દાલ પિઠી

Rupal Gandhi @cook_16100355
#યીસ્ટ
અત્યારે યીસ્ટ ઇન્ડિયા નો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે તો એના માટે મે બિહાર ની વાનગી દાલ પિઠી બનાવી છે. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. આ વાનગી બપોરના કે સાંજના જમણ માં પણ લઈ શકાય છે અને તેમાં મીઠાશ ના હોવાથી ડાયાબિટીસ વાળા લોકો પણ ખાઇ શકે છે.
દાલ પિઠી
#યીસ્ટ
અત્યારે યીસ્ટ ઇન્ડિયા નો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે તો એના માટે મે બિહાર ની વાનગી દાલ પિઠી બનાવી છે. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. આ વાનગી બપોરના કે સાંજના જમણ માં પણ લઈ શકાય છે અને તેમાં મીઠાશ ના હોવાથી ડાયાબિટીસ વાળા લોકો પણ ખાઇ શકે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લંગર વાલી દાલ (Langarwali Dal Recipe In Gujarati)
#AM1આમ તો આ દાલ બનાવી એટલે ભગવાન ની પ્રસાદી બનાવવા બરાબર જ છે....એવી જ દાલ તો ન જ બને.. પણ આજ મે એના જેવી દાલ બનાવવા નો થોડો પ્રયત્ન કર્યો છે...🙏🏻🙏🏻🙏🏻 Kajal Mankad Gandhi -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
સુલતાની દાલ (Sultani dal recipe in Gujarati)
સુલતાની દાલ મોગલ સામ્રાજ્યના સમયની એક રોયલ રેસીપી છે. આ દાલ અવધિ દાલ અથવા તો લખનવી દાલ તરીકે પણ જાણીતી છે. આ દાલ માં વપરાતી વસ્તુઓ ના લીધે દાલ ને એક શાહી સ્વાદ મળે છે અને તેથી એ સુલતાની દાલ કહેવાય છે. ખુબ જ આસાનીથી બની જતી અને ઓછા મસાલાવાળી આ દાલ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે.#સુપરશેફ4#પોસ્ટ5 spicequeen -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#વેસ્ટ#સુપરશેફ4#india2020દાલ બાટી રાજસ્થાન ની મુખ્ય ડીશ છે. રાજસ્થાન નુ નામ પડે અને સૌ થી પહેલા એનું ફૂડ અને કિલ્લા દેખાય. આ ડીશ ઘરે ઘરે લોકો બનાવતા હોય છે અને બહાર પણ લોકો આટલી જ ખાય છે.તો આપણા ગુજરાત માં પણ લોકો કઈ પાછળ નથી. મારા ગ્રામ માં કઈ પણ નાની મોટી પાર્ટી થાય તો એમાં દાલ બાટી હોય જ. લોકો શરત પણ દાલ બાટી ની રાખતા એવું મારા પાપા પાસે થી સાંભળું.દાલ બાટી માં પણ લોકો ઘણા વેરિએશન લાવતા હોય છે. જેમ કે દાલ તુવેર ની હોઈ શકે કે ઘણા ને અડદ ની પસંદ હોય. મારા ઘરે બધા ને તુવેર ની પસંદ છે.બાટી માં પણ વેરિએશન લઇ શકો. તડી ને કે સેકી ને કે બાફીને.તો ચાલો મારી રેસીપી જોઈ લો. Vijyeta Gohil -
-
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
ધુંગારી માં કી દાલ (Dhungari Maa ki Dal Recipe In Gujarati)
#નોર્થ માં કી દાલ, કાલી દાલ, માહ કી દાલ પંજાબીઓ ની સ્પેશ્યલ દાલ.. પંજાબ માં અડદ ની દાળ ને માહ કી દાલ કહેવાય છે પણ ઘણા આ દાળ ને માં કી દાલ પણ કહે છે.. મા ના હાથે પ્રેમ થી બનેલી દિલ માં કી દાલ..આ દાલ સાથે તંદૂરી રોટી અને રાઈસ સર્વ થાય છે. મેં દાલ માં ધુંગાર આપી ને ધુંગારી માં કી દાલ બનાવી છે. Pragna Mistry -
મિક્સ વેજ અડાઇ ઢોસા
#સાઉથઅડાઇ ઢોસા એ સાઉથ ઇન્ડિયા ખાસ કરી ને તામિલનાડુ ની ફેમસ વાનગી છે. ત્યાં બ્રેકફાસ્ટ આ વાનગી લેવા માં આવે છે. Asmita Desai -
ઘુગની (ghugni recipe in gujarati language)
#ઈસ્ટઈન્ડિયારેસિપી#ઈસ્ટ#ઘુગની#બિહારઆજે હું તમારી માટે બિહાર ની રેસિપી લઈ ને આવી છું જેનું નામ છે ઘુગની એ યીસ્ટ બિહાર ની એક પ્રખ્યાત રેસિપી છે દેશી કાળા ચણા માંથી બનાવવા માં આવે છે ઝારખંડ બિહાર માં આ દેશી કાળા ચણા ની ઘુગની ની રેસિપી ને તમે ચાટ ની જેમ અને ગ્રેવી વાળી પણ બનાવી શકો છો અને બનાવી પણ એક્દમ સરલ છે તો તમે પણ બનાવજો બિહાર ની પ્રખ્યાત રેસિપી ઘુગની. Dhara Kiran Joshi -
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#AM1આ દાલ સ્વાદમાં દાલ ફા્ય જેવી જ લાગે પણ અલગ રીતે બનાવવામાં આવે છે. અહિ એકદમ રાજસ્થાની પરંપરાગત રીતે બનાવી છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. Ami Adhar Desai -
દાલ બાફલા(dal bafalaa recipe in gujarati)
#વેસ્ટદાલ બાફેલા એ મધ્ય પ્રદેશ માં ઘણા શહેરમાં ખવાય છે અને તે રાજસ્થાની દાલ બાટી જેવી જ હોય છે. આ દાલ બાફેલા ટેસ્ટમાં તો સરસ જ લાગે છે પણ સાથે સાથે તેમાંથી આપણે સારા પ્રમાણમાં મલ્ટી વિટામીનસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ સારી કોલીટીમાં મળી રહે છે.ભોપાલ માં આ દાલ બાફલા ખુબ સરસ મળે છે. Vandana Darji -
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#Famદાલ પકવાન અમારા ઘર માં બધા ના બહુ જ પ્રિય છે. આમ તો પકવાન મેંદા ના બને છે પણ હું ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને બનાવું છુંદાલ માં પણ ચણા ની દાલ સાથે થોડી મસૂર ની દાલ પણ લીધી છે એટલે હેલ્થી છે. આમ બજાર માં દાલ પકવાન માં ચણા ની દાલ એકલી જ હોય છે અને પૂરી પણ એકલી મેંદા ની જ હોય છે પણ મેં થોડું ઇનોવેટીવ કર્યું છે અને મારા ઘરે ઘણા ટાઈમ થી બને જ છે અને કોઈ ગેસ્ટ આવે તો પણ બને જ છે. Arpita Shah -
દાલ બંજારા
બહુ જ ટેસ્ટી એવી દાલ છે, એને લંગર વાલી દાલ પણ કહેવાય છે, રોટલી અને રાઈસ બંને સાથે સરસ લાગશે. Viraj Naik -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા પરિવાર ને મારા હાથ ની દાલ મખની બહુ ભાવે છેદાલ મખની/ કાલી દાલ/ માં કી દાલ Tanha Thakkar -
#જોડી દાલ પકવાન વિથ ટ્વિસ્ટ
દાલ પકવાન એ એક સિંધી પારંપરિક વાનગી છે...મેં આજે આ દાલ ને થોડીક અલગ રીતે બનાવી છે...તો આવો આપને પણ જણાવું મારી આ રીત... Binaka Nayak Bhojak -
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
આજ-કાલ પંજાબી રેસ્ટોરન્ટના મેનુ કાર્ડમાં "દાલ-ખિચડી"એ આગવું સ્થાન લઈ લીધું છે. ટૂંકમાં કહીએ તો દાલફ્રાય અને પ્લેન રાઈસના મિશ્રણને "દાલ-ખિચડી" કહી શકાય. આ દાલ-ખિચડી પચવામાં હલકી છે. સાંજના મેનુમાં એને ઉમેરી શકાય. નાના- મોટા સહુને ભાવે એવી આ પૌષ્ટિક ડીશ છે.#MBR9 Vibha Mahendra Champaneri -
દાલ ખીચડી(Daal khichdi recipe in Gujarati)
આ દાલ ખીચડી મારી દીકરી ને ખુબ ભાવે છે અને એમાં બધી દાળ પણ આવે એટલે પ્રોટીન પણ વધારે પ્રમાણ માં હોય છે અને બની પણ જલદી જાય છે એટલે જ્યારે સમય ઓછો હોઈ ત્યારે હું ફાટફાટ આ દાલ ખીચડી બનાવી દેવ છું Ami Desai -
મસાલા વેજિટેબલ કોદરી (Masala Vegetable Kodri Recipe In Gujarati)
બહુ જ નિર્દોષ રેસિપી ગણી શકાય તેમજ ડાયાબિટીસ વાળા માટે ભાત ની ગરજ સારે છે..અમુક વેજીટેબલ ભાવતા ન હોય તો આવી રીતે મસાલા કરી કોદરી માં નાખી ને આપતા ધરાઈ જવાય છે..One meal pot છે.. Sangita Vyas -
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ કબાબ
#સુપરશેફ#વીક4#દાલકબાબ એ ઉત્તર ભારત ની વાનગી કહી શકાય. હારા ભરા કબાબ, શામી કબાબ, દહીં કબાબ, દાલ કબાબ ઘણી રીતે બનતા હોય છે મેં આજે થોડી easy રેસિપી લઈ ને દાલ કબાબ બનાવ્યા છે.. જરૂર try કરજો. Daxita Shah -
સ્પાઈસી દાલ તડકા
#goldenapron3#week -9#pazal-વર્ડ -સ્પાઈસી દાલ તડકા ... સ્પાઈસી માં આજે દાલ તડકા બનાવી છે. Krishna Kholiya -
વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા (veg butter mozzarella cheese pizza in gujarati લન્ગુઅગે)
#માઇઇબુક#પોસ્ટ25#noovenbakingમાસ્ટર શેફ નેહા ની જેમ મેં પણ બનાવીયા છે નો ઓવન,નો યીસ્ટ "વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા" બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી તમે આ પીઝા ને તવા ઉપર કે કડાઈ માં પણ પિઝા બનાવી શકો છો. Dhara Kiran Joshi -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
બપોર ના ભોજન માં કાયમ રોટલી વધતી જ હોય છે તો એને છાશ માં વઘારીને ખાવામાં આવે તો બહુ જ ટેસ્ટી લાગે છે..આજે હું પણ છાશ માં રોટલી ને વઘારું છું જે ડિનર માં કામ આવશે. Sangita Vyas -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#સાઉથકોકોનટ રાઈસ સાઉથ ઇન્ડિયા ની ખુબ જ લોકપ્રિય વાનગી છે. બનવા માં ખુબ જ સરળ હોવાથી બાળકો ને લંચ માં પણ આપી શકો છો. Divya Patel -
બાટી સ્પેશિયલ દાલ (Bati Special Dal Recipe In Gujarati)
#AM1ફ્રેન્ડ્સ,દાલ બાટી મારવાડી ટ્રેડિશનલ વાનગી છે જેમાં ઘઉં ના જાડા લોટ ની બાટી સાથે દાલ પીરસવામાં આવે છે . બાટી ને હાથે થી મસળી ચૂરમુ બનાવવા માં આવે છે અને તેમાં સ્વાદિષ્ટ તીખી દાલ મિક્સ કરીને ખાવામાં આવે છે. આ રીતે અહીં દાલ નું ખુબ જ મહત્વ છે અને આ દાલ બઘાં પોતાની રીતે , પોતાનાં ટેસ્ટ પ્રમાણે બનાવતાં હોય છે. મેં અહીં મારી રીતે આ દાલ ને સ્વાદિષ્ટ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
દાલ ફ્રાય
#પંજાબીદાલ ફ્રાય એક વધુ પંજાબી વાનગી જે સર્વત્ર પ્રખ્યાત છે. સાથે સાથે પૌષ્ટિક પણ છે. બાળકો સાદી દાળ કરતા દાલ ફ્રાય વધુ પસંદ કરે છે. Deepa Rupani -
દાલ ફ્રાય.(Dal Fry Recipe In Gujarati)
#Trend#week.2.#post. 2રેસીપી નંબર 80.જ્યારે અચાનક રસોઈ બનાવી હોય ટેસ્ટી ખાવું હોય અને જલદી જોઈતું હોય તો દાલ ફ્રાય અને રાઈસ સાથે પાપડ અને આચાર ખાવાની ખૂબ જ મજા આવે છે અને જલ્દી બને છે. Jyoti Shah -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujarati#વિન્ટર કિચન ચેલેન્જ#Heathy#Diet#Glutenfree#ડાયાબિટીસહાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે બાજરી ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળી શકે. બાજરી શિયાળામાં ઠંડી સામે જરૂરી ગરમાવો આપે છે. બાજરીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષકતત્વથી ભરપૂર હોય છે. તેમાં કેલેરી ઘણી ઓછી હોવાથી બાજરી ની ખીચડી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.બાજરી માં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાઈબરને કારણે પાચનક્રિયા સારી રહે છે. બાજરી માં પૂરતી માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. બાજરીની ખીચડી નુ સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. Neelam Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13351905
ટિપ્પણીઓ (6)