કોકોનેટ બોલ્સ (coconut balls Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયામાં ખાંડ લઇ તે ડૂબે તેટલું પાણી ઉમેરી ને કડક 2 તાર ની ચાસણી બનાવી લઇ ને તેમાં ટોપરાનું ખમણ ઉમેરી એક્દમ હલાવી લો.
- 2
પછી તેને 2 અલગ અલગ ડીસ લઇ ને તેમાં બેય કલર ઉમેરી ને જરા પાણી નાંખી કલર હલાવી ને બેઈ માં અલગ અલગ અલગ લોયા માં ઉમેરી ને હલાવી લો
- 3
પછી તેને ઠન્ડુ પડવા દો પછી તેના ગોળ અને લાંબા સેપ આપી ને બોલ બનાવી લો.. ત્યારબાદ તેને સૂકા ટોપરાના ખમણ માબોડી ને સર્વ કરો તો તૈયાર છે કોકોનેટ બોલ્સ ઉપવાસ માટે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોકોનટ બોલ્સ=(coconut balls in Gujarati)
#વીક મિલ 2#સ્વીટ ડિશ#ફરાળી વાનગી#માઇઇબુક#પોસ્ટ 29#કોકોનટ બોલ્સ Kalyani Komal -
દીયા બાતી સ્વીટ (Diya Bati Sweet Recipe In Gujarati)
#કૂકબુક#post3#Mypost59#diwaliSweetદિવાળીમાં આપણે બધા જ ખૂબ બધી મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ.. પરંપરાગત વાનગીઓ નો સ્વાદ પણ માણતા હોઈએ છીએ.. આજે હું એક ઇન્સ્ટન્ટ બની જાય એવી અને બધાને ખૂબ જ ભાવે એવી એક સ્વીટ રેસીપી બતાવો છું જે નાના છોકરાઓ પણ બનાવી શકે અને તમે એમાં ધારો એવું variation આપી શકો બહુ જ થોડી સામગ્રીમાં ખૂબ જ ઝડપથી બની જતી આ મીઠાઈ નાના-મોટા સૌને ખૂબ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો.અહીં મેં મોળા બિસ્કીટ નો ઉપયોગ કરી સાથે કોકો પાઉડર નાખ્યો છે તમે મોળા બિસ્કીટ ની અંદર કોઈપણ ફ્લેવર આપી શકો છો કોઈ પણ ફૂડ કલર ઉમેરી તમને મનગમતો આકાર આપી શકો છો ડ્રાયફ્રુટ્સ નો કે બીજા કોઈ પણ વસ્તુનો ઉપયોગ તમે કરી શકો છો. Hetal Chirag Buch -
-
-
-
-
શીંગ કાજુ બોલ્સ (Shing Kaju Balls Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ મહિનો એટલે તહેવારો શરૂ ઉપવાસ-એકટાણા પણ વધારે આવતા હોય છે મેં આજે શીંગ અને કાજુના બોલ્સ બનાવ્યા છે પરંતુ તેમાં ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે. Manisha Hathi -
રોઝ કોકોનટ બોલ્સ(rose coconut balls recipe in Gujarati)
મેં તો પહેલી વાર બનાવ્યા છે. કહેજો કેવા બન્યા છે. શ્રવણ મહિનો ચાલે છે. એક ટાણું સિવાય મીઠું લેવું નઈ a વિચાર થી આ મીઠાઈ બનાઈ છે ક ભૂખ લાગે તો એકાદ લાડુ ખાઈ lo. Vijyeta Gohil -
ઇન્સ્ટન્ટ કોકોનટ રોઝ લાડુ (Instant Coconut Rose Ladoo Recipe In Gujarati)
#GC Tasty Food With Bhavisha -
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#DIWALI2021ફેસ્ટિવલ રેસીપી ચેલેન્જસ્વાદિષ્ટ સોફ્ટ કોકોનટ બરફી સ્વાદિષ્ટ મનભાવન કોકોનટ બરફી Ramaben Joshi -
ઇન્સ્ટન્ટ કોકનેટ સ્વીટ હાર્ટ ❤️ (Instant Coconut Sweet Heart Recipe In Gujarati)
#Heart Hetal Chirag Buch -
ત્રિરંગી બોલ્સ (Trirangi Balls Recipe In Gujarati)
#ff1Non fried જૈન રેસીપીતથા ફરાળી રેસીપીમનભાવન સુપર ટેસ્ટી મધુર ત્રિરંગી બોલ Ramaben Joshi -
બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingઆપણા અહીંના દેશી કુકીઝ એટલે કે નાનખટાઇ અને વિદેશી કુકીઝ નું મસ્ત સ્વાદિષ્ટ ફ્યુઝન છે. અને બનાવવામાં એટલા જ આસાન... Palak Sheth -
-
-
-
-
કલરફુલ પેનકેક (pancake recipe in gujarati)
પેનકેક એ પણ પેલી કેક ની જેમ ખાવા માં મજા આવે એવી જ હોય છે. પેલી કેક બેક થાય છે અને એક જોડે થાય છે. જ્યારે પેનકેક થોડી થોડી અને તવા ઉપર કરી શકીએ છીએ. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
રંગબેરંગી મીઠી ધાણી (Colorful Sweet Popcorn Recipe in Gujarti)
#rainbowpopcorn#colourfulpopcorn#caramelisedcolourfulpopcorn#caremalpopcorn#cookpadgujarati Mamta Pandya -
-
-
-
ચીકુ કોકોનટ બોલ્સ (Chickoo Coconut Balls Recipe In Gujarati)
#GCRચીકુ કોકોનટ અને મિલ્ક પાઉડર ના બોલ Jayshree Doshi -
-
-
ચીકુ કોકોનટ બોલ્સ (Chickoo Coconut Balls Recipe In Gujarati)
#CR#coconut special recipeચીકુ કોકોનટ અને મિલ્ક પાઉડર ના બોલ Jayshree G Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305986
ટિપ્પણીઓ