ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Parul Vaghmaria
Parul Vaghmaria @Parul0802

આ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે . ઝડપ થી , ઓછા સમયમાં બને છે. મારા ઘરના સભ્યો ને ખુબ ભાવે છે અને હું તેમના માટે બનાવું છું.

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે . ઝડપ થી , ઓછા સમયમાં બને છે. મારા ઘરના સભ્યો ને ખુબ ભાવે છે અને હું તેમના માટે બનાવું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કિલો ગાજર
  2. 500 મીલી દૂધ
  3. 250 ગ્રામ ખાંડ
  4. 200 ગ્રામ મોળો માવો
  5. ગારનીશિંગ
  6. ઝીણા સમારેલા કાજુ અને બદામ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર ને ધોઈ તેના રેસા કાઢી નાખી તેને છીણી લેવા

  2. 2

    ૫-૧૦ મિનિટ સુધી સાંતળો અને એમાં પછી ગરમ દૂધ રેડવું.

  3. 3

    ગેસ મધ્યમ આંચ પર રાખી હલાવતા રેહવું.

  4. 4

    બધું દૂધ બડી જાય એટલે તેમાં ખાંડ નાખવી.

  5. 5

    ખાંડ નું પાણી બડે પછી તેમાં મોડો માવો સેકીને નાખવો અને બરાબર મિક્સ કરવું.

  6. 6

    ૧૦ મિનિટ સુધી સાંતળો અને પછી તેમાં ૨ ચમચી ઘી ઉમેરો.

  7. 7

    મિક્સ કરીને સેરવીંગ બાઉલ માં કાઢી લેવું અને સુકામેવા થી સજાવી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Vaghmaria
પર

ટિપ્પણીઓ

Similar Recipes