ઈડલી સાંભર (idli saambhar recepie in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા એક દિવસ અગાઉ પલાળી રાખી ખીરું બનાવવું. તેમાં નમક નાખી ઈડલી બનાવવી.
- 2
એક વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ હિંગ અને જીરું નાખવા.તેમાં તમાલ પત્ર મીઠો લીમડો ઉમેરવો. વઘાર આવી જાય એટલે તેમાં દાળ વઘારી સંભાર મસાલો ઉમેરવો. મરચું હળદર અને ધાણાજીરૂ પાઉડર ઉમેરી અન્ય સ્વાદ મુજબ ના મસાલા ઉમેરવા.
- 3
ગરમા ગરમ ઈડલી સંભાર કોથમીર ભભરાવી નારિયેળ ની ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ઓથેન્ટિક ઈડલી સાંભર ચટણી (authentic idli sambhar Chutney recipe in gujarati)
જયારે સાઉથઇન્ડિયન ફૂડ ની વાત આવે તો ડોસા અથવા ઈડલી પેલું આવે બધા ના મન મા.. આજે મે ઈડલી સાંભર એકદમ ઓથેન્ટિક રીત થી બનાવી ને શેર કર્યું છે તમારા બધા સાથે.. #સાઉથ latta shah -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
#જોડી. ઈડલી સાંભર
ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આજે આપણે બિલકુલ સોડા નાખ્યા વગર ઈડલી બનાવીશું. એકદમ સોફ્ટ બનશે. આપણે રેગ્યુલર ચટણી તો ખાતા હોઈએ છે આજે આપણે નવી ચટણી ટ્રાય કરીશું જે છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં મેંગો ચટણી. Dip's Kitchen -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
-
-
-
ઈડલી (Idli Recipe in Gujarati)
મદ્રાસ ની જૂની અને જાણીતી વાનગી ઈડલી નાના મોટા બધા ને ભાવે છે . Dev Pala -
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
ઈડલી સંભાર(idli sabhar in Gujarati)
#goldanapron3#week6# માઇઈબુક#પોસ્ટ17#વિક્મીલ3#સ્ટીમ Gandhi vaishali -
-
કપા ઈડલી વિથ સંભાર અને ચટણી(idli recipe in gujarati)
મારી આ રેસીપી અમદાવાદ માં એક ભાઈ કપા ઈડલી વેચે છે ત્યાં થિ પ્રેરિત છે. મેંદુવડા માટે અલગ થી રેસીપી મૂકી દઈશ. Vijyeta Gohil -
ઇડલી સંભાર સાઉથની રેસિપી (Idli Sambhar Recipe In Gujarati)
#સાઉથ ઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ખોરાક છે પરંતુ ભારતના લગભગ બધા જ રાજ્યના લોકો ઘરે ઈડલી બનાવે જ છે. ગુજરાતમાં પણ અનેક ઘરમાં સાંજે જમવામાં ઈડલી-સાંભાર બનતા જ હોય છે. ઘરે ઈડલી બનાવવામાં ઈડલી સોફ્ટ અને મુલાયમ ન બને તો મજા મરી જાય છે. પરંતુ જો તમે આ રીતેથી ઈડલી બનાવશો તો ઇડલી એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. Vidhi V Popat -
ઈડલી રસમ(Idli Rasam recipe in Gujarati)
#Goldenapron3#week 28#માઇઇબુક#પોસ્ટ:-21#વિકમીલ૩# સ્ટીમ Sunita Vaghela -
-
નાળિયેર ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ દક્ષિણ ભારતીય વાનગી સાથે ખવાતી ચટણી છે. જે નાળિયેર અને ચણા દાળ થી બને છે. Deepa Rupani -
-
ઇડલી સંભાર વિથ ચટણી (idli sambhar with chutney recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ 21 Hetal Vithlani -
બાજરાના(મુઠીયા)ઢોકળા.Bajra na muthiya dhokla recepie in Gujarati
#સુપરશેફ2#જુલાઈ#વિક2#લોટ#post1 Khushi Kakkad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13329087
ટિપ્પણીઓ