દહીં પૂરી(dahi puri recipe in gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @cook_24994292

દહીં પૂરી(dahi puri recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧૦-૧૨ પાણીપૂરીની કોરી પૂરી
  2. 1 કપબાફેલા બટાકા
  3. 1 કપબાફેલા ચણા
  4. 2 ચમચીબુંદી
  5. 1 કપવલોવેલું દહીં
  6. 1 કપલીલી ચટણી
  7. 1કપખજૂર આમલીની ચટણી
  8. ૧ કપઝીણી સેવ
  9. 1 કપઝીણા સમારેલા ટામેટા અને કાંદા
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1 ચમચીજીરૂં પાઉડર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં લઈ તેમાં મીઠું અને ખાંડ ઉમેરી વલોવી લો.

  2. 2

    હવે બીજા બાઉલમાં બટેકા, ચણા, ટામેટા, કાંદા, મીઠું, ચાટ મસાલો, જીરુ પાઉડર ઉમેરી બધું મિક્સ કરો.

  3. 3

    હવે તેની ઉપર દહીં, આમલીની ચટણી, લીલી ચટણી, રેડી સેવ અને બુંદી નાખો. હવે તેની ઉપર ચાટ મસાલો ભભરાવો

  4. 4

    હવે સર્વિંગ પ્લેટમાં પૂરી લઈ બનાવેલો મસાલો પૂરી ની અંદર ભરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @cook_24994292
પર

Similar Recipes