ટુટી - ફુટી(tutti fruity recipe in gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

#માઇઇબુક

ટુટી - ફુટી પપૈયા માંથી બને છે પણ આપણે આજે તરબુચ ની છાલ માંથી ટુટી - ફુટી બનાવીશું. એટલે કે વેસ્ટ માંથી બેસ્ટ

ટુટી - ફુટી(tutti fruity recipe in gujarati)

#માઇઇબુક

ટુટી - ફુટી પપૈયા માંથી બને છે પણ આપણે આજે તરબુચ ની છાલ માંથી ટુટી - ફુટી બનાવીશું. એટલે કે વેસ્ટ માંથી બેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૧ કપઝીણાં સમારેલા તરબુચ ની છાલ ના ટુકડા
  2. ૧ કપખાંડ
  3. ૩ કપપાણી
  4. લાલ કલર
  5. લીલો કલર
  6. પીળો કલર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    તરબુચ ની છાલ નો લીલો ભાગ કાઢી નાખવો. સફેદ ભાગ ના નાના નાના ટુકડા કરી લેવા.

  2. 2

    હવે એક તપેલી માં ટુકડા ડૂબે તેટલું પાણી નાખવું અને ટુકડા ને બાફી લેવા. પછી પાણી નિતારી લેવું.

  3. 3

    હવે એક તપેલી માં ખાંડ અને પાણી મુકી. ખાંડ ઓગળી જાય એટલે તરબુચ ના ટુકડા તેમાં નાખી ૧૦ મિનિટ કુક કરો.

  4. 4

    પછી ૩ વાટકા લઈ બધા માં થોડા થોડા ટુકડા નાખો પાણી સાથે જ નાખવા. પછી તેમાં અલગ અલગ કલર નાખો ને મિક્સ કરો. હવે ૨ કલાક એમજ રેવડો.

  5. 5

    હવે તેને પાણી નિતારી ને એક ડિશ માં સુકાવા મૂકો. ૬ થી ૭ કલાક તડકા માં રાખો.

  6. 6

    તો તૈયાર છે ટુટી - ફુટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર
Jamnagar

Similar Recipes