આલૂ પનીર બર્ડ નેસ્ટ (Aloo paneer bird nest recipe in gujarati)

આલૂ પનીર બર્ડ નેસ્ટ (Aloo paneer bird nest recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને એક બાઉલ માં મેશ કરો. ત્યારબાદ તેમાં આદુ, મરચાં લસણની પેસ્ટ, કોથમીર, લાલ મરચું ધાણા પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલો, ચાટ પાઉડર, બ્રેડ ક્રમસ તથા મીઠું સામગ્રી માં વર્ણવેલ માપ મુજબ નાખીને મિક્સ કરો.
- 2
હવે પનીર બોલ્સ બનાવા માટે- છીણેલા પનીરને એક વાસણમાં લો અને તેમાં મીઠું અને મરી પાઉડર નાખી ગોળ ગોળ ઇંડા (એગ) બનાવો. હવે કડાઈમાં તેલ ગરમ કરી પનીર બોલ્સ 2 સેકન્ડ માટે ફ્રાય કરી કાઢી લો. ત્યારબાદ કોર્નફ્લોર લો. તેમાં પાણી નાખી સ્લરી બનાવી લો.
- 3
હવે બટાકાની સ્ટફિંગ લઇ અને ગોળ ટિક્કી બનાવી તેમાં વચ્ચે ખાડો કરો. ત્યારબાદ nest ને કોર્નફ્લોર ની સ્લરી માં ડીપ(બોળો) કરો. પછી વર્મીસેલી સેવ ને ટિક્કી ની આજુબાજુ ચોંટાડી દો. જેથી nest (માળો) જેવો દેખાવ આવશે. જ્યારે બધા માળખાં તૈયાર થઈ જાય, ત્યારે તેને 15 મિનિટ માટે ફ્રિજમાં મુકો.
- 4
15 મિનિટ પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલ nest ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કાઢી nest સજાવો. પહેલા લીલા ધાણા / ફુદીનો અથવા સુવા ની ભાજી nest પર પાથરી સુશોભન કરો. અને પનીરના 1 કે 3 બોલ્સ મુકો. આપણો આલૂ પનીર bird nest પીરસવા માટે તૈયાર છે.
- 5
કેચઅપ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બર્ડ નેસ્ટ કટલેસ (Bird nest cutlets Recipe in Gujarati)
આ કટલેસ ની નવી વેરાયટી છે જે દેખાવ માં સૌને આકૅષે છે આ વેજીટેરીયન ડિશ જ છે દેખાવ માં પંખીના માળા જેવી છે તેથી તેનુ નામ બર્ડ નેસ્ટ પડયુ છે sonal hitesh panchal -
-
બર્ડ નેસ્ટ
બર્ડ નેસ્ટ જોવા માં અને ખાવા માં ખુબજ સારી લાગે છે વર્મીસેલીને લીધે ઉપર થી ક્રિસ્પી ને અંદર થી સોફ્ટ લાગે છે પાર્ટી માટે બેસ્ટ ડીશ છે Kalpana Parmar -
રસગુલ્લા બર્ડ નેસ્ટ (rasgulla bird nest recipe in Gujarati)
#GA4#week24#rasgulla#rasgullabirdnest Shivani Bhatt -
-
બર્ડ નેસ્ટ
આલુ ટિક્કી ને નવો રૂપ આશા છે તમને ગમે. બાળકો ને મજા આવે એવું#માઇઇબુક#જુલાઈ#માઇપોસ્ટ8 Aanal’ kitchen (by Aanal Thakkar) -
પાલક પનીર ચીઝ બોલ(palak paneer cheese ball recipe in Gujarati)
#GA4#WEEK2#POST2#SPINACH Patel Hili Desai -
પોટેટો નેસ્ટ બાઈટ્સ (Potato Nest Bites recipe in Gujarati)
#આલુ#goldenaproan3#week20#Post2 Daxa Parmar -
-
-
-
પનીર બર્ડ નેસ્ટ
#Testmebest#તકનીક#પનીર બર્ડ નેસ્ટ આ એક હેલ્થી ની સાથે ટેસ્ટી સ્ટાર્ટર ની રેસીપી છે... પનીર બટાકા ગ્રીન પીસ સાથે વરમસલી સેવ ના કોટિંગ થી તયાર કરેલી રેસિપિ છે.... Mayuri Vara Kamania -
પાલક પનીર ચીઝ બોલ(Palak paneer cheese ball Recipe in Gujarati)
#GA4#WEEK2#POST2#SPINACH Patel Hili Desai -
વર્મીસેલી બર્ડ નેસ્ટ કોન
#સ્ટફડહેલો, મિત્રો આજે બાળકોના ફેવરિટ કોન બનાવ્યા છે.કોનમા બીટના રસનો ઉપયોગ કર્યો છે બાળકો બીટ ખાતા નથી તો તેને આવી રીતે વાનગી બનાવી બાળકોને આપી શકાય છે .આ રેસિપી બાળકોની બર્થ-ડે પાર્ટીમાં પણ બનાવી શકાય છે. જેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
પનીર ચીલી ડ્રાય
#TT3 Paneer chilli dray#mr#Coopadgujrati#CookpadIndia પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે. Janki K Mer -
બર્ડ નેસ્ટ સ્વિટ ડિલાઈટ (Bird Nest Sweet Delight Recipe In Gujarati)
નાના મોટા સૌ કોઇ ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ ઝડપથી બની જાય અને સુપર ટેસ્ટી એવું સ્વિટ ડિલાઈટ બર્ડ નેસ્ટ બનાવ્યું છે.#MBR1#Week1#Sweet#cookpad#cookpadgukarati Ankita Tank Parmar -
-
-
-
બર્ડ નેસ્ટ (Bird Nest Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી માટે મધર્સ ડે નિમિત્તે મૂકુ છું. તેમની ઉમર ૭૮ વરસની છે તો પણ તેઓ ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તેઓ ખાવાના ખુબ જ શોખીન છે. Nila Mehta -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ