મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)

khushbu barot
khushbu barot @cook_25253713
ahmdavad

મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીના
પણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે
# સુપર શેફ 4
# વીક 4
# રાઈસ દાળ વાનગી

મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)

મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીના
પણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે
# સુપર શેફ 4
# વીક 4
# રાઈસ દાળ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામલીલાં ફોતરા વાળી મગ ની દાળ
  2. 1 ચમચીઆદુ લસણ મરચાં ની પેસ્ટ
  3. 1 ચમચી મરચું
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીધણાજીરૂ
  6. 1/2ચમચી ગરમ મસાલો
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. તળવા માટે તેલ
  9. 1/2ચમચી તલ
  10. 1/2ચમચી ચાટ મસાલા
  11. 1ઝીણી સમારેલી ડુંગળી
  12. 1ઝીણું સમારેલું કેપ્સીકમ
  13. 1ઝીણું સમારેલું ટમેટું
  14. સર્વ કરવા સોસ
  15. 1 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રાત્રે મગ દાળ ને પાલડી દેવી અથવા 6 કલાક પાલડી રાખો

  2. 2

    હવે પાણી કાઢી દાળ ને મિક્સર જારમાં પીસી લેવી આથો આવે એટલા માટે 5 થી 6 કલાક રહવા દો

  3. 3

    પુડલા બનવા ટાઇમ પર તેમાં મસાલા કરીશું વધારે સોફ્ટ અને ટેસ્ટી બનાવવા 1 ચમચી દહીં એડ કરવું

  4. 4

    ગેસ પર તવી મુકીશું ગરમ થાય એટલે 1/2ચમચી તેલ મૂકી ખીરું પાથરી દઈશું બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકો હવે રેડી છે સર્વ કરવા

  5. 5

    સોસ કે દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushbu barot
khushbu barot @cook_25253713
પર
ahmdavad
રસોઈ મા કઈ નવું કરતુ રેવુ ગમે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes