલા છે.બાળકો માટે મધુર ખાવા માટે તંદુરસ્ત છતાં સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ.#GA4#Week1 Nidhi Sanghvi -
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી દહીં વડા..Dimpal Patel
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
ઇન્સ્ટંટ દહીં વડા(insatant dahi vada in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_10 #વિકમીલ3 #ફ્રાઇડ ઘણી વખત દહીં વડા ખાવાનું મન થાય છે પરંતુ અગાઉ તૈયાર કરેલી ના હોય તો બનાવી શકાતું નથી. પરંતુ જ્યારે પણ મન થાય ત્યારે આ રીતે ઇન્સ્ટન્ટ દહીવડા બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DIWALI2021દહીં વડા માં અડદની દાળ વપરાતી હોવાથી અમે કાળી ચૌદશને દિવસે બનાવીએ છીએ. Hemaxi Patel -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ચટપટા રંગીન દહીં વડા#દહીંવડા #હોળીસ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveરંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે . Manisha Sampat -
દહીં વડા(dahi vada recipe in Gujarati)
દહીં વડા એ ખુબ જ ટેસ્ટી અને નાના થી મોટા બધા ને ભાવે એવી ડીશ છે.... તમને પણ જો ચટપટી વાનગી ભાવતી હોઈ તો આ ડીશ જરૂર ટ્રાય કરજો #માઇઇબુક #પોસ્ટ21Ilaben Tanna
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
કાઈ ચટપટું બનવાનું હોઈ તો ચાટ જ યાદ આવે દહીં પૂરી, પાણીપુરી, કચૌરી ચાટ, સમોસા ચાટ., દહીં વડા રગડા પેટીસ એવી કેટલીય વેરાયટી છે ભારત વર્ષ માં.. મેં આજે દહીં વડા બનાવ્યા.. ઉનાળા માટે એકદમ યોગ્ય ચટણી રેડી હોઈ તો ફટાફટ થઇ જાય ગરમી માં બહુ ટાઈમે કિચન માં ઉભું ના રેહવું પડે..#PS#chat#cookpadindia#cookpadgujrati jigna shah
More Recipes
ટિપ્પણીઓ (10)