બિરયાની(Biryani recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ 250 ગ્રામ બાસમતી ચોખા લેવાના ચોખાને 1/2કલાક પહેલાં પાણીમાં પલાળી દેવા ના તેથી તે એકદમ સરસ થઈ જાય ચોખા પલાળ્યા બાદ તે પલડે ત્યાં સુધીમાં ૧ નંગ બટાકો અને ત્રણ નંગ ડુંગળી લેવાની અને તેને છાલ ઉતારી લેવાની
- 2
હાલ ઉતાર્યા બાદ તે બંનેને ઝીણું ઝીણું સુધારી લેવાનું તે બંને સુધારી જાય ત્યારબાદ તેમાં 100 ગ્રામ લીલા વટાણા નાખવાના ત્યારબાદ તેને પાણીની મદદથી ધોઈ નાખવાનું
- 3
ત્યારબાદ તજ લવિંગ બાદીયા અને મરી તે બધું જ લઈ અને ખાંડી દસ્તાન ની મદદથી તેને ખાંડી લેવાનું જેથી આપણે એ ખાવામાં આડુ આવે નહીં અખંડ આઈ જાય ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી અને આદુ લસણ અને મરચાની પેસ્ટ બનાવી લેવાની ત્યારબાદ બે નંગ તમાલપત્ર અને બે નંગ સૂકા લાલ મરચાં લેવાના
- 4
આ બધું જ થઈ જાય ત્યારબાદ એક લોયામાં 50 ગ્રામ તેલ મૂકી તેલ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી કરાઈ અને 1/2ચમચી જીરું ઉમેરવું
- 5
જીરુ ઉમેર્યા બાદ તેમાં ચપટી હિંગ ઉમેરવી આ બધું જ સરખું થઈ જાય ત્યારબાદ તેમાં આપણે જ શાકભાજી સુધાર્યા હતા તે ઉમેરવાના અને ત્યારબાદ લીલું લસણ ઝીણું સમારેલું ઉમેરવાનું
- 6
લસણ ઉમેર્યા બાદ તેમાં તમાલપત્ર અને લાલ મરચાં ઉમેરવાના આ બંને ઉમેર્યા બાદ આપણે જે તજ લવિંગ અને બાહ્ય નો ભૂકો કર્યો તો તે ઉમેરી દેવાનો ત્યારબાદ તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરવાની
- 7
આ બધું જ ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં 1/2ચમચી ધાણાજીરું અને એક ચમચી ગરમ મસાલો ઉમેરવાનો ત્યારબાદ એક નાનકડું 10 વાળો પેકેટ બિરયાની મસાલો લેવાનો
- 8
તે એક પેકેટ મસાલો ઉમેરી દેવાનો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવા નું મીઠું ઉમેરી બાદ તે બધાને ચમચાની મદદથી સરખું મિક્ષ કરી લેવું
- 9
આ બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં દોઢ કરશો પાણી ઉમેરવું પાણી પૂરું ઉડી જાય ત્યારબાદ તેમાં આપણે ચોખા પલાળીયા હતા તે ઉમેરી દેવાના
- 10
ચોખા ઉમેર્યા બાદ તેને ધીમે ધીમે હલાવવાનું જેથી આપણે ચોખા તૂટી ન જાય ચોખા ઉમેર્યા બાદ તેને 20થી 25 મિનિટ માટે ઢાંકી અને રાખી દેવાની ત્યારબાદ ચેક કરવાની તો 25 મિનિટ બાદ આ બિરયાની તૈયાર થઈ જશે તૈયાર છે આપણી આ સ્વાદિષ્ટ બિરયાની મારા ઘરમાં બિરયાની બધાને ખૂબ જ પસંદ છે આશા રાખું છું કે તમને બધાને પણ મારી આ બિરયાની ની રેસિપી પસંદ આવે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બિરયાની (biryani Recipe in gujarati)
#GA4 #week16 #biryaniઆજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ... Ekta Pinkesh Patel -
-
-
મિક્સ વેજીટેબલ બિરયાની(Mix Vegetable Biryani Recipe in Gujarati)
#GA4#Week16#biryani Komal Madhvanik -
-
-
-
-
-
-
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
ટિપ્પણીઓ (10)