ઇન્સ્ટન્ટ કોકોનેટ લાડવા(coconut ladu recipe in gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat

#Gc

ઇન્સ્ટન્ટ કોકોનેટ લાડવા(coconut ladu recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Gc

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ટોપરનું ખમણ
  2. ૨ ચમચીઘી
  3. ૧ વાટકીખાંડ
  4. ૧ કપદૂધ
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર
  6. ૧ ચમચીફૂડ કલર
  7. કાજુ કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘીને ગરમ કરીને તેમાં ટોપરાનું ખમણ નાખી શેકી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ અને ઇલાયચી પાઉડર ખાંડ અને ફૂડ કલર નાખી મિશ્ર કરી લો.

  3. 3

    મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તેના લાડવા વાળીને કાજુ કતરણથી ગાર્નીશ કરો.તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કોકોનેટ લાડવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes