દહીંપુરી(dahi puri recipe in gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
શેર કરો

ઘટકો

  1. ૨ વાડકીદહીં
  2. ૩ ચમચીદળેલી ખાંડ
  3. બાફેલા બટાકા
  4. ૧/૨ વાડકીબાફેલા લાલ ચણા
  5. ૩ ચમચીકાંદા
  6. ૧/૨ ચમચીપેપ્રીકા
  7. ૧ ચમચીધાણા
  8. ૧/૨ ચમચીચાટ મસાલો
  9. ૧/૨ ચમચીલાલ મરચુ
  10. ૧/૨ ચમચીમીઠુ
  11. ૨ ચમચીઝીણા સમારેલા કાંદા ટામેટા
  12. ૧ ચમચીલીલા મરચા
  13. ૧ ચમચીગોળ આંબલીની ચટણી
  14. ૧ ચમચીધાણા લસણની ચટણી
  15. ૨ ચમચીઝીણી સેવ
  16. ૧/૨ ચમચીલીંબુનો રસ
  17. ૧/૨ ચમચીતીખી ચણાની દાળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ વાડકા મા દહીં લઈ એને બરાબર ફીણી લો.એમા દળેલી ખાંડ નાંખી બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    બટાકા ના માવા માટે બાફેલા બટાકા અને ચણા ને મિક્ષ કરો.એમા પેપરીકા,લાલ મરચુ,લીંબુનો રસ,કાંદા,ધાણા,મીઠુ,ચાટ મસાલો નાંખી બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    એક ડિશ મા પાણીપુરી ગોઠવો.એમા બટાકા નો માવો ભરો.એમા કાંદા,ટામેટા,લીલા મરચા,દહીં,ચાટ મસાલો નાંખો.

  4. 4

    ગોળ આબલી ની ચટણી,ઘાણા લસણ ની ચટણી નાંખો.ઝીણી સેવ,બુદીં અને કોથમીર નાંખી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes