કોપરા પાક (coconut Barfi Recipe in gujarati)

:# સાતમ
સાતમ આઠમ નો તહેવાર આવે એટલે ઉપવાસ પણ ચાલુ હોય તો ઉપવાસ માં ખાઇ શકાય તેવી કોપરાપાક ની રેસીપી મે બનાવી છે.તમને ગમશે તેવી આશા સાથે શેર કરૂ છૂ જે પ્રસાદ માં પણ ધરાવી શકો છો
કોપરા પાક (coconut Barfi Recipe in gujarati)
:# સાતમ
સાતમ આઠમ નો તહેવાર આવે એટલે ઉપવાસ પણ ચાલુ હોય તો ઉપવાસ માં ખાઇ શકાય તેવી કોપરાપાક ની રેસીપી મે બનાવી છે.તમને ગમશે તેવી આશા સાથે શેર કરૂ છૂ જે પ્રસાદ માં પણ ધરાવી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધી સામગ્રી તૈયાર કરી કોપરાના છીણમાં ખાંડ દુધ ની જાડી મલાઈ નાંખી
- 2
દુધ નાખી બરાબર હલાવી મીક્સ કરી લો અને પછી ગરમ કરવા મૂકવું અને હલાવતા રહેવું કસ્ટર્ડ પાઉડર માં થોડુ દુધ ઉમેરી ધોળી ને રાખો
- 3
જ્યાં સુધી એકદમ ઘાટું મલાઈદાર થઈ જાય ત્યાં સુધી ધીમાં તાપે હલાવતા હલાવતા તેમાં ઘોળી ને રાખેલા કસ્ટ્રદ પાઉડર ઉમેરો અને કડાઈ છોડવા લાગે ત્યારે નીચે ઉતારી લો
- 4
એક પ્લેટ માં એક ચમચી ઘી લગાવી તેમાં તૈયાર કરવામાં આવેલા કોપરા પાક નો માવો નાંખી
- 5
ઘી વાળો હાથ થી પાથરી દો તો તૈયાર છે સ્વાદિષ્ટ કોપરા પાક જે ઉપવાસ માં ખાઈ શકાય છે અને પ્રસાદ માં પણ ધરાવી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
ટોપરા પાક😄
#EB#Week16અત્યારે હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો તમે કનૈયા ને આ કોપરા પાક બનાવી ને ધરાવી શકો છો. આ કોપરા પાક બહુ ફટાફટ બની જાય છે. તમે ઉપવાસ માં પણ લઇ શકો છો અને બહુ ઓછી સામગ્રી થી બનાવી શકો છો. Arpita Shah -
કોપરા પાક (Coconut Pak Recipe in Gujarati)
#trend3#week3#post2#કોપરા_પાક ( Coconut Paak Recipe in Gujarati )#Dry_coconut_paak કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના મોટા લગભગ બધા ની જ પ્રિય મીઠાઈ છે. આપણે ગુજરાતીઓ ની ત્યાં ઘર માં કોઈ સારો પ્રસંગ હોય કે પૂજા, ભગવાન ને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બનાવતા જ હોઈએ છીએ. આ મીઠાઈ ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. કોપરા પાક માં સૂકા નારિયળ નું છીણ કે ફ્રેશ નારિયળ નું છીણ પણ વાપરી શકાય છે. મેં આ કોપરા પાક સૂકા ટોપરા ના છીણ માંથી બનાવ્યો છે ને એ પણ ડબલ લેયર માં... મારી મોટી દીકરી નો ફેવરીટ છે આ કોપરા પાક. Daxa Parmar -
કોકોનટ બરફી(coconut barfi recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ નાં ઉપવાસ મા જો કોકોનટ બરફી જેવું કંઈ મળી જાય તો તો મજાજ આવી જાય..તેને કોપરા પાક પણ કેહવાય છે. ઘણા લોકો ને કોપરાપાક ઘરે બનાવવો જંજટ નું કામ લાગતું હોઈ છે.મે કોપરા પાક સૌથી સેહલી રીત થી અને ૧૫ મિનિટ માં જ બનાવ્યો છે એ પણ ખૂબજ ઓછા ઘટકો થી.તમે પણ બનાવો. Vishwa Shah -
કોપરા પાક. (Coconut Barfi Recipe in Gujarati)
#trend3 Post2 કોપરા પાક ઉપવાસ માં ફરાળ તરીકે અને પ્રસાદ માટે ઉપયોગ થાય છે. મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યો છે. Bhavna Desai -
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#સાઇડ ... ઘણા ઘરોમાં દરરોજ સાઈડ ડીશમાં sweet લેવાતી હોય છે... એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આજે મેં કોકોનેટ બરફી એટલે કોપરાપાક ની રેસીપી શેર કરી છે. Priyanka Chirayu Oza -
ચોકલેટ પેંડા(Chocolate penda Recipe in Gujarati)
#GA4#week10આ પેંડા જરૂર ટ્રાય કરજો ખુબજ સરસ લાગે છે અને આસાની થી ઘરે બની જાય છે સ્વાદિષ્ટ યમી અને જલદી બની જાય તેવા ચોકલેટ પેંડા તમને જરૂર ગમશે Prafulla Ramoliya -
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
કોપરા પાક(kopra paak recipe in gujarati)
#માઇઇબુક કોપરા પાક કે જે મારા ઘર માં વર્ષો થી સાતમ ના તહેવાર માં બને છે . આ એવું સ્વીટ છે જે ફટાફટ બની જાય,જેને આપણે આઠમ ના ફરાળ માં પણ ખાય શકાય ,મમ્મી વર્ષો થી બનાવે આ વખતે મે પેલી વાર બનાવ્યો ખુબજ મસ્ત બન્યો ..તો ફ્રેન્ડ્સ ચાલો બધા ટેસ્ટ કરવા Charmi Tank -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#WEEK16#ff3કોઈ પણ તહેવાર હોય..સાતમ-આઠમ હોય કે દિવાળી.. મીઠાઈ વગર નાં તહેવાર ની તો કલ્પના પણ ના કરી શકી એ..તો જોઈએ સૌ ને પ્રિય એવી મીઠાઈ ..કોપરાપાક.. Jayshree Chotalia -
કોકોનટ લાડુ(Coconut Ladoo Recipe In Gujarati)
#GCમને કોપરાપાક બનાવતા મારી મમ્મી એ શીખવાડેલું. તો આજે એ જ રેસીપી ને થોડુંક ટવીસ્ટ કરી ને મે ગણતિદાદાન ને પ્રસાદ માં ધરાવવા માટે કોકોનટ લાડુ બનાવ્યા. TRIVEDI REENA -
રવા કોપરા લાડુ (Semolina Coconut Laddu Recipe In Gujarati)
#પ્રસાદ#ravakopraladdu#cookpadindia#cookpadgujarati#રવા કોપરા લાડુSonal Gaurav Suthar
-
-
-
કોપરા પાક(Koprapak Recipe in Gujarati)
Treak3આજે પુરષોત્તમ ભગવાન ને અન્નકુટ ધરાવ્યો.. એમાં કોપરા પાક માવા વગર પણ એકદમ સરસ બનાવ્યો.કોપરાપાક ઘરમાં હાજર સામગ્રી થી બનાવી જાય છે. Sunita Vaghela -
કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CCCક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો Hetal Kotecha -
મલાઈ કોપરા પાક (Malai Coconut Barfi Recipe In Gujarati)
#દિવાળીસ્પેશિયલ#કુકબૂકકોપરા પાક ને એક સિમ્પલ અને સ્વાદિષ્ટ ભારતીય fudge કહી શકાય છે. આ મીઠાઈ ની મુખ્ય સામગ્રી છે છીણેલું કોપરું જેમાં ખાંડ અને દૂધ ઉમેરાઈ છે. આ મીઠાઈ દિવાળી, નવરાત્રી, હોળી, રક્ષાબંધન જેવા પર્વ પર ખાસ બનાવાઈ છે. આ વાનગી માં condensed મિલ્ક પણ વપરાઈ છે પણ મે અહીં પરંપરાગત રેસિપી બનાવી છે. Kunti Naik -
ચોકલેટ કોકોનેટ લાડુ(chocolate coconut ladu recipe in gujarati)
#GC આ લાડુ બહુ જ જલદી બની જાય છે ને ચોકલેટ ફલેવર ના છે એટલે ગણપતિ દાદા ની સાથે સાથે બાળકો ને પણ ભાવે તેવાં છે એટલે તમે પણ જલદી જલદી દાદાનો પ્રસાદ બનાવી લો. Thakar asha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શનિ/ રવિ રેસિપી આ જુનવાણી રેસિપી સાતમ, આઠમ નિમિત્તે પણ બનાવવા માં આવે છે Jayshree Chauhan -
કોપરા પાક(Kopara Paak recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વીટ ડિશ જેનું નામ છે કોપરાપાક આ રેસિપી ખૂબ જ સરળ છે. કોપરાપાક નાના બાળકો તથા મોટાઓની ખૂબ જ મનગમતી મીઠાઈ છે. તો ચાલો આજે આપણે કોપરા પાક ની રેસીપી શરૂ કરીએ.#trend3#week3 Nayana Pandya -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week 16શ્રાવણ મહિના નાં એકટાણા માં કે કોઈ પણ ઉપવાસ માં આ ટોપરા પાક ના બે પીસ ખાવાથી આધાર રહે છે..મારી રીત બહુ સહેલી છે અને બધા ingridents ઘરમાં મળી રહે એમ છે..તમને પણ આ રેસિપી જોઈ ને બનાવવાનું મન થશે.. Sangita Vyas -
-
કોપરા પાક (koprapaak Recipe in Gujarati)
#trend3# Happy cookingકોપરા પાક તો બધા બનાવે પણ મેં એમાં થોડો નવો ટ્રેન્ડ એડ કરી ન તેને ચોકલેટ કોપરા પાક બનાવી ને મેં તમાંરી સાથે આ રેસિપિ શેર કરી છે Kirtee Vadgama -
કોપરા પાક (Kopra pak Recipe in Gujarati)
અગિયારસના સૌને જય શ્રી કૃષ્ણ.ભગવાન ના ભોગ માટે આજે આ સામગ્રી બનાવી હતી તો થયું કે લાવો આ સામગ્રી શેર કરુ બધા સાથે. કોપરાપાક તો બધાએ ખાધો હશે પણ આજે હું લાવી છું કોપરાનો મૈસુર. મૈસુર નામ સાંભળતા જ યાદ આવે ચણાના લોટ નો મૈસુર કે જે બનાવવામાં બહુ અઘરો લાગે છે પણ આ કોપરાનો મૈસુર બનાવવામાં બહુ સરળ છે. ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. Shah Rinkal -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#GCRબાપ્પા ને ખાલી લાડુ જ ભાવે છે એવું નથી. કોપરા પાક પણ એટલો જ ભાવે છે એવું મનેકહ્યું બાપ્પા એ.😃એટલે થયું કે ચાલો આખું નાળિયેર ધરાવી ને દાદા સામે મૂકી દઈએ છીએ એના કરતાં એમાં થી કોપરા પાક બનાવી ને બાપ્પા ને આપીએ તો ફટાફટ ગળે ઉતરી જાય..😊🙏 Sangita Vyas -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#Week16#theme16#ff3#Guess the word#childhood Jigisha Modi
More Recipes
ટિપ્પણીઓ (5)