લવાન્ગ લતા (Lavang lata recipie in gujarati)

#ઈસ્ટ
લવાંગ લતા, એક મીઠાઈ છે. તે બંગાળી મીઠાઈ છે જો કે પૂર્વીય યુપી અને બિહારમાં પણ ખૂબ પ્રખ્યાત છે. આ મીઠાઇ દુર્ગાપૂજા, દિપાવલી અથવા હોળી જેવા તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે તેમજ મીઠાઇની દુકાનમાં સહેલાઇથી મળી રહે છે પરંતુ ઘરેલું સ્વાદ હંમેશાં વધુ સારો રહે છે. લવાંગ લતા બાહાર થી ક્રીસ્પી અને અંદર થી રસદાર છે. બાહાર ના પડને લવાંગ (લવિંગ) નો ઉપયોગ કરીને સીલ કરવામાં આવે છે જે તેને વિદેશી સુગંધ આપે છે. જ્યારે ગરમ પીરસો ત્યારે તેનો સ્વાદ ખૂબ સરસ છે. માવા, બદામ અને ઘીની સમૃદ્ધિ સ્વાદિષ્ટ સ્વાદ આપે છે.
લવાન્ગ લતા (Lavang lata recipie in gujarati)
#ઈસ્ટ
લવાંગ લતા, એક મીઠાઈ છે. તે બંગાળી મીઠાઈ છે જો કે પૂર્વીય યુપી અને બિહારમાં પણ ખૂબ પ્રખ્યાત છે. આ મીઠાઇ દુર્ગાપૂજા, દિપાવલી અથવા હોળી જેવા તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે તેમજ મીઠાઇની દુકાનમાં સહેલાઇથી મળી રહે છે પરંતુ ઘરેલું સ્વાદ હંમેશાં વધુ સારો રહે છે. લવાંગ લતા બાહાર થી ક્રીસ્પી અને અંદર થી રસદાર છે. બાહાર ના પડને લવાંગ (લવિંગ) નો ઉપયોગ કરીને સીલ કરવામાં આવે છે જે તેને વિદેશી સુગંધ આપે છે. જ્યારે ગરમ પીરસો ત્યારે તેનો સ્વાદ ખૂબ સરસ છે. માવા, બદામ અને ઘીની સમૃદ્ધિ સ્વાદિષ્ટ સ્વાદ આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદામાં તેલ, ઘી અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી સહેજ કડક લોટ બાંધી લો.
- 2
એક સોસ પેનમાં ખાંડ અને પાણી લઈ 1 તાર ની ચાસણી બનાવી લો.
- 3
એક બાઉલમાં માવા ને છીણી તેમાં ખાંડ, ઈલાયચી પાઉડર જાયફળ પાઉડર અને ડ્રાય ફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
બાંધેલા લોટમાંથી પૂરી વણી તેમાં માવા ના મિશ્રણ માંથી લંબગોળ ગોળી બનાવી વચ્ચે મુકી તેના પર પૂરી નો એક ભાગ ફોલ્ડ કરી ઉપર બીજો ભાગ ફોલ્ડ કરી લો.હવે બંને બાજુ ને સહેજ દબાવીને ઉપર ની સાઈડ પર ઉપરા ઉપરી લઈ તેમાં લવિંગ ભરાવી સીલ કરી લો. આ રીતે બધા લવાન્ગ લતા તૈયાર કરી લો.
- 5
એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરી તેમાં તૈયાર કરેલા લવાન્ગ લતા ને લો ટુ મિડિયમ ફલેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તેને તૈયાર કરેલી ચાસણીમાં નાખી થોડીવાર રહેવા દો. બરાબર ચાસણી ચડી જાય પછી સર્વ કરો.
Similar Recipes
-
પરવલ ની મીઠાઈ (Parval ni mithai recipie in gujarati)
#ઈસ્ટપરવલ ની મીઠાઈ બિહાર માં સામાન્ય રીતે તહેવારો અને લગ્ન સમયે બનાવવામાં આવે છે. તે સરળતાથી ઘરે બનાવી શકાય છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ છે.પરવલ માંથી ઘણી વાનગીઓમાં બનાવવામાં આવે છે. તે બિહાર અને ઉત્તર ભારતમાં એકદમ લોકપ્રિય છે. જો તમે તમારી નિયમિત શાકભાજી, પરવલને એક નવો વળાંક આપવા માંગતા હો, તો તમારે આ રેસીપીનો પ્રયાસ કરવો જોઈએ. પરવળ કી મીઠાઈને સ્વીટ ડીશ તરીકે સર્વ કરી શકાય છે.જો તમને આ રેસીપી ગમે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
લવંગ લતિકા
#દિવાળીલવંગ લતિકા એક બંગાળ ક્ષેત્ર માં બનવા વારી મીઠાઈ છે જે ઉપર થી ક્રિસ્પી અંદર થી સોફ્ટ ને સૂકા મેવા ને માવા સાથે ખુબજ સારી લાગે છે ... Kalpana Parmar -
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ડ્રાયફ્રૂટ્સ એન્ડ માવા ગુજીયા
#goldanapron3#week8#હોળી#ટ્રેડિશનલહોળી ના તહેવાર પર હોળી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ્સ અને માવા નો ઉપયોગ કરી ને ગુજીયા બનાવ્યા છે. Dharmista Anand -
-
પરવર કી મીઠાઈ(parvar ki mithai recipe in gujarati)
#ઈસ્ટપરવર કી મીઠાઈ એ બિહાર ની મીઠાઈ છે જેમાં પરવરનો ખૂબ જ નવીનતા થી ઉપયોગ કરવામાં આવ્યો છે, અને મોળો માવો, કાજુ બદામનો પાઉડર અને કેસરવાળું દૂધ ના ઉપયોગથી તેને મીઠાઈ નું રૂપ આપવામાં આવ્યું છે. અને આ મીઠાઈ ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. Nayna Nayak -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#week3 કાલા જામુન એક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માવા માંથી બનાવવામાં આવે છે. કાલા જામુન માં કાજુ, બદામ અને પીસ્તા નો ઉપયોગ કરીને સ્ટફિંગ કરવામાં આવે છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ડિઝર્ટ અથવા તો મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે છે. આ મીઠાઈ તહેવારોમાં અથવા તો ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ કાલા જામુન એકદમ ફ્લફી ને સોફ્ટ બન્યા છે. મેં આજે આ કાલા જામુન બનાવ્યા છે એમાં સ્ટફિંગ માં ઓરેન્જ કલર ની જગ્યાએ ગ્રીન ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે..અને આ જામુંન ને ચાંદી ની વરખ અને પિસ્તા ની કતરણ થી સજાવ્યા છે. આ કાલા જામૂન એ ગુલાબ જામુનન થી એકદમ સરખા મળતા જ આવે છે. આ બંને મીઠાઈઓ એક સમાન જ છે. મુખ્ય તફાવત ફક્ત રંગ માં જ રહેલો છે. ગુલાબ જાંબુ કરતા આ કાલા જામૂન વધારે સમય સુધી તળેલા હોય છે તેથી કાલા જામૂંન રંગ મા ઘાટા લાગે છે. Daxa Parmar -
વ્હાઈટ ચોકલેટ પિસ્તા ઘારી (White chocolate pista ghari recipie)
#માઇઇબુક #પોસ્ટ૨૧ #વીકમીલ૨ #સ્વીટટ્રેડિશનલ સુરતી ઘારી નું કીડસ ફેવરિટ મેક ઓવર Harita Mendha -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. Harita Mendha -
માવા ના ઘૂઘરા / ગુજીયા (Mava ghughra/gujiya recipe in Gujarati)
ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે જ્યારે ગુજરાતમાં દિવાળીના સમયે બનાવવામાં આવે છે. ઘૂઘરા નું ફીલિંગ સામાન્ય રીતે રવા અથવા/ અને માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એમાં દળેલી ખાંડ, કોપરું અને ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે પરંતુ પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati)
#CT સુરતી ઘારી ખૂબ લોકપ્રિય છે . ઘારી પરંપરાગત મીઠાઈ છે જે માવા અને ડ્રાય ફ્રૂટ સ્ટફિંગથી ભરેલી મીઠી અને મેંદા ના લોટના પડ માથી બનાવવામા આવે છે. ત્યારબાદ તેને ઘી લગાવીને પીરસવામાં આવે છે. સ્ટફિંગમાં કાજુ, બદામ, પિસ્તા અને કેસર જેવા ડ્રાયફ્રૂટથી ભરપૂર & સ્વાદિષ્ટ હોય છે અથવા સાદા માવા ઘારી પણ બનાવવામાં આવે છે. ઘારી ચંદિપડવો ના દિવસે ખાસ બનાવવા મા આવે છે તે 'ભૂસુ'( મિક્ષ તીખું ચવાણું)) સાથે લેવામાં આવે છે . હવે તો ઘારી એટલી લોકપ્રિય થઈ ગય છે કે અલગ અલગ તહેવારો અને પ્રસોગોમાં માં ઘારી તો હોય જ છે........સુરત વિશે લોકવાયકા છે સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે. પણ આજે આપણે આપણા રસોડે & cookpad ગુજરાતી ના માધ્યમ થી ઘરે જ ડ્રાય ફ્રૂટ ઘારી બનાવીએ Bansi Kotecha -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. તો રેસિપી માટે લીંક પર ક્લિક કરો. Harita Mendha -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે . ઝડપ થી , ઓછા સમયમાં બને છે. મારા ઘરના સભ્યો ને ખુબ ભાવે છે અને હું તેમના માટે બનાવું છું.Parul Vaghmaria
-
ડ્રાયફ્રૂટ ઘુઘરા (Dryfruit Ghughra Recipe In Gujarati)
#DTR#Cookpadguj#Cookpadind દિવાળી સ્પેશિયલ મીઠાઈ પુરા ગુજરાત ની ગૌરવ છે. આ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ ઘુઘરા Rashmi Adhvaryu -
બ્રીજ લાડુ (Brij Laddu Recipe In Gujarati)
દિવાળી સ્પેશિયલ બ્રીજ લાડું #cookbook #કૂકબૂકઆ બ્રીજ લાડું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખુબ જ ભાવે છે અમારે ત્યાં આ તો બને જ છે તમે પણ એક વખત બનાવો. 👍 Shilpa's kitchen Recipes -
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
ઘૂઘરા એ એક પારંપરિક વાનગી છે જે મેંદા ના લોટ ની પૂરી તેમાં માવો તથા સૂકા મેવાનું સ્ટફિંગ ભરી ને તૈયાર કરવામાં આવે છે તે નાના મોટા દરેકને મનપસંદ વાનગી છે અને તે તહેવારમાં બનાવવામાં આવે છે.#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ૨૩ Sonal Shah -
બદામ પીસ્તાની ઘારી (Almond Pista Ghari Recipe In Gujarati)
#GA4#Week9 આ મીઠાઈ સુરતની પ્રખ્યાત છે ઘારી બદામ પિસ્તા અને માવાના ફિલ્મ ની ઉપર મેંદા ના પડ અને તેની ઉપર ઘી લાગાવી બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કરી કે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે Arti Desai -
પીન્ની (Pinni recipe in Gujarati)
પીન્ની ઉત્તરભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે શિયાળામાં બનાવવામાં આવે છે. આ મીઠાઈ લોહરી અને મકરસંક્રાંતિ ના ઉત્સવમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ એક શિયાળામાં બનતી ખૂબ જ આરોગ્યવર્ધક મીઠાઈ છે જે ઘણા બધા ડ્રાયફ્રુટ, ગુંદર, ઘી અને વસાણાં નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે આપણા શરીરને ઠંડી માં ગરમી અને તાકાત આપે છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
#DTRઘુઘરા એ દિવાળી ની ટ્રેડિશનલ ટ્રીટ છે. મારા દાદી દર વર્ષે અવશ્ય બનાવે જ. મારા દાદી એવું કહેતા કે ઘુઘરા વગર દિવાળી અધુરી. ત્યારે આટલી સરસ મીઠાઈ પણ ન મળતી એટલે ઘુઘરા જ બધી મીઠાઈ નું સ્થાન લઈ લેતા. હું ડાયાબિટીક પેશન્ટ છું પણ મિઠાઈ મારી નબળાઈ છે એટલે મેં આ ટ્રેડિશનલ સ્વીટ ને ટ્વીસ્ટ કરીને બનાવી છે અને ખુબ જ સ્વાદિષ્ટ બની. Harita Mendha -
ફરાળી નાનખટાઈ (farali nankhatai recipie in Gujarati)
#માઇઇબુક#ઉપવાસ આ નાનખટાઈ ઓછા અને ઘરમાં મળી રહે તેવા ઘટકોથી,ખૂબ જ ઝડપ થી ઓછા સમયમાં બની જાય છે.સ્વાદમાં પણ ખૂબ જ સારી ક્રિસ્પી બને છે..... Bhagyashree Yash -
ભરેલા માલપુઆ (Stuffed Malpua Recipe In Gujarati)
માલપુઆ રાજસ્થાનની એક પારંપરિક મીઠાઈ છે. માલપુઆ ખૂબ જ ઓછા સમય માં તૈયાર થનારી રાજસ્થાનની પ્રચલિત અને સ્વાદિષ્ટ મીઠાઈ છે. માલપુઆ એક એવું મિષ્ટાન્ન છે જે ખાસ કરીને તહેવારની સીઝનમાં બનાવવામાં આવે છે. વળી બીજા બધા મિષ્ટાન્નો કરતા તે બનાવવામાં પણ સહેલી છે. ઘણા લોકો રબડી સાથે માલપુઆ ખાવાનું પસંદ કરે છે તો કેટલાંકને એકલા માલપુઆ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે મેં બ્રેડનાં ભરેલા માલપુઆ બનાવ્યા છે. ચાસણીમાં જ્યારે માવાનું સ્ટફિંગ પલળી જાય છે ત્યારે તે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.વાંચ્યુ છે ક્યાંક..કે.. મિત્ર, પણ એવો શોધવો કે ઢાલ સરીખો હોય,જે સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં સાથે હોય.બાળપણ ના મિત્રો, શાળા ના મિત્રો, ટ્યુશન ના મિત્રો, કોલેજ ના મિત્રો કે પારિવારિક મિત્રો. મિત્રતાની વ્યાખ્યા મારા શબ્દોમાં કહું તો "જેની સાથે વિના સંકોચે હસી શકો, લડી શકો અને રડી પણ શકો બસ એજ સાચો મિત્ર." બાકી મિત્રતાની ખરાઈનો કોઈ માપદંડ ન હોય, એતો આપમેળે જ ઉદ્દભવે અને સાચી મિત્રતા તો બસ સચવાયા કરે. જ્યારે આજે વાત છે સાચા મિત્રની તો મારા માટે મારો જીવનસાથી એજ મારો સાચો મિત્ર છે એમ કહીશ. કારણ ફક્ત એક જ છે, કે સાચા અર્થમાં એ વ્યકિતએ જીવનને જીવતા શીખવાડ્યું.માલપુઆ એમની સૌથી ભાવતી મીઠાઈ, એમનું મોઢું માલપુઆ બહુ માંગે. આજે આ રેસિપીને અનુલક્ષીને એમને માલપુઆની સરપ્રાઈઝ આપી.#EB#Week12#માલપુઆ#malpuva#malpua#stuffedmalpua#cookpadgujarati#cookpadindia#FD Mamta Pandya -
-
લવંગ લતીકા(Lavang Latika Recipe in Gujarati)
#ઈસ્ટ આઈ લવ્ડ એન ક્રેઝી 😍 અબાઉટ ઓલમોસ્ટ ઓલ બંગાલી સ્વીટ્સ... આઈ લવ્ડ લવંગ લતીકા બીકોઝ ઓફ ઈટ્સ ક્રીસ્પી લેયર કોટેડ વીથ શુગર સીરપ એન સ્ટફ્ડ માવા ડ્રાયફ્રુટ ફીલીંગ.... એકદમ રીચ અને એરોમેટીક લવંગ લતીકા બંગાલી ફેમસ સ્વીટ છે જે મોસ્ટલી ફેસ્ટીવલ ટાઈમ પર ખાસકરીને આફ્ટર દુર્ગા પૂજા બનાવીને સર્વ કરવામાં આવે છે. ઈટ્સ ડીલીશીયસ એન ઓસમ😋 કે જયારે લવંગ લતીકાને વાર્મ સર્વ કરવામાં આવે છે..... Bhumi Patel -
ચંદ્રકલા(Chandrkala recipe in Gujarati)
#GA4#week9#cookpadindia#cookpadgujratiઆપણે ગુજરાત માં જેવી રીતે ઘૂઘરા બનાવામાં આવે છે એવી જ રીતે તમિલનાડુ માં ચંદ્રકલા બનવા માં આવે છે.દિવાળી માં નાસ્તા માટે એક સારો ઓપ્શન છે.ડ્રાય ફ્રુટ,માવા અને કેસર નો સ્વાદ બધા ને પસંદ જ હોય છે.આપને આમાં આ બધા નો ઉપયોગ કરી ને સ્વીટ સ્વીટ ચંદ્રકલા બનાવી છે. Bansi Chotaliya Chavda -
લચ્છા રબડી (Lachha Rabdi Recipe In Gujarati)
#વેસ્ટરાજસ્થાન ની રોયલ મીઠાઈ જેને એકલી અથવા બીજી મીઠાઈ જેમકે જલેબી, ગુલાબ જાંબુ, માલપુઆ, ઘેવર સાથે પણ સર્વ કરવા માં આવે છે. Tatvee Mendha -
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
બેસનના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#DFT#COOKPADદિવાળી નો તહેવાર આવે એટલે બધાના ઘરમાં મીઠાઈ આવે. અત્યારના સમયમાં બજારની મીઠાઈ ખાવી એ આરોગ્ય માટે સારું નથી કેમકે ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ભેળસેળયુક્ત તેલ કે ઘી વાપરતા હોય છે .જેના લીધે મીઠાઇ ખાઈને બીમાર પડી જવાય છે.જ્યારે બજાર જેવી જ મીઠાઇ આપણે પણ ઘરે બનાવી શકીએ છીએ.ઘરની બનાવેલી મીઠાઈ એકદમ શુદ્ધ હોવાથી આરોગ્ય પણ સારું રહે છે અને મીઠાઈ ની મજા પણ માણી શકીએ છીએ મેં આજે બજાર જેવી મીઠાઈ બેસનના લાડુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
લીલા વટાણા ની ઘારી
#ગુજરાતીઘારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ માંથી એક છે,જે ચંડી પડવા માં વધારે ખાવામાં આવે છે અને દીવાળી મા પણ અલગ અલગ ફ્લેવર્સ ની ઘારી ખાવામાં આવે છે,લીલા વટાણા ની ઘારી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, આ રીતે ખાલી માવો શેકી ને તેમાં બદામ પિસ્તા, જાયફળ નાખી ને પણ ઘારી બનાવી શકાય Minaxi Solanki -
ઘારી (Ghari Recipe In Gujarati)
# cook book#આમ તો સુરતની ઘારી વખણાય છે પરંતુ તેના ઉપર જે ઘી લગાવેલું હોય છે તે ઘણા લોકોને પસંદ પડતું નથી અને અત્યારે હવે ઘી પચતું નથી તો મારા ઘર માટે મેં આ ઘી વગરની હેલ્ધી ઘારી બનાવી છે અને દિવાળીના તહેવારોમાં આવી મીઠાઈ ખુબ જ સરસ લાગે છે Kalpana Mavani -
સ્ટફ કાલા જામુન (Stuffed Kala Jamun Recipe In Gujarati)
#EBWeek 3કાલા જાંબુ પનીર, મેંદો, માવો માંથી બનાવવામાં આવે છે. આને ઘી માં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં ઇલાયચી, ગુલાબજળ, કેવડા કે કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે. Archana Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)