મુખવાસ ચોકલેટ(mukhvas chocolate recipe in Gujarati)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

# માઇઇબુક
# પોસ્ટ 31

મુખવાસ ચોકલેટ(mukhvas chocolate recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# માઇઇબુક
# પોસ્ટ 31

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનટ મા
4 સર્વિંગ્સ
  1. 1/2 કપમીલ્ક ચોકલેટ
  2. 1/2 કપડારક ચોકલેટ
  3. 4 ચમચીમીથો મુખવાશ
  4. 1 ચમચીગુલકંદ

રાંધવાની સૂચનાઓ

15 મીનટ મા
  1. 1

    મીલક ચોકલેટને ડારક ચોકલેટ ને ડબલ બોઇલરમા મેલટ કરો

  2. 2

    માઇક્રોવેવમા 30 સેંકડ માટે મેલટ કરી શકાય

  3. 3

    મીલટ થયેલી ચોકલેટ મા મીઠો મુખવાશ 4 ચમચી એડ કરો

  4. 4

    1 ચમચી ગુલકડ એડ કરો બઘુ મીઝશ કરી બટર પેપર પર 1 ચમચી થી ચોકલેટ પાથરો

  5. 5

    15 મીનટ પછી એને ઉખારીલો

  6. 6

    તો રેડીછે મુખવાશ ચોકલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes