બ્રેડ ના પીનવ્હીલ પિઝ્ઝા સમોસા

#culinaryQueens
#તકનીક
#પોસ્ટ-2
આ સમોસા જુદી રીતે ડીપ ફ્રાય કરી બનાવ્યા છે જેનાથી તે ક્રિસ્પી, સ્વાદિષ્ટ અને પિઝ્ઝા ના સ્વાદ વાળા બને છે.
બ્રેડ ના પીનવ્હીલ પિઝ્ઝા સમોસા
#culinaryQueens
#તકનીક
#પોસ્ટ-2
આ સમોસા જુદી રીતે ડીપ ફ્રાય કરી બનાવ્યા છે જેનાથી તે ક્રિસ્પી, સ્વાદિષ્ટ અને પિઝ્ઝા ના સ્વાદ વાળા બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સમોસા બનાવવા ની બધી સામગ્રી આ રીતે તૈયાર રાખવી..બાફેલા બટેટા ની છાલ કાઢી થોડા ક્રશ કરી લેવા.બ્રેડ ની ચારે બાજુ ની કિનાર ચપુ ની મદદ થી કાપી લેવી. બધા બ્રેડ ને વેલણ થી પાતળા વણી લેવા.હવે એક નોનસ્ટિક પેન માં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરવું.આંચ ધીમી રાખવી.તેમાં આદુ ની પેસ્ટ, સમારેલા લીલાં મરચાં નાખી સાંતળવું. ક્રશ કરેલા બાફેલા બટેટા નાખવા.મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા નો પાઉડર, હળદર,ગરમ મસાલો,લાલ મરચું પાઉડર,આમચૂર પાઉડર અને સમારેલી કોથમીર નાખવી.
- 2
મિશ્રણ બરાબર હલાવી મિક્સ કરવુ.સમોસા નું મિશ્રણ તૈયાર છે.
- 3
એક એલ્યુમિનિયમ ફોઇલ પર એક વણેલી બ્રેડ ની સ્લાઈસ લેવી.તેના પર સેઝવાંન ચટણી બરાબર લગાવી દેવી.હવે બીજા બ્રેડ ની સ્લાઈસ તેના પર મૂકી,બટેટા નું મિશ્રણ પાથરવું.
- 4
તેના પર ત્રીજા બ્રેડ ની સ્લાઈસ મૂકવી અને કોથમીર ફુદીના ની લીલી ચટણી લગાડવી.હવે તેના પર ચોથી બ્રેડ સ્લાઈસ મૂકી દેવી અને ફૉઇલ ની મદદ થી રોલ વાળવો.
- 5
આ રીતે બીજો રોલ પણ તૈયાર કરવો.ત્રીજા રોલ માટે પહેલા બ્રેડ ની સ્લાઈસ પર સેઝવાન ચટણી,તેના પર બીજું બ્રેડ સ્લાઈસ, તેના પર ચીઝ સ્લાઈસ મૂકવી.
- 6
તેના પર ત્રીજી બ્રેડ સ્લાઈસ મૂકી, લીલી ચટણી લગાવવી, છેલ્લે તેના પર બ્રેડ સ્લાઈસ મૂકી ફોઈલ ની મદદ થી રોલ બનાવવો.આ રીતે હજી એક ચીઝ સ્લાઈસ વાળો રોલ બનાવી લેવો.બે રોલ બટેટા ના મિશ્રણ વાળા અને બે રોલ ચીઝ સ્લાઈસ વાળા,એમ ચાર રોલ તૈયાર થશે. ફ્રીજ માં ત્રીસ મિનિટ માટે સેટ થવા મૂકી દેવા.
- 7
ફ્રીજ માંથી રોલ કાઢી, તેના અડધો ઇંચ જાડા આ રીતે પીનવ્હીલ કાપી લેવા.એક કઢાઈ મા મધ્યમ આંચ પર તેલ ગરમ કરવું.બરાબર ગરમ થાય પછી આંચ થોડી ધીમી કરી બધા રોલ બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા.પ્લેટ મા કાઢી લેવા.ગરમ ગરમ બ્રેડ ના પિઝ્ઝા સમોસા ટોમેટો કેચઅપ સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાના ઈરાની સમોસા
#CulinaryQueens#તકનીક#પોસ્ટ-3બટેટા ના સમોસા તો બહુ ખાધા.હવે આ ઈરાની સમોસા,જે કાંદા થી બને છે ,તેમાં શાક નું સ્ટફિંગ કરી ,ડીપ ફ્રાય કરી બનાવ્યા છે ,તે એક વાર ખાસો તો વારંવાર ખાવાનું મન થશે. Jagruti Jhobalia -
સ્વીટ કોર્ન અને ભાત ના રોલ્સ
#culinaryQueens#તકનીક#અઠવાડિયું-2#ડીપ ફ્રાયપોસ્ટ-1ડીપ ફ્રાય તકનીક નો ઉપયોગ કરી સ્વીટ કોર્ન અને ભાત થી આ રોલ બનાવ્યા છે જે ક્રિસ્પી ,અને ચટપટા ,સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
બ્રેડ પિઝ્ઝા
#ડીનરPost1બ્રેડ પિઝ્ઝા ઘરમાં ખુબ જ સરસ રીતે અને સ્વાદિષ્ટ બને છે નાના મોટા બધાને આનો સ્વાદ ગમે છે. Varsha Karia I M Crazy About Cooking -
#૩૦મિનિટ પોટેટો બ્રેડ રોલ્સ
આ બ્રેડ રોલ્સ સ્ટાર્ટર તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ બ્રેડ રોલ્સ કુરકુરા તેમજ ઝડપ થી ઘરમાં મળી રહેતા ઘટકો માથી જ બની જાય છે. Jagruti Jhobalia -
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
ફણગાવેલા કઠોળ ના રોલ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-1આ વાનગી માં સ્વાસ્થ્યવર્ધક ફણગાવેલા કઠોળ અને બહુ ઓછાં મસાલા વાપરી ને આ સ્વાદિષ્ટ રોલ્સ બનાવ્યા છે. Jagruti Jhobalia -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2Week2 આ વાનગી બ્રેકફાસ્ટમાં પીરસવામાં આવે છે..મેં બટર, ચીઝ, મેયોનિઝ,ચટણી, મસાલા તેમજ બટાકા અને લીલા વટાણા નું સ્ટફિંગ ભરીને ટોસ્ટર માં ગ્રીલ કરીને બનાવી છે કોઈ કોઈ વાર ડિનરમાં પણ ચાલી જાય છે...ક્રિસ્પી અને ગરમાગરમ હોય ત્યારેજ ખાવાની મજા આવે છે....બધાની જ મનપસંદ હોય છે. Sudha Banjara Vasani -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
રોઝ રોલ સમોસા
સમોસા ને જુદી જુદી રીતે બનાવાય છે આજે મેં પટ્ટી કરી રોઝનો શેપ આપીને સમોસા બનાવ્યા છે જે ટેસ્ટી અને દેખાવમાં પણ સુંદર લાગે છે. Rajni Sanghavi -
આલુ મટર ગ્રિલ્ડ સેન્ડવીચ (Aloo Matar Grilled Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ સામગ્રી થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટાકા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રિલ્લડ અને નોન ગ્રિલ્લડ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. આલૂ મટર સેન્ડવિચ એ એક લોકપ્રિય નાસ્તાની રેસીપી છે જે તમારા બાળકોને સરળતાથી આનંદિત કરી શકે છે. તમારા ભંડારમાં આ સેન્ડવીચ રેસીપી રાખવાથી ઘણો ફાયદો થશે, ખાસ કરીને જ્યારે તમારા બાળકની સાંજની ભૂખ પૂરી કરવાની વાત આવે છે. Daxa Parmar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા.. Sangita Vyas -
તવા મૂંગલેટ ક્લબ સેન્ડવીચ (Tawa Moonglet Club Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1#CWT#cookpadindia#cookpadgujarati#lunchboxઆજે નેશનલ સેન્ડવીચ ડે પર મેં ખાસ મૂંગલેટ સેન્ડવીચ બનાવી છે , જે સરળતા થી બની જાય છે અને નાના મોટા બધા ને ભાવે એવી ટેસ્ટી પણ બને છે . Keshma Raichura -
આલુ પોહા કટલેટ્સ
#આલુઆલુ અને પોહાં માંથી બનેલ આ કટલેતા સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. Jagruti Jhobalia -
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
#DRC#cookpad_gujaratiનરમ અને લચીલા ઢોકળા એ ગુજરાત ની ઓળખાણ છે. જાત જાત ના ઢોકળા બને છે અને હજી પણ વિવિધતા અને નવીનતા સાથે ઢોકળા બનતા જ રહે છે. ઢોકળા નો ઉપયોગ હવે તો સ્ટાર્ટર તરીકે પણ થાય છે.આજે મેં બીટ ઉમેરી ને ઢોકળા ને સ્વાસ્થ્યપ્રદ અને નયનરમ્ય બનાવ્યા છે. સાથે ઢોકળા ના નાના ટુકડા કરી તેમાં ચટણી, કેચઅપ અને ચીઝ સાથે એક સુંદર બાઇટ્સ બનાવ્યા છે. Deepa Rupani -
જૈન કાચા કેળા ના સમોસા
આ જૈન સમોસા નિયમિત પંજાબી સમોસા જેટલા સ્વાદિષ્ટ હોય છે. તેઓ સમાન ક્રિસ્પી અને કડકડતો પોત ધરાવે છે. આ સમોસા કોઈપણ બટાકા, ડુંગળી અથવા લસણ વગરના સમોસા જૈન લોકો માટે બનાવવામાં આવે છે. સમોસાઓ સંભવત Indian સૌથી પ્રખ્યાત ભારતીય ભૂખમરો છે અને ઘણીવાર તેને નાસ્તા અને શરુ તરીકે પીરસવામાં આવે છે.કાચા કેળા ના સમોસા,રેસિપી માં બટેકાને બદલે કાચા કેળા નો ઉપયોગ કરવાથી સમોસા માટે આ એક વિશિષ્ટ અને અલગ સ્વાદ મળે છે Nidhi Sanghvi -
બ્રેડ સમોસા (Bread Samosa Recipe In Gujarati)
#PS સમોસા તો શિયાળામાં જ ખાવાની મજા આવે આ પ્રકારની માન્યતા હવે નથી રહી. દરેક સિઝનમાં બધા શાકભાજી મળી જ રહે છે. પરંતુ સમોસા સાવ સામાન્ય થઇ ગયા છે, બજારમાં પણ મળે છે તો ઘરે મહેનત શા માટે કરવી? પરંતુ સમોસાની રેસિપીમાં કંઇક નવો પ્રયોગ કરી જુઓ, એટલે કે બ્રેડ પકોડા તો આપણે બનાવીએ છીએ હવે બ્રેડ સમોસા બનાવી જુઓ. ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ સમોસા જે આપણી સાંજ ની નાની નાની ભૂખ ને શાંત કરવા માટે ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
પીનવ્હીલ સમોસા (Pin Wheel Samosa Recipe In Gujarati)
#સ્નેકસલોકપ્રિય સ્વાદિષ્ટ સ્નેકસ સમોસા ની સામગ્રી થી બનાવેલ પીનવ્હીલ સમોસા.મેં પીનવ્હીલ સમોસા ને એર ફ્રાયર માં હાફ બેક કરી ને પછી તેલમાં ફ્રાય/ તળી ને બનાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
ગાજર ના કટલેટ રોલ્સ
#indiaPost-7ગાજર નો રસ કાઢ્યા પછી જે રસ વગર ની છીણ વધે છે તે ફેકી ન દેતા તેમાંથી આ કટલે ટ રોલ્સ બનાવ્યા છે .આ ગાજર માં ખૂબ રેશા હોય છે જે આપણા શરીર ને ઉપયોગી છે. Jagruti Jhobalia -
રોઝી બાઇટ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-2અઠવાડિયું-3 ની પ્રેઝન્ટેશન થીમ માટે મેં આ રોઝ ના સ્વાદ વાળી, દેખાવ મા સુંદર અને ઘી કે તેલ થી ફ્રાય કર્યા વગર આ સ્વીટ બનાવી છે.ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. Jagruti Jhobalia -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
#CB7#week7#બ્રેડ_પકોડા#cookpadgujarati બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે. Daxa Parmar -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એ એવું ફરસાણ છે જે દરેક ને ભાવતા હોઈ છે. નાના મોટા સૌ કોઈ સમોસા ખાતા હોઈ છે. આજે ચેલેન્જ માટે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે.પટ્ટી માં ઘણા પ્રકાર ના સમોસા બનાવી શકીએ છે. ચાઈનીઝ,બટાકા ,વટાણા, કાંદા,પૌઆ,ચણા દાલ ના .. બનાવી શકાઈ છે. મેં આજે બટાકા,વટાણા,અને કાંદા મિક્સ ,અને પૌંઆ વટાણાકાંદા ના સ્ટફિંગ વાળા સમોસા બનાવ્યા છે. એટલો ટેસ્ટી સ્વાદ આવ્યો છે કે બહાર ન સમોસા પણ ન ભાવે. તો અમને ખુબજ ટેસ્ટી લાગ્યા.. તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
લેફટ ઓવર થેપલા પિઝ્ઝા(Left Over Thepla Pizza Recipe InGujarati)
થેપલા પિઝ્ઝા એક હેલ્ધી રેસિપી છે. જે મેં લેફટ ઓવર થેપલા માંથી બનાવ્યા છે. તમારે ગમે ત્યારે પણ પિઝ્ઝા ખાવા હોય ત્યારે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પિઝ્ઝા. તમે પણ જરૂર થી બનાવજો..#સુપરશેફ૩#week3 Charmi Shah -
મગ માર્ગેરિટા પિઝ્ઝા
#ઇબૂક#day24ક્યારેક એકદમ ભૂખ લાગી હોય તો મગ પિઝ્ઝા બેસ્ટ ઓપ્શન છે,૨ જ મિનીટ મા બની જાય છે. Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ