પનીર પરાઠા(paneer paratha recipe in Gujarati)

Nilam Chotaliya @cook_18881146
પનીર પરાઠા(paneer paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીર નું પૂરણ બનાવવા માટે પનીર, છીણેલું કોબીજ, છીણેલું ગાજર, છીણેલી ડુંગળી, છીણેલું કેપ્સિકમ, કોથમીર, લીંબુ, મરચું પાઉડર, મીઠું, ધાણા જીરું પાઉડર બધું નાખી ને બરાબર મિક્સ કરી લેવું.
- 2
એક રોટલી વણી ને તેના પર પૂરણ પાથરવું તેના પર બીજી રોટલી મૂકી ને વણી લેવું. તવા પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું
- 3
દહીં સાથે સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
ચીઝ પનીર બટર પરાઠા (Cheese Paneer Butter Paratha Recipe In Gujarati)
#GA4#week 1#post 2# પરાઠા Kalika Raval -
-
પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
#GA4#Week6 -Post 2પનીર થી વિટામિન મળે છે ..લગભગ બધા એવું માનતા હોય છે કે પનીર ખાવાથી વજન વધી જાય છે પણ એવુ નથી પનીર હેલથ માટે ખૂબ સારું છે તેનાથી વજન બિલકુલ વધતું નથી.પનીર ની સબજી તો મારા ઘરમાં બનતી જ હોય છે આ ઊપરાંત પનીર પરાઠા પણ સરસ બને છે આજે હું મારા દીકરા ના ફેવરીટ પનીર ના સમોસા ની રીત બતાવું છું તમે બધા પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
પનીર દો પ્યાઝા પરાઠા (Paneer Do Pyaza Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 Bhagwati Ravi Shivlani -
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
મોગલાઇ પોકેટ પરાઠા (Mughlai Pocket Paratha Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
પનીર અને ડુંગળી ના પરોઠા stuffed paneer and onion paratha )
પરાઠા અમારા ઘર ના બાળકોની પસંદગી નું ફૂડ છે. અને મને પણ ગમે છે બનાવવું.. કારણ કે જો બાળકો કોઈ શાક ના ખાય તો સ્ટફ્ડ પરોઠા બનાવો તો ખાઈ લેશે.#માઇઇબુક#post30#સુપર શેફ 2#લોટ Naiya A -
વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#WD#CookpadIndia#Cookpadgujarati#CookpadHappy Woman's Day to all lovely women of #CookpadIndia.આ પરાઠા #Disha Ramani Di ની રેસિપી થી બનાવ્યાં છે. મારાં ઘરમાં સૌને જુદા જુદા પ્રકારનાં પરાઠા ખુબ જ ભાવે છે.આ પરાઠા પણ ખુબ સ્વાદિષ્ટ બન્યા.Thnk u so much di for sharing yummy n healthy vegs recipe of Paratha.N really di u r such a very inspired woman in my life.Thnk u so much di🤗💞😊 Komal Khatwani -
-
વેજ પનીર પરાઠા (veg paneer paratha recipe in gujarati)
#નોર્થપરાઠા પંજાબી લોકો ને પ્રિય હોય છે પછી કોઈ પણ પરાઠા હોય ને બટર તો એ લોકો ને જોયે જ તો મે આજે એ લોકો ના ફેવરિટ બટર થી લથ પથ વેજ પનીર પરાઠા બનાવ્યા છે તો ચાલો હું તમને એની રેસીપી કહું Shital Jataniya -
-
-
-
વેજ પનીર સેન્ડવીચ(veg paneer sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27#સુપરશેફ#વિક3#પોસ્ટ4 Aarti Kakkad -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12892732
ટિપ્પણીઓ