ચમ ચમ સ્વીટ (cham cham sweet recipe in gujarati)

#ઈસ્ટ
બંગાળમાં દુર્ગા પૂજા તેમજ તહેવારો દરમ્યાન અનેક પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ચમ ચમ, રસગુલ્લા, રાજભોગ, સંદેશ વગેરે પ્રખ્યાત છે. બંગાળી મીઠાઈમાં પનીર, નાળીયેર તેમજ ટૂટી ફૂટી તેમજ ચેરીનો ઉપયોગ વધારે થાય છે. ચમ ચમ બાંગ્લાદેશનું પ્રખ્યાત ડેઝર્ટ છે તે મુખ્યત્વે વાઈટ, યલો અને પિંક જેવા લાઈટ કલરમાં બનાવાય છે.
ચમ ચમ સ્વીટ (cham cham sweet recipe in gujarati)
#ઈસ્ટ
બંગાળમાં દુર્ગા પૂજા તેમજ તહેવારો દરમ્યાન અનેક પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ચમ ચમ, રસગુલ્લા, રાજભોગ, સંદેશ વગેરે પ્રખ્યાત છે. બંગાળી મીઠાઈમાં પનીર, નાળીયેર તેમજ ટૂટી ફૂટી તેમજ ચેરીનો ઉપયોગ વધારે થાય છે. ચમ ચમ બાંગ્લાદેશનું પ્રખ્યાત ડેઝર્ટ છે તે મુખ્યત્વે વાઈટ, યલો અને પિંક જેવા લાઈટ કલરમાં બનાવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પનીર લઈ, 8-10 મિનિટ મસળો.ત્યારબાદ તેમાં મેંદો ઉમેરી, બરાબર મિક્સ કરી, કુણવી લો.તૈયાર થયેલા લોટમાંથી ગોળ લુઆ લઈ, ઓવલ શૅપમાં બધા પીસ તૈયાર કરો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં ખાંડ લઇ, તેમાં પાણી ઉમેરી, 10 મિનિટ ઉકાળો. હવે તેમાં ઇલાયચી પાઉડર ઉમેરો. ત્યારબાદ તેમાં પનીરના તૈયાર કરેલા પીસ ઉમેરો, ઢાંકીને 4-5 મિનિટ થવા દો. દરેક પીસને જારા વડે બહાર કાઢી લો.
- 3
હવે 1 નોનસ્ટિક કડાઈમાં ઘી ઉમેરી, મિલ્ક પાઉડર તેમજ 2 ચમચી ખાંડ ઉમેરી, હલાવી, માવા જેવું તૈયાર કરો, તેને ઠંડુ થવા દો. નિતારીને, તૈયાર થયેલા પનીરના ઓવલ પીસને હાથમાં લઈ, વચ્ચે કાપો પાડી, તેમાં તૈયાર કરેલ માવા નું મિશ્રણ ભરો.આ રીતે દરેક રોલને તૈયાર કરો.તેને ટોપરાના છીણમાં રગદોળો.
- 4
આ રીતે તૈયાર થયેલા દરેક પીસ પર ટૂટી ફૂટી લગાડી, ફ્રીઝમાં ઠંડા કરી,સર્વિંગ પ્લેટમાં મૂકી સર્વ કરો. તો તૈયાર છે, બંગાળની ફેમસ સ્વીટ ચમ ચમ.
Similar Recipes
-
ચમચમ સ્વીટ(cham cham sweet recipe in gujarati)
બંગાળી ફેમસ વાનગી છે. ચમચમ સ્વીટ#ઈસ્ટ Yogita Pitlaboy -
-
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#RC2#WHITEસંદેશ એ બંગાળી મિઠાઈ છે.જે દૂધમાંથી બને છે. Ankita Tank Parmar -
સ્વીટ ઘુઘરા (Sweet Ghughra Recipe In Gujarati)
ગુજરાત #MA ઠાકોરજી ના ૫૬ ભોગ નો પ્રસાદ સુપર ક્રીસ્પી કેસર ઈલાયચી ઘુઘરાPreeti Mehta
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે. Swara Parikh -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
સંદેશ રેસીપી / બંગાળી રસગુલ્લા / ચેના - સંદેશ એક સ્વાદિષ્ટ બંગાળી મીઠાઈ છે, જે આખા ભારત અને વિદેશમાં લોકપ્રિય છે. તે ઘણીવાર ઉત્સવની અને ખાસ પ્રસંગો માટે બનાવવામાં આવે છે, સંદેશ પનીર માંથી બનેલી એક મીઠાઈ છે. તે તહેવારો હોય, સમારંભો હોય અથવા ભગવાનને આપેલા તકોમાં, મીઠાઇઓ હંમેશાં ભારતીય જીવનશૈલીનો એક અભિન્ન ભાગ રહી છે.#ks5#KS5 Sneha Patel -
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલરસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી રસગુલ્લા ની રેસીપી.. Foram Vyas -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#GCR #ganeshchaturthi #bengolisweet (બંગાળી મીઠાઈ) Nasim Panjwani -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજના જમવાના માં ઠંડી મસાલા છાશ હોય જ કેમકે બધાને છાશ તો દરરોજ જોઈએ જ . છાશ વિના નુ જમવાનુ અધુરુ લાગે . મસાલા છાશ પીવાથી જમવાનુ આરામથી પચી જાય છે. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી છાશ પીવી ખૂબ જ ફાયદાકારક છે. છાશ ને સબરસ કહેવાય છે . Sonal Modha -
સ્ટ્રોબેરી બાસુંદી (Strawberry Basundi Recipe in Gujarati)
બાસુંદી અલગ અલગ પ્રકારની બનતી હોય છે અહીં મેં સ્ટ્રોબેરી બાસુંદી બનાવી છે.જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ મા સ્ટ્રોબેરી સારી આવતી હોય છે. Chhatbarshweta -
મોહન ભોગ (Mohan bhog recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમમોહન ભોગ બંગાળી મીઠાઈ છે તે ખૂબ જ ટેસ્ટી હોય છે Hiral A Panchal -
ચમચમ(Cham Cham Sweet Recipe In Gujarati)
બંગાળી મીઠાઈ મારી પોતાની જ ખુબ પ્રિય છે. અને તેમાં પણ ચમચમ ખુબ જ પ્રિય છે. #ઈસ્ટ Moxida Birju Desai -
છત્તીસગઢ પરંપરાગત સ્વીટ ખુરમી (Chhattisgarh Traditional Sweet Khurmi Recipe In Gujarati)
ભાદ્રપદ મહિનાની અમાવાસ્યાના દિવસે છત્તીસગઢમાં ઉજવાતા તહેવારને પોલા તિહાર કહેવામાં આવે છે. આ દિવસે ખેડૂતો તેમના બળદની પૂજા કરે છે અને તેમના ઘરમાં માટીના બનેલા બળદની પૂજા કરે છે. જો કે, પોળાના તહેવાર નિમિત્તે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ દિવસની પરંપરાગત વાનગી ખુરમીને આપવામાં આવે છે. Poonam Joshi -
રસરાજ(Rasraj recipe in gujarati)
#ઈસ્ટઆ એક બંગાળી મીઠાઈ છે. બધી બંગાળી મીઠાઈઓની જેમ આ પણ પનીરથી જ બનશે. બંગાળીઓની પ્રખ્યાત ચંદ્રાપોળી (ચંદ્રાપુલી) ને મળતી આ મીઠાઈ વિસરાતી જતી મીઠાઈઓમાં ગણી શકાય... Urvi Shethia -
મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
મગની દાળનો હલવો ગુજરાતીઓ માટે ફેવરિટ મીઠાઈ છે cookpad મા ચેલેન્જ આવી તો ઘરે બનાવવાની ટ્રાય કરી અને બધા ની રેસીપી વાંચીને ઘરે બનાવ્યું પોતાની રીતે અલગ છે ખૂબ જ ટેસ્ટી બન્યો આપ પણ બનાવશો Kalpana Mavani -
કાજુ સ્વીટ (Kaju Sweet Recipe in Gujarati)
#GA4#week9દિવાળીના પર્વમાં બધા ઘરોમાં મીઠાઈ બનાવાય છે અને બહારથી પણ ખરીદી થાય છે પણ ઘરે બનાવવા થી તમને શુદ્ધ મીઠાઈ મળશે અને શુગર ઓછી લઈ શકશો. Sushma Shah -
સંદેશ(sandesh recipe in gujarati)
બેંગાલ ની સૌથી પ્રખ્યાત મીઠાઈ રસગુલ્લા અને સંદેશ છે અને આ બન્ને વસ્તુ પનીર માંથી બને છે અને પનીર સૌને ભાવતી વસ્તુ છે અને જલ્દી બની જાય છે એટલે આજે મેં બેંગાલી કલકત્તાની મીઠાઈ સંદેશ બનાવ્યો છે.# ઈસ્ટ# રેસીપી નંબર 50#sv#i love cooking. Jyoti Shah -
રોઝ કસાટા દૂધ પૌવા (Rose Kasata Dudh Paua Recipe In Gujarati)
#Mycookpadrecipe 22 શરદ પૂનમ એ દૂધ પૌવા ખાવાનું ખાસ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં શરદ પૂનમ નું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે શરદ પૂનમ ને દિવસે ચંદ્ર સોળે કળા એ ખીલેલો હોય છે અને એના કિરણો માંથી જે રોશની આવે છે એ આરોગ્ય દૃષ્ટિ એ ફાયદાકરક હોય છે. કહેવાય છે એ દિવસે એમાં થી અમૃત વહે છે. આ દિવસે ઇન્દ્ર દેવ અને માતા લક્ષ્મી ની પૂજા નું મહત્વ હોય છે. ચંદ્ર નો પ્રભાવ એ દિવસે ઉત્તમ હોય છે એટલે એ રાત્રી એ ચંદ્ર ના પ્રકાશ મા રાખેલી દૂધ પૌવા ની પ્રસાદી લઈ આખું વર્ષ નિરોગી રહેવાની પ્રાર્થના કરવામાં આવે છે. ચંદ્ર શીતળતા નું પ્રતિક છે એટલે શ્વેત વસ્ત્ર, દૂધ, પૌવા, ખાંડ આ દરેક નું એટલે જ મહત્વ છે. Hemaxi Buch -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#Ks6આ એક બંગાળી વાનગી છે. તેને બંગાળી રસગુલ્લા પણ કહી શકાય. Nisha Shah -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે. Shilpa's kitchen Recipes -
ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)
#Gc આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે Tasty Food With Bhavisha -
ખીર (Kheer Recipe In Gujarati)
#mr Post 5 ખીર એક પ્રકાર નું મિષ્ટાન છે. ખીર મુખ્યત્વે ચોખા, સાબુદાણા,સેવઈ વગેરે અલગ અલગ વસ્તુ થી બનાવાય છે. ખીર ભારત સિવાય પાકિસ્તાન, બંગલા દેશ, શ્રીલંકા, ભૂતાન અને નેપાળ માં પણ બનાવાય છે. પરંતુ બનાવવાની રીત દરેક જગ્યાએ લગભગ સરખી જ હોય છે. ઉત્તર ભારત માં ખીર, દક્ષિણ ભારત માં પાયસમ અને પશ્ચિમ બંગાળ માં પાયેશ કહેવામાં આવે છે. ઉત્તર ભારત માં દૂધ, સાકર, ચોખા, ઇલાયચી અને મેવો નાખી ને બનાવાય છે જ્યારે દક્ષિણ માં સાકર ની જગ્યા એ ગોળ વપરાય છે . Dipika Bhalla -
રસગુલ્લા પાપડી ચાટ (Rasgulla papdi chaat recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. જે દૂધ માંથી પનીર બનાવી ને બનાવવા માં આવે છે. આ મીઠાઈ ને એક સેવરી ટચ આપી ચાટ બનાવ્યું છે. આ વાનગી ને તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Chandni Modi -
ટૂટી ફ્રુટી સ્વીટ બ્રેડ (tutti frutti sweet bread recipe in Gujarati)
#GA4#Week7 ચા સાથે થોડી મીઠી બ્રેડ ખાવાની મજા આવે. મીઠી બ્રેડની વચ્ચે ટૂટી ફ્રટી આવવાથી સ્વાદ બમણો થઇ જાય છે. Sonal Suva -
સ્વીટ પેન કેક
#મેંદાઆપણે ઘણીવાર ગુલાબજાંબુ કે રસગુલ્લા જેવી મીઠાઈ ઘરે બનાવતા હોઈએ છીએ. તો મીઠાઈ તો વપરાઈ જાય છે પણ ત્યારબાદ તેની વધેલી ચાસણી આપણે અલગ-અલગ રીતે ઉપયોગ કરીએ છીએ જેમકે સક્કરપારા, મીઠી પુરી, મીઠી ભાખરી વગેરે બનાવવા માટે. તો આજે હું ગુલાબજાંબુની વધેલી ચાસણીમાંથી સ્વીટ પેન કેક બનાવવાની સરળ રેસીપી પોસ્ટ કરું છું જે સ્વાદમાં માલપુઆ જેવા જ બનશે. Nigam Thakkar Recipes -
સ્વીટ એગ્સ(Sweet eggs recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ13અહી મીઠાઈ ને એક અલગ આકાર આપી ને એગ્સ જેવા બનાવ્યા છે. અહી બે પ્રકાર ના ફ્લેવર ની મીઠાઈ છે, એક શીંગદાણા માંથી બનાવેલ છે અને એક ટોપરા ના છીણ માંથી બનાવેલ છે. Shraddha Patel -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
બંગાળી મિષ્ટાનની વાત આવે એટલે રસગુલ્લા જ યાદ આવે. #RC2 Dr. Pushpa Dixit -
રોઝ સંદેશ(Rose Sandesh Recipe In Gujarati)
રોઝ સંદેશ 😍😍😍❤❤❤બંગાળી મીઠાઈ સ્વીટ માં અનેરું હોય છે. મીઠાઈ ની વાત ચાલતી હોય એટલે રસગુલ્લા કે ચમચમ કે સંદેશ ની વાત આવે જ. પનીર માંથી બનતી આ મીઠાઈઓ ટેસ્ટી હોય છે.આ મીઠાઈ મેં પહેલા પણ બનાઈ છે પણ આજે ફરી થી ઈચ્છા થઇ એન્ડ આ ભેગી બની ગઈ.બહુ જ ઓછી વસ્તુઓ એન્ડ ઝટપટ બનતી આ મીઠાઈ બહુ સરસ લાગે છે. Vijyeta Gohil -
ચોકો બાઇટ્સ એન્ડ વેનીલા ફ્લેવર રસગુલ્લા(Choco bites And Vanilla Flavor Rasgulla Recipe In Gujarati)
#સાઈડ Choco bite રસગુલ્લા & venilal ફ્લેવર રસગુલ્લા Khushbu Sonpal
More Recipes
ટિપ્પણીઓ (6)