સિનેમન રોલ્સ(નો ઓવેન નો યીસ્ટ)(cinnamon rolls recipe in gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#Noovenbaking
આજે મેં શેફ નેહા ની રેસિપિ બનાવી બહુ સરસ રેસિપી છે અને ઇઝી પણ

સિનેમન રોલ્સ(નો ઓવેન નો યીસ્ટ)(cinnamon rolls recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#Noovenbaking
આજે મેં શેફ નેહા ની રેસિપિ બનાવી બહુ સરસ રેસિપી છે અને ઇઝી પણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કપ+2 ટેબલ ચમચી મેંદો
  2. 3/4 ટી સ્પૂનબેકિંગપાવડર
  3. 1/4 ટી સ્પૂનમીઠું
  4. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  5. 1/4 કપદહીં
  6. 2.5 સ્પૂનબટર
  7. સિનેમન ફીલિંગ માટે
  8. ******
  9. 2ટેબ્લેસપૂન ખાંડ
  10. 2ટેબ્લેસપૂન બટર
  11. 1ટેબ્લેસપૂન તજ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી ડ્રાય વસ્તુ લઇ તેમાં દહીં નાખી લોટ બાંધી લયો 10 મિનીટ રેસ્ટ આપો

  2. 2

    હવે 2 મિનિટ મસળી ને ચોરસ આકાર માં વણી લયો

  3. 3

    હવે તજ બટર ખાંડ મિક્સ કરી પેસ્ટ બનાવી લયો

  4. 4

    તેને વણેલા રોલ પર એકસરખું લગાવી દયો અને ફોલ્ડ કરી કવર જેવો શેપ બનાવી લયો

  5. 5

    હવે તેમાંથી કટ આપી રોલ બનાવો

  6. 6

    હવે એક રોલ લઇ વચ્ચે થી કટ કરી ચોટલી જેમ વાળી બે છેડા ભેગા કરી મફીન્સ મોલ્ડ માં લયો આ રીતે બધા રોલ વાળી લયો

  7. 7

    અને કડાઈ માં મીઠું લઇ 10 મિનિટ પ્રિ હિટ કરી લયો હવે તેમાં કાંઠો મૂકી તેમાં ડીશ પર રોલ મૂકી ઢાંકીને 20 મીનીટ શેકી લયો શેકાય જાય એટલે બટર લગાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes