નો મેંદા ચોકલેટ કેક (No maida chocolate cake recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

નો મેંદા ચોકલેટ કેક (No maida chocolate cake recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કપઘઉંનો લોટ
  2. 3/4 કપદળેલી ખાંડ
  3. 2 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  4. 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  5. ચપટીમીઠું
  6. 1/2 કપપાણી
  7. 3 ટેબલ સ્પૂનરીફાઈન્ડ ઓઇલ
  8. 2 ટીસ્પૂનવિનેગર
  9. 1 ટીસ્પૂનવેનિલા એસેન્સ
  10. 1 કપગ્રામ ડાર્ક ચોકલ100
  11. 1/2 કપફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઘંઉ નો લોટ,કોકો પાઉડર, બેંકીંગ સોડા અને દળેલી ખાંડ ઉમેરી ચાળી લો જેથી બરાબર મિક્સ થઈ જાય.

  2. 2

    એક બાઉલમાં પાણી, તેલ,એસેસેન્સ અને વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    એક કઢાઈમાં કાંઠો અથવા સ્ટેન્ડ મુકી ગરમ કરી લો.

  4. 4

    મેંદા વાળા મિશ્રણ માં તેલ અને પાણી વાળું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી લો બીટ કરવું નહીં.

  5. 5

    કેક મોલ્ડ ને ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી પ્રીહીટેડ કઢાઈ માં 10 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર અને પછી 25 મિનિટ મિડિયમ ફલેમ પર બેક કરી લો.

  6. 6

    5-10 મિનિટ ઠંડી કરી ઉપર મિલ્ક વોશ કરી અનમોલ્ડ કરી લો.

  7. 7

    એક બાઉલમાં ચોકલેટ અને ફ્રેશ ક્રીમ મિક્સ કરી 30 સેકન્ડ માઈક્રો કરી લો. આ મિશ્રણને તૈયાર કરેલી કેક પર પોર કરી ઉપર થી ખાંડ ડેકોરેશન થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes