મેંગો સાગો પુડિંગ :(mango sago puding recipe in Gujarati)

#ઉપવાસ#ફરાળી ચેલેંજ
મારા દરેક ફેમિલિ મેમ્બરનું ચહિતું મેંગો સાગો પુડિંગ, મારા રસોડે મેંગોની સિઝનમાં વારંવાર બને છે. ત્યારબાદના સમયમાં આવતા ઉપવાસ-એકટાણાના ફરાળમાં, હેલ્થને એકદમ માફ્ક આવે એવું, તેમજ ખૂબજ સ્વાદિષ્ટ એવું આ પુડિંગ બનાવવા માટે ફ્રોઝન મેંગોમાંથી આ પુડિંગ બનાવું છું. ઘરમાં સાબુદાણા તો હોય જ છે, પણ ક્યારેક કન્ડેંસ્ડ મિલ્ક ના પણ હોય, ત્યારે તેના બદલે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને અને ફ્રેશ કોકોનટના બદલે ડેસીકેટેડ કોકોનટથી પણ, સાવ ઓછી સામગ્રી અને સરળ રીતથી બનતુ મેંગો સાગો પુડિંગ બનાવી શકાય છે. ફરાળ ઉપરાંત મેંગો લવર્સ માટે સ્વીટ, ટેંગી અને ક્રીમી અને ફ્લેવરફુલ એવું આ મેંગો સાગો પુડિંગ એકદમ પર્ફેક્ટ ડેઝર્ટ છે.
મેંગો સાગો પુડિંગ :(mango sago puding recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેંજ
મારા દરેક ફેમિલિ મેમ્બરનું ચહિતું મેંગો સાગો પુડિંગ, મારા રસોડે મેંગોની સિઝનમાં વારંવાર બને છે. ત્યારબાદના સમયમાં આવતા ઉપવાસ-એકટાણાના ફરાળમાં, હેલ્થને એકદમ માફ્ક આવે એવું, તેમજ ખૂબજ સ્વાદિષ્ટ એવું આ પુડિંગ બનાવવા માટે ફ્રોઝન મેંગોમાંથી આ પુડિંગ બનાવું છું. ઘરમાં સાબુદાણા તો હોય જ છે, પણ ક્યારેક કન્ડેંસ્ડ મિલ્ક ના પણ હોય, ત્યારે તેના બદલે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને અને ફ્રેશ કોકોનટના બદલે ડેસીકેટેડ કોકોનટથી પણ, સાવ ઓછી સામગ્રી અને સરળ રીતથી બનતુ મેંગો સાગો પુડિંગ બનાવી શકાય છે. ફરાળ ઉપરાંત મેંગો લવર્સ માટે સ્વીટ, ટેંગી અને ક્રીમી અને ફ્લેવરફુલ એવું આ મેંગો સાગો પુડિંગ એકદમ પર્ફેક્ટ ડેઝર્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંગો સાગો પુડિંગ બનાવવા માટેની રીત : સૌ પ્રથમ ¾ કપ સાબુદાણા લ્યો, તેને 2 વાર પાણીથી ધોઈને પાણીમાં 1 કલાક માટે પલાળી લ્યો. સાબુદાણા પાણી વધારે એબ્ઝોર્બ કરતા હોવાથી પાણીનું પ્રમાણ વધારે રાખવું.
સાબુદાણા બરાબર પલળીને પોચા થઈ જાય, એટલે એક બાઉલ પર મોટી ગળણી રાખી તેમાં પાણી સહીત પલાળેલા સાબુદાણા ઉમેરી પાણી નિતારવા માટે મૂકો. - 2
પાણી નિતરે એ દરમ્યાનમાં એક થીક બોટમ્ડ પેનમાં 1 લીટર મિલ્ક ઉમેરી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. થોડું ગરમ થાય એટલે તેમાં ½ કપ મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.
હવે સ્લો ફ્લૈમ રાખી સતત હલાવતા રહો. મિલ્ક થોડું વધારે થીક થાય એટલે તેમાં પાણી નિતરી ગયેલા સાબુદાણા ઉમેરીને મિક્ષ કરી લ્યો. - 3
સ્લો ફ્લૈમ રાખી 3-4 મિનિટ ઢાંકીને કૂક થવા દ્યો, જેથી જલ્દી કૂક થઈ ટ્રાંસપરંટ થઈ જાય. વચ્ચે એકાદ વખત હલાવી લ્યો. જેથી બોટમ પર મિશ્રણ સ્ટીક ના થઈ જાય.
- 4
હવે ઢાંકણ ખોલી જુઓ....સાબુદાણા ટ્રાંસપરંટ ના થયા હોય તો થોડી વાર વધારે કૂક કરીને બરાબર ટ્રાંસપરંટ થઈને સ્પોંજી જેવા થવા દ્યો.
ટ્રાંસપરંટ થઈ જાય ત્યારબાદ ½ કપ ડેસિકેટેડ કોકોનટ અને ½ કપ + 1 ટેબલ સ્પુન ખાંડ (અથવા તમારા સ્વાદ મુજબ) ઉમેરો. બરાબર હલાવી મિક્ષ કરી લ્યો.ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવો. - 5
ત્યારબાદ તેમાં 1 કપ મેંગો પલ્પ ઉમેરી મિક્ષ કરી લ્યો. પુડિંગના મિશ્રણમાં મેંગોનો સરસ ઓરેંજ કલર આવી જશે.
હવે તેમાં ½ ટી સ્પુન ઇલાયચી પાઉડર ઉમેરી મિક્ષ કરો. - 6
ત્યારબાદ ફ્લૈમ ફાસ્ટ રાખીને સતત હલાવતા જઈને પુડિંગનું મિશ્રણ થોડું ઘટ્ટ કરી લ્યો. આ મિશ્રણ ઠંડું થયા પછી વધારે ઘટ્ટ થશે. તેથી રેડી પુડિંગ કરતા થોડી ઓછી થીક એવી કંસિસટંસી થાય એટલે ફ્લૈમ ઓફ કરી દ્યો. તો હવે મેંગો સાગો પુડિંગ રેડી છે.હવે પુડિંગના મિશ્રણને ફ્લેમ પરથી નીચે રીપ્લેસ કરી લ્યો.
મેંગો સાગો પુડિંગ એક બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો. ઠરવા માટે થોડી થોડી વારે હલાવતા રહો. રુમટેમ્પરેચર પર આવે એટલે રેફ્રીઝરેટરમાં ½ થી 1 કલાક ઠંડું થવા મૂકો. - 7
ત્યારબાદ તેને રેફ્રીઝરેટરમાંથી બહાર લઈ ગારર્નીશ કરી સર્વ કરો.
ગાર્નીશિંગ માટે આખા સર્વીંગ કપ મેંગો સાગો પુડિંગથી ભરો. ત્યારબાદ તેના પર મિડલમાં મેંગોનો એકપીસ મૂકો. તેના પર અને ફરતે કાજુના પીસ અને પિસ્તાના સ્લિવર્સ મૂકો. વચ્ચે રોઝ પેટલ મૂકી ઠંડું – ઠંડું મેંગો પુડીંગ સર્વ કરો. હેલ્ધી અને ટેસ્ટી મેંગો સાગો પુડિંગ બધાને ખૂબજ ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાગો મેંગો પુડિંગ
#RB3#subudana mango puding#vrat special. મારે ઘેર બધા ના ઉપવાસ હોય અને મેંગો ની સીજન હોય તો હુ સાગો મેંગો પુડિંગ બનાવુ છુ બધા ને ભાવે છે Saroj Shah -
મેંગો સાગો પુડિંગ (Mango Sago Pudding Recipe In Gujarati)
આ પુડિંગ બનાવવા માં ઠીક કરવા માટે સાબુદાણા ને ક્રશ કરી તેનો પાઉડર બનાવી ઉપયોગ કર્યો છે જેને કારણે આ વાનગી તમે ફરાળમાં પણ લઈ શકો. Hetal Chirag Buch -
મેંગો સાગો ખીર (Mango Sago kheer recipe in Gujarati)
#કૈરી#goldenapron3 #Week 17#Mangoફરાળી મેંગો ખીર... ઉપવાસ માં ખાવા માટે એકદમ ટેસ્ટી Kshama Himesh Upadhyay -
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#RB11રસોઈ શો ના જાણીતા એક્સપોર્ટ Dipika Hathiwala ji એ Zoom app પર આ રેસિપી લાઈવ સેશન દરમિયાન શીખવેલી. આ રેસિપી ઝડપથી બની જાય તેવી તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી છે Ankita Tank Parmar -
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)
મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે Deepal -
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ૨ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
#KS6 ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો. Daxa Parmar -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(Mango custard pudding in gujarati)
#કેરીહેલો ફ્રેન્ડ્સ આજે મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવ્યું છે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને બધાના ઘરમાં કંઈક ને કંઈક કેરી આઈટમ બને છે પણ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને થોડા જ સામગ્રી બની જાય છે તો તમે પણ આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજોPayal
-
ક્રીમી મેંગો
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં ડેર્ઝટ માં ક્રિમી મેંગો બનાવ્યા છે એ પણ વિથઆઉટ ક્રીમ... ટેસ્ટ માં પણ એકદમ મસ્ત છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઠંડુ ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થાય તો આજે એવી જ ઠંડી મેંગો મસ્તાની ડ્રિંકની રેસિપી મૂકી રહી છું. Ankita Tank Parmar -
-
કોકોનટ મેંગો પન્ના કોટા
અગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે Kalpana Parmar -
કોકોનટ મેંગો પન્ના કોટા
#લીલીપીળીઅગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે .. Kalpana Parmar -
મેંગો પનીર લાડું (mango laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરારફરાર માં ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ મીઠાઈ અને જે ખુબ જ ઓછી સામગ્રી થી બની જતી હોય છે એવી મીઠાઈ. નાના મોટા દરેક ને ભાવે એવા મેંગો પનીર લાડુું... Twinkal Kalpesh Kabrawala -
મેંગો પુડિંગ (Mango pudding recipe in gujarati)
#સમર આજે મેં ગરમીના દિવસોમાં મેંગો પુડિંગ બનાવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી ઠંડી વસ્તુ આપણને ખાવા પીવા મળે તો બહુ મજા આવી જાય છે. મારા દીકરાને મેંગો પુડિંગ ખૂબ ભાવે છે,એટલે આજે એની પસંદનું પુડિંગ બનાવ્યું વધુ આનંદ તો ત્યારે થયો કે એ મારા ભાગનું પુડિંગ પણ ખાઈ ગયો..... Kiran Solanki -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
#RB1#WEEK1ગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છે.તો હવે બધા ને ઠંડક આપે એવું ખાવાનું મન થાય. મેં આ રેસિપી મારા પુત્ર માટે બનાવી છે. તેને પુડીન્ગ પસંદ છે.આશા છે તમને પણ જરૂર પસંદ આવશે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
મેંગો આઈસક્રીમ (Mango icecream Recipe In gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેંગો આઈસક્રીમ બનાવવાની રેસીપી કહીશ.. અમારા ધરમાં મેંગો આઈસક્રીમ બધા ને ખૂબજ ભાવે .. જેથી મેં અને મારા મમ્મી એ બંને મળીને બનાવતા હતા પણ આજે એકલી એ તેના જેવો બનાવવાની ટ્રાય કરી છે.. જે સરસ બન્યો છે. તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
મેંગો પુડિંગ
ઉનાળા માં કેરી માંથી બનતું ને તે પણ પુડિંગ ઠંડુ ઠંડુ ખાવાની ખુબ મજા આવે અને બાળકો નું પ્રિય છે કેમકે જેલી જેવો ટેસ્ટ છે Kalpana Parmar -
દુધી સાગો ખીર (Dudhi Sago Kheer Recipe In Gujarati)
#GA4 #Week8. #milkરૂટિનમાં અને ફરાળમાં ખવાય એવી જલ્દીથી બની જતી આ ખીર સ્વાદમાં ખૂબજ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં દરેકને આ ખીરખૂબ જ પ્રિય છે. તમને પણ જરૂર થી પસંદ આવશે. 😋 Shilpa Kikani 1 -
મેંગો સાગો ડેઝર્ટ (Mango Sago Dessert Recipe In Gujarati)
#EB#RC1૧)'મેંગો સાગો ડેઝર્ટ'એ ઉનાળાની ગરમી માં બનતું ને જમ્યા પછી ડેઝર્ટ તરીકે પીરસી શકાય છે...૨)સબ્જા બીજ ઉમેરવાથી ગરમી માં ઠંડક આપે છે.એમાં ફાઈબર નું પ્રમાણ વધારે હોય છે,એના ઘણા ફાયદાઓ હોવાથી તે નો ઉપયોગ ભોજન માં કરવો જોઈએ.૩)આ ડેઝર્ટ ઉપવાસ માં પણ લઈ શકાય છે.૪)સાબુદાણા કાચા પણ લઈ શકાય એને પાણીમાં ૫ થી ૭ મિનિટ ગરમ કરવા.૫)આ રેસીપી માં બધું તૈયાર હોય તો ૨૦ મિનિટ માં બની જાય છે.૭)આ રેસીપી માં સાબુદાણા મેંગો ને સબ્જા થી બની હોવાથી મારી દિકરી કહે 'SMS Dessert'- બનાવી દે... Krishna Dholakia -
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Laddu Recipe In Gujarati)
#કૂકબુકઆ મેંગો કોકોનટ લાડુ મારા પ્રિય છે. આ બનવા માં બોવ સમય લાગતો નથી. ૨ કે ૩ સામગ્રી માં તો એ બની જાય છે. મેંગો નો પલ્પ મૈં આખા વરસ માં ફ્રીજ કરીએ છે તેનો j ઉપયોગ કરેલો છે. Nilam patel -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRઅત્યારે મેંગો ની સિઝન ચાલી રહી છે તો બધા મેંગોનો ઉપયોગ કરી અલગ અલગ સ્વાદિષ્ટ ડીશ બનાવતા હોય છે. મેં પણ મેંગો લસ્સી બનાવી છે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
મેંગો રાજભોગ મિક્સ
#કૈરી#goldenapron3 #week20#puzzel word-juice#વિકમીલ૨#સ્વીટ#ઉપવાસ ફુલ આવી ગરમીમાં આપણે ચાની બદલે juice પીવાનો આગ્રહ રાખીએ છીએ.. કેમ કે વાતાવરણમાં ગરમી હોય છે અને ત્યારે આપણને કંઈક ઠંડુ ઠંડુ પીવાનું મન થાય છે ત્યારે આ juice ઓપ્શન ખૂબ સારો એવો વિકલ્પ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... અને મેં પણ પહેલી વાર આજે બનાવ્યો પણ ખુબ સરસ બન્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.... Khyati Joshi Trivedi -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
-
-
કેસર પિસ્તા સાગો ખીર(kesar mango sago kheer recipe in gujarati)
#ફરાળી#વિકએન્ડ#ઉપવાસઉપવાસ માં સાબુદાણા માંથી ખીચડી, વડાં તો આપણે બનાવતા જ હોઈએ. પણ આજે સાબુ દાણા ની ખીર બનાવી છે. ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે. આને ડેઝર્ટ માં પણ સર્વ કરી શકાય છે... Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ