ગ્રીન બિરયાની(green biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને 10 મિનિટ પલાળી રાખો પછી તેને એક તપેલા માં પાણી ઉકાળવા મૂકી તેમાંચોખા નું પાણી નિતારી ને ચોખા ઉમેરી તો પછી 10 મિનિટ પછી ભાત બની જવા આવે એટલે તેમાં 1 ચમચી નમક અને 1 ચમચી લીંબુ નો રસ નાંખી ને ભાત ચારણી માં ઓસાવી લો.
- 2
ત્યાર બાદ ગ્રેવી માટે શાક સમારી ને મીક્ષરમાં ગ્રેવી બનાવી લો અને તેને વઘાર કરી ને તે ગ્રેવી માં વટાણા.. કેપ્સિકમ અને ડુંગળી ને ચડાવી લો
- 3
પછી તેમાં ભાત ઉમેરી ને તેમાં સ્વાદ અનુસાર નમક અને ગરમ મસાલો ઉમેરી ને હલાવી લો તો તૈયાર છે હયદરાબાદી ગ્રીન બિરયાની દમઆલુ સાથે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિરયાની(Biryani Recipe in Gujarati)
#GA4#Week18અહીં મેં ફણસી નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
-
-
ગ્રીન રાઈસ(Green Rice recipe in Gujarati)
#સુપરશેફ4 #Week 4#માઇઇબુક #પોસ્ટ 27#spicy Kshama Himesh Upadhyay -
-
-
-
-
ગ્રીન વેજ બિરયાની (Green Veg Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
-
-
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
-
ચણા બિરયાની (Chana Biryani Recipe in Gujarati)
#FAMઆ રેસીપી મારા ઘરમાં બધાની ફેવરિટ છે. મારા દીકરાને ગમે ત્યારે પૂછ્યું શું બનાવવું છે તો એ એમ જ કહેશે કે મમ્મી ચણા બિરયાની બનાવ. Dipti Panchmatiya -
-
-
-
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13321591
ટિપ્પણીઓ (3)